ATMADHARMA Regd. No. G. 182
છહઢાળાના પ્રવચન ઉપરથી આ ચિત્ર તૈયાર
કર્યું છે; ઝીણવટથી જોશો તો તેનો ભાવ ખ્યાલમાં આવી
જશે. અને નહિતર આવતા અંક સુધી રાહ જુઓ–
આથી અમો જાહેર કરીએ છીએ કે નીચે
આપેલી વિગતો અમારી જાણ અને માન્યતા મુજબ
બરાબર છે.
માસિક–પત્રનું નામ : આત્મધર્મ.
ભાષા : ગુજરાતી
પ્રકાશકનું નામ : શ્રી જગજીવન બાવચંદ દોશી
શ્રી દિ. જૈન સ્વા. મં. ટ્રસ્ટ વતી
રાષ્ટ્રીયતા : ભારતીય
સરનામું : સોનગઢ (સૌરાષ્ટ્ર)
મુદ્રકનું નામ : મગનલાલ ગિરધારીલાલ જૈન.
રાષ્ટ્રીયતા : ભારતીય.
સરનામું : પાલીતાણા રોડ, સોનગઢ.
મુદ્રણાલયનું નામ : અજિત મુદ્રણાલય, સોનગઢ
(સૌરાષ્ટ્ર)
પ્રકાશન સમય : દર માસની ૨૦ મી તારીખ
લિ. જગજીવન બાવચંદ દોશી
તંત્રી
આત્મધર્મ ભેટપુસ્તક:– આત્મધર્મના ચાલુ
વર્ષના ગ્રાહકોને સુરતના ભાઈશ્રી ફાવાભાઈના સ્મરણ
નિમિત્તે “શ્રાવકધર્મપ્રકાશ” ભેટપુસ્તક તરીકે આપવાનું
નક્કી થયું છે. પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. જ્યાં મુમુક્ષુ
મંડળ છે ત્યાં મુમુક્ષુ મંડળ મારફત ભેટપુસ્તકો
મોકલાશે, બીજે પોસ્ટથી મોકલાશે; પુસ્તકો તૈયાર થયે
તેની સૂચના છપાશે, ભેટપુસ્તક મેળવવા વેલાસર
ગ્રાહક થઈ જવું જરૂરી છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર)