: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
–કરના જો ચાહો કરલો
(ભજનસંગ્રહમાંથી...ગઝલ)
મરના જરૂર હોગા, કરના જો ચાહો કરલો;
ફલ ઉસકા પાના હોગા, કરના જો ચાહો કરલો.
પાયા મનુષ્ય જનમ હૈ, જિસકા ન મોલ કમ હૈ;
જબ તક કિ મન મેં દમ હૈ, કરના જો ચાહો કરલો.
જીને કે સાથ મરના, જીવન કા ફલ બુઢાપા;
ધન ભી થિર ન રહેગા, કરના જો ચાહો કરલો.
બોઓગે બીજ જૈસા, ફલ પ્રાપ્ત હોગા વૈસા;
નહીં નીમ આમ હોગા, કરના જો ચાહો કરલો.
રોવોગે વા હંસોગે, શીશે કો દેખ કર તુમ;
પ્રતિબિમ્બ વૈસા હોગા, કરના જો ચાહો કરલો.
કરલો ભલાઈ ભાઈ, કરતે હો કયોં બુરાઈ;
દિન ચાર જીના હોગા, કરના જો ચાહો કરલો.
કર કર કે છલ કપટ જો, લાખોં રૂપયે કમાયે;
સબ છોડ જાના હોગા, કરના જો ચાહો કરલો.
અપને મજે કી ખાતિર, પર કે ગલે ન કાટો;
દુઃખ તુમકો પાના હોગા, કરના જો ચાહો કરલો.
ઉપકાર કો ન ભૂલો, જો ચાહતે ભલાઈ;
યે હી સાથ હોગા, કરના જો ચાહો કરલો.
શુભ કામ કરકે મરના, સમજો ઈસી કો જીના;
જીના ન ઔર હોગા, કરના જો ચાહો કરલો.
જો આજ ધર્મ કરના, છોડો ન ઉસકો કલ પર;
સાથી ધરમ હી હોગા, કરના જો ચાહો કરલો.
હો સક્તા મોલ સબકા, પર મોલ ના સમય કા;
‘બાલક’ યે કહના હોગા, કરના જો ચાહો કરલો.
વૈરાગ્ય સમાચાર
* રસનાળાવાળા વૃજલાલ માણેકચંદ શેઠ
ઘાટકોપર મુકામે તા. ૧૦–૧૦–૬૬ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
* બોટાદનિવાસી નંદલાલ જગજીવનદાસ
તુરખીઆના ધર્મપત્ની જસવંતીબેન તા.
૧૭–૧૧–૬૬ ના રોજ ઘાટકોપર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે.
* અમદાવાદમાં ભાઈશ્રી કચરાભાઈ
માણેકચંદ શહેરી (ડાયાભાઈ ઘડિયાળીના
પિતાજી) કારતક સુદ ૪ ના રોજ એકાએક
હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા.
* નવાગામ (જામનગર) ના ભાઈશ્રી
લખમણ ધારા આસો વદ બીજના રોજ
આફ્રિકામાં કેન્યા–ફોર્ટહોલખાતે સ્વર્ગવાસ
પામ્યા.
* સોનગઢમાં ભાઈશ્રી મોહનલાલ ત્રીકમજી
દેસાઈ લકવાની બિમારીથી કારતક સુદ ૧૩
ની મધરાતે સ્વર્ગવાસ પામી ગયા છે.
* રાણપુરવાળા મોનજી વીરજી ભગત કારતક
માસમાં સોલાપુર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
* પાલણપુરવાળા ભાઈશ્રી મણિલાલ વેલચંદ
ઝવેરી તા. ૭–૧૨–૬૬ ના રોજ મુંબઈ
મુકામે સ્વર્ગવાસ પામી ગયા.
જગતમાં હંમેશ બનતી આ અનિત્યતા
એમ કહે છે કે કાળચક્રની ઝડપ કરતાં વધારે
ઝડપથી તું આત્મહિતને સાધી લે. સ્વર્ગસ્થ
આત્માઓ સત્સંગના પ્રતાપે આત્મહિતને પામો.