“આત્મધર્મ” Regd. No. G. 182
શ્રવણબેલગોલાના ઈન્દ્રગિરિ પર્વત પર ઈ. સ. 13-3-981 ના રોજ
જેની પ્રતિષ્ઠા થઈ, લગભગ ૧૪ વર્ષ બાદ જેમની પ્રતિષ્ઠાને
એકહજાર વર્ષ પૂર્ણ થશે, અને ગત ફાગણ વદ પાંચમે જેમનો
મહામસ્તકાભિષેક થયો, તે વિશ્વપ્રસિદ્ધ આત્મસાધક ભગવાન
બાહુબલીના મહાઅભિષેક પ્રસંગે ‘પુષ્પક વિમાન’ (હેલિકોપ્ટર)
આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી રહ્યું છે તેનું દ્રશ્ય