: ૪૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
બાલ વિભાગના નવા સભ્યો
આત્મધર્મના બાલવિભાગમાં ૩૬૦ કરતાં વધુ સભ્યો કોલેજિયનો છે; કોલેજના
ઉચ્ચ શિક્ષણની સાથે સાથે, તે કોલેજના અભ્યાસ કરતાં ધાર્મિક અભ્યાસને વધુ
મહત્ત્વનો સમજીને અત્યંત રસપૂર્વક તેમાં ભાગ લઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં
કોલેજના વિદ્યાર્થીઓ ધર્મઅભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે તે માત્ર બાલવિભાગનું જ
નહિ પરંતુ સમસ્ત જૈનસમાજનું એક ગૌરવ છે. પૂ. ગુરુદેવની વિશિષ્ટ
તત્ત્વપ્રતિપાદનશૈલિ એવી આત્મસ્પર્શી છે કે યુવકવર્ગ પણ તેમાં ઉત્સાહથી રસ લ્યે છે.
આત્મધર્મના બાલવિભાગમાં પણ ગુરુદેવનો જ હિતોપદેશ બાળકો સમજી શકે તેવી
સરળ શૈલિથી રજુ કરવામાં આવે છે.
૧૩૭૭ વિનોદ એલ. જૈન સોનગઢ ૧૪૦૧ વિક્રમ વી. જૈન મુંબઈ–૭૭
૧૩૭૮ નરેન્દ્ર જે. જૈન ” ૧૪૦૨ લલીતાબેન ચકુભાઈ જૈન ફતેપુર
૧૩૭૯ શ્રીકાન્ત કે. જૈન ” ૧૪૦૩ જયસુખલાલ પી. જૈન મુંબઈ–૩૦
૧૩૮૦ પ્રેમજી ગાંગજી જૈન ” ૧૪૦૪ જયેન્દ્ર જે. જૈન સોનગઢ
૧૩૮૧ હરેન્દ્ર રવીચંદ જૈન ” ૧૪૦પ વિજય ચંદુલાલ જૈન ”
૧૩૮૨ રજનીકાન્ત સી. જૈન પ્રાંતીજ ૧૪૦૬ કેતકીબેન મયાભાઈ જૈન મુંબઈ–૨૦
૧૩૮૩ સુમતિલાલ જૈન ” ૧૪૦૭ સુમતીલાલ જૈન પ્રાંતીજ
૧૩૮૪ નૈલેશકુમાર જૈન ” ૧૪૦૮ ભૂપેન્દ્ર ભોગીલાલ જૈન મુંબઈ–૩
૧૩૮પ સૂર્યા ચંપકલાલ જૈન સુરેન્દ્રનગર ૧૪૦૯ કાન્તાબેન વાડીલાલ જૈન લાઠી
૧૩૮૬ અરૂણા એમ. જૈન મુંબઈ–પપ ૧૪૧૦ હરીશકુમાર એસ. જેન જામનગર
૧૩૮૭ હિના પી. જૈન મુંબઈ–૨૨ ૧૪૧૧ મહેશ. એસ જૈન ”
૧૩૮૮ અમીન પી. જૈન ” – ” ૧૪૧૨ ગીરીશાબેન. એસ. જૈન ”
૧૩૮૯ દિપ્તી એ. જૈન ” –” ૧૪૧૩ કૌશીક હિંમતલાલ જૈન લાઠી
૧૩૯૦ પારૂલ એ. જૈન ” –” ૧૪૧૪ ભાવના હિંમતલાલ જૈન ”
૧૩૯૧ પરાગ પી. જૈન મુંબઈ–૨ ૧૪૧પ રાજેશ હિંમતલાલ જૈન મુંબઈ–૨૮
૧૩૯૨ આશીકા પી. જૈન ” –” ૧૪૧૬ વર્ષા હિંમતલાલ જૈન ” –”
૧૩૯૩ કેતન પી. જૈન ” –” ૧૪૧૭ રાજચંદ હિંમતલાલ જૈન ” –”
૧૩૯૪ ઈલાબેન જી. જૈન ” –” ૧૪૧૮ જાગૃતી હિંમતલાલ જૈન ” –”
૧૩૯પ જનકલાલજી જૈન ” –” ૧૪૧૯ મહેશ પી. જૈન ” –”
૧૩૯૬ નીરંજન આર. જૈન સુરેન્દ્રનગર ૧૪૨૦ ધીરેન આર. જૈન ” –”
૧૩૯૭ દીપક અમૃતલાલ જૈન ” –” ૧૪૨૧ વીરેન્દ્ર આર. જૈન ” –”
૧૩૯૮ ભદ્રેશ નગીનદાસ જેન નાપાડ ૧૪૨૨ જ્યોતીન્દ્ર આર. જૈન ” –”
૧૩૯૯ રાજેન્દ્ર નગીનદાસ જૈન સોનગઢ ૧૪૨૩ સંજયકુમાર બી. જૈન બોટાદ
૧૪૦૦ ઉષાબેન મનસુખલાલ જૈન ” ૧૪૨૪ નીરૂપાબેન બી. જેન ”