Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 46

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૩૭ :
આત્મધર્મના સર્વે પાઠકોને તથા
બાલવિભાગના સભ્ય બંધુઓને
નુતનવર્ષના
હાર્દિક અભિનંદન


બંધુઓ બાલવિભાગના સર્વે સભ્યોને નવા વર્ષની મંગલ ભેટ તરીકે દિપાવલી
અભિનંદન પુસ્તિકા’ મોકલી દીધી છે...તે મળી હશે ને આનંદથી સૌએ વાંચી હશે.
પુસ્તિકા તો નાની છે પણ તેમાં જીવનચરિત્ર મહાવીર જેવા મોટા પુરુષનું છે. દીપાવલી
પર્વનો ઈતિહાસ તથા તેનો મહિમા, અને મહાવીર ભગવાનના કેટલાય ભવનું
જીવનચરિત્ર તેમાં બતાવ્યું છે. તેમાં ચિત્રો પણ હોવાથી તમને જરૂર ગમશે. તે વાંચીને
તમે પણ મહાવીર પ્રભુ જેવા થવાની ભાવના કરજો. (જે સભ્યને પુસ્તિકા ન મળી હોય
તેણે સભ્ય નંબર અને પૂરા સરનામા સાથે તા. ૧ ડીસેમ્બર સુધીમાં લખવું (આત્મધર્મ
બાલવિભાગ, સોનગઢ સૌ.)
जय जिनेन्द्र
ગતાંકના પ્રશ્નોના જવાબ મોકલનાર સભ્યોનાં નંબર
૩૧૮ ૨૧પ ૮ ૧પ ૩૯૩ ૧૩૦૭ ૯૦૧ ૪૪૯ ૧૬૬ ૩૦૦ ૧૩૦૯ ૮૦૯ ૧પ૮૮
૩૯૨ ૪૧૩એ ૧૪૩ ૭૨૯ ૮૦૮ ૨૪૬ પ ૯૦૨ ૯૦૦ ૨પ૨ ૪પ ૨૪ ૮૧૪ ૮૧પ ૪૭૦
૩૩૯ ૩૭૭ પ૮૧ પ૮૦ ૨૧૬ ૩૭૮ ૧૮૦ ૧૮ ૪૩ ૮૬૪ ૧ ૨ ૩ ૪ ૧૨ ૧૩૨૧ ૧૪૦
૧૨૯ પ૬પ પ૬૬ ૩પ૭ ૭પ૮ ૭પ૯ ૭૬૦ ૭૬૧ ૮૧૨ ૧૧૭૭ ૧૧૭૬ ૧૧૭પ ૧૧૬પ
૧૧૭૩ ૧૧૬૭ ૪૯ ૨પ૩ ૨પ૨ ૩૨૦ ૧પ૭૪ ૧૧૭ ૮૦ ૧પ૭પ ૨૬૨ ૩૬૯ ૭૮૯ ૨૯૭
૩૧ ૭પ૪ ૩૭૨ ૯૮૪ ૨૧૯ ૭૪૩ ૭૪૧ ૭પપ ૭૪૦ ૮૭ ૪૪પ ૨૯૬ ૧૨પ૯ ૩પ૧
૩પ૨ પ૪૩ પ૧૩ ૪૧પ ૧૬૦૦ ૩૭૩ ૧૮પ ૧૩૦ ૭૨૦ ૨૭પ ૭૭ ૧૩૮ ૧પ૮૮ ૮પ૬
૮પ૭ ૨૭૭ ૧૩પ ૧પ૭૬ ૬૩૦ ૮૮ ૪૦ ૩૭૪ ૯