શાશ્વત તીર્થધામ શ્રી સમ્મેદશિખરજી તીર્થયાત્રાનો કાર્યક્રમ.
પહોંચવાની તથા રોકાવાની
ક્રમાંક ગામ માઈલ તિથિ તારીખ વાર કેટલા દિવસ
જયપુરથી મંગલપ્રસ્થાન ફાગણ સુદ ૬ તા. ૧૭–૩–૬૭ શુક્રવાર
૧ મહાવીરજી ૧૦૦ ફાગણસુદ ૬ ૧૭–૩–૬૭ શુક્રવાર ૧
૨ બયાના ૨૭ ફાગણસુદ ૭ ૧૮–૩–૬૭ શનિવાર ૧
૩ ઈટાવા ૧૨૪ ફાગણસુદ ૮ ૧૯–૩–૬૭ રવિવાર ૧
૪ કાનપુર ૧૧૧ ફાગણસુદ ૯ ૨૦–૩–૬૭ સોમવાર ૧
પ અલાહાબાદ ૧૨૧ ફાગણસુદ ૧૦ ૨૧–૩–૬૭ મંગળવાર ૧
૬ બનારસ ૭૮ ફાગણસુદ ૧૧ ૨૨–૩–૬૭ બુધવાર ૧
૭ ડાલમિયાનગર ૮૪ ફાગણસુદ ૧૨ ૨૩–૩–૬૭ ગુરુવાર ૧/૨
૮ શીરઘાટ ૪પ ફાગણસુદ ૧૨ ૨૩–૩–૬૭ ગુરુવાર ૧/૨
૯ શિખરજી ૧૦૬ ફાગણવદ ૧૩ ૨૪–૩–૬૭ થી શુક્રવાર થી ૪
થી ૨ ૨૭–૩–૬૭ સોમવાર
કુલ ૭૯૬ માઈલ ૧૧ દિવસ
સૂચના– (૧) પૂ. ગુરુદેવ સહિત સંઘનો, શિખરજી પછીનો પાવાપુરી, રાંચી અને કલકત્તાનો
કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
(૨) સંઘના અન્ય યાત્રાળુઓનો પાવાપુરી, રાજગૃહી, ચંપાપુરી અને કલકત્તાનો કાર્યક્રમ
હવે પછી જાહેર કરવામાં આવશે.
(૩) કલકત્તા પછીનો ફીરોઝાબાદ, આગ્રા, દિલ્હી, ઉદેપુર, વગેરેનો કાર્યક્રમ હવે પછી
જાહેર કરવામાં આવશે.
(૪) સંઘ ફાગણ સુદ ૧૨ તા. ૨૩–૩–૬૭ ગુરુવારે રાત્રે શિખરજી પહોંચી જશે.
(પ) શાશ્વત તીર્થધામ શ્રી શિખરજી પાવનયાત્રા ફાગણ સુદ ૧૪ તા. ૨પ–૩–૬૭
શનિવારે પ્રાતઃકાળે થશે.
(૬) યાત્રાસંઘમાં જોડાવા માટે ભરવાના વિનંતી–પત્ર પોતાના ગામના મુમુક્ષુ–
મંડળમાંથી મેળવી લેવા અથવા પત્ર લખી સોનગઢથી મંગાવી લેવા.
આત્મધર્મની આજીવન સભ્ય યોજના
આપ નીચેના સરનામે રૂા. ૧૦૧) મોકલી ગુજરાતી અથવા હિંદી આત્મધર્મના
આજીવન સભ્ય બની શકો છો. અત્રે આજીવન એટલે જ્યાંસુધી આત્મધર્મ પ્રગટ થશે ત્યાં
સુધી આપને આત્મધર્મ મળ્યા કરશે. આપને દર વર્ષે લવાજમ ભરવું પડશે નહિ. આપ
કોઈપણ સમયે આજીવન સભ્ય બની શકો છો. આજીવન સભ્યફીના રૂા. ૧૦૧) ડ્રાફટ
અથવા મનીઓર્ડરથી પણ મોકલી શકાય છે.
સરનામું:– મેનેજર, c/o શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)