Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 47

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
કરવા ગયા હતા...ને એમ થતું કે વાહ, ધન્ય નેમપ્રભુનું જીવન, ને ધન્ય તેમની આ
પાવન ભૂમિ!
પોષ વદ અમાસની સવારે નેમિમુનિરાજ આહાર માટે નગરીમાં પધાર્યા...ને
શેઠશ્રી બાલચંદભાઈના આંગણે કસુંબાબેન વગેરે દ્વારા આહારદાન થયું. મુનિરાજના
સીમંધર ભગવાન, તથા આસપાસમાં ઋષભદેવ ભગવાન અને મહાવીર ભગવાનના
જિનબિંબો છે. તે ઉપરાંત ધાતુના શ્રી નેમનાથપ્રભુ છે. (શાંતિનાથ પ્રભુના પ્રતિમાજી
તો પહેલેથી આંકડિયા બિરાજે છે.) આ ઉપરાંત અમરેલી માટે એક શ્રી શાંતિનાથ
ભગવાનના મોટા પ્રતિમા તથા એક સીમંધરપ્રભુના પ્રતિમાજી પણ ગુરુદેવના હસ્તે
પ્રતિષ્ઠિત થયા