૧૯૧૩ મહેશકુમાર કોદરલાલ જૈન બહીયલ ૧૯૨૧ દીપકકુમાર મફતલાલ જૈન દહેગામ
૧૯૧૪ અંજનાબેન બાબુલાલ જૈન વદરાડ ૧૯૨૨ રજનીકાન્ત કેશવલાલ જૈન જસદણ
૧૯૧પ મહેન્દ્રકુમાર અનોપચંદ જૈન મુંબઈ–૭૨ ૧૯૨૩ સુરેશકુમાર ખીમજીભાઈ જૈન મુંબઈ–૮૦
૧૯૧૬ જયંતિલાલ ચંદુલાલ જૈન તલોદ ૧૯૨૪ ઉપેન્દ્રકુમાર મનસુખલાલ જૈન અમદાવાદ
૧૯૧૭ બાબુલાલ ચંદુલાલ જૈન તલોદ ૧૯૨પ વીરેન્દ્રકુમાર મનસુખલાલ જૈન અમદાવાદ
૧૯૧૮ શૈલેશકુમાર ચંદુલાલ જૈન તલોદ ૧૯૨૬ રાજેન્દ્રકુમાર મનસુખલાલ જૈન અમદાવાદ
૧૯૧૯ નવનીતકુમાર ચંદુલાલ જૈન તલોદ ૧૯૨૭ શૈલેશકુમાર મનસુખલાલ જૈન અમદાવાદ
૧૯૨૦ સુરેશકુમાર મફતલાલ જૈન દહેગામ ૧૯૨૮ મહેન્દ્રકુમાર બાબુલાલ જૈન પ્રાંતિજ
પાંચમી વસ્તુ પૂરી કરો
નીચેની પાંચ–પાંચ વસ્તુમાંથી અહીં ચારનાં નામ લખ્યા છે, એક નામ બાકી રાખ્યું છે, તે તમારે
શોધી કાઢવાનું છે–(જવાબ લખીને મોકલવાના નથી, આવતા અંકમાં પ્રગટ થશે તેની સાથે મેળવી લેજો.)
(પાંચ સિદ્ધક્ષેત્ર) પાવાપુરી, ગીરનાર,........ચંપાપુરી, સમ્મેદશિખર,
(પાંચ ગતિ) સ્વર્ગ, નરક, મનુષ્ય, તિર્યંચ, ........
(પાંચ ભાવ) ઔપશમિક, ........ , ક્ષાયોપશમિક, ઔદયિક, પારિણામિક
(પાંચ પરમેષ્ઠી) આચાર્ય, સિદ્ધ, સાધુ, ઉપાધ્યાય, ........
(પાંચ તીર્થંકર બાલબ્રહ્મચારી) વાસુપૂજ્ય, મહાવીર, મલ્લિનાથ, નેમિનાથ,.........
(પાંચ લબ્ધિ) ક્ષયોપશમ, વિશુદ્ધિ, ........ પ્રાયોગ્ય, કરણલબ્ધિ
(પાંચ જ્ઞાન) મનઃપર્યયજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિજ્ઞાન, ........
(પાંચ કલ્યાણક) મોક્ષકલ્યાણક, દીક્ષાકલ્યાણક, જન્મકલ્યાણક, ગર્ભકલ્યાણક,........
હા કે ના?
[નીચેના જવાબ માત્ર ‘હા’ અથવા ‘ના’ એમ
એક અક્ષરમાં લખવા; સાથે પ્રશ્ન લખવાની જરૂર
નથી, માત્ર નંબર લખવો.)
૧. જીવ અને શરીર બંનેનાં લક્ષણ અત્યારે જુદા છે?
૨. આ કાળે આપણે નિર્વિકલ્પ આત્મઅનુભવ
કરી શકીએ?
૩. મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વર્ગમાં જઈ શકે?
૪. કોઈ મનુષ્યનું આયુષ્ય દેવ કરતાં પણ
અસંખ્યગણું હોય?
પ. જગતમાં એકસાથે બે તીર્થંકરો જન્મે ખરા?
૬. આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ તે
જંબુદ્વીપમાં અત્યારે કોઈ તીર્થંકર વિચરે છે?
૭. શુભરાગનું ફળ પણ સંસાર છે?
શોધી કાઢો––
‘જૈનધર્મ’ ની એક ખાસ વસ્તુ કે જે દરેક જીવને
વહાલી છે, જેના વડે જગતમાં જૈનધર્મની પ્રસિદ્ધિ
છે; એનું ત્રણ અક્ષરનું નામ છે;
‘અરિહંતદેવ’ પાસે એનો પહેલો અક્ષર છે.
‘હિંદુસ્તાન’ માં એનો બીજો અક્ષર છે.
‘સામાયિક’ માં એનો ત્રીજો અક્ષર છે. પાપી
જીવો પાસે તે હોતી નથી.
ત્રણ અક્ષરની વસ્તુનો પહેલો અક્ષર ગુમાવે ને
બાકીના બે અક્ષરને સેવે તે જીવ નરકે જાય છે. તો
એ વસ્તુ કઈ?
– * –