: ૪૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
શ્રાવકધર્મ ભેટ–પુસ્તક અંગે
ગુજરાતી આત્મધર્મના ગ્રાહકોને ખુલાસો કરવાનો કે સં. ૨૦૨૩ ની સાલના
ગ્રાહકોને જે ભેટ પુસ્તક ‘શ્રાવકધર્મપ્રકાશ’ અપાયું છે તે શ્રી ધીરજલાલ હરજીવનદાસ
(ફાવાભાઈ) ના સુપુત્રો તરફથી તેમના સ્મરણાર્થે ભેટ અપાયેલું છે. પરંતુ શરતચૂકથી
જે ગ્રાહકોને ફોટા તથા સ્મરણાંજલિ વગરની નકલ મળી હોય તેમણે સદરહુ પુસ્તક
તેમના તરફથી ભેટ અપાયેલ છે તેમ સમજવું.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મં. ટ્રસ્ટ, સોનગઢ
મુમુક્ષુ મંડળોને વિનંતિ
જે મુમુક્ષુ મંડળો આત્મધર્મ ગુજરાતીનું સં. ૨૦૨૪ ની સાલનું લવાજમ રૂા.
૪=૦૦ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ વતી સ્વીકારે છે; તેઓને વિનંતિ કે
ગ્રાહકોના લવાજમ જેમ જેમ આવતા જાય તેમ તેમ તેનું લીસ્ટ પૂરા નામ, સરનામા ને
ગ્રાહકનંબર સાથે મોકલવું જેથી કારતક માસનો અંક ગ્રાહકોને સમયસર મોકલવાની
વ્યવસ્થા થઈ શકે.
નીચે જણાવેલા ગ્રાહકોના શ્રાવણ માસના અંક LEFT HOME (ઘર છોડી ગયા
છે) તેવું લખાઈને પાછા આવ્યા છે; માટે પોતાનું પૂરું નામ–સરનામું વગેરે ફરીને લખી
મોકલવા વિનંતિ છે. જેથી બધા અંકો આપને મળી શકે.
૧. શ્રી મનુભાઈ પોપટલાલ ધામી જામનગર ૧૧. ધીરજલાલ મગનલાલજી કલકત્તા–૧
૨. જસવંત બાળોરામજી સંઘઈ મુ. પો. ફાર્મગાંવ ૧૨. શ્રી હંસાબેન ઝવેરી મુંબઈ
૩. શ્રી ચીમનલાલ નાગરદાસ શાહ નાગપુર–૨ ૧૩. શ્રી અમૃતલાલ તુલસીદાસ
કામદાર ઘાટકોપર
મુંબઈ–૭૭ ૪. શ્રી. ડો. આર. આર. ગાંધી મુંબઈ–૨૬ ૧૪. શ્રી કાંતીલાલ એમ. ગાંધી ઘાટકોપર
મુંબઈ–૭૭
પ. શાહ ધીરજલાલ અમૃતલાલ સાવરકુંડલા ૧પ. શ્રી નરભેરામ હંસરાજ જામનગર (સૌ.)
૬. શ્રી નાગરદાસ બાવચંદભાઈ લીલીયામોટા ૧૬. શ્રી વિનયચંદ્ર જમનાદાસ શાહ મુંબઈ નં–૭૭
૭. નરભેરામ હંસરાજ મહેતા જામનગર (સૌ.) ૧૭. શ્રી અમૃતલાલ મોહનલાલ ઘાટકોપર
મુંબઈ નં–૭૭
૮. મનુભાઈ પોપટલાલ ધામી જામનગર (સૌ.) શ્રી દિ. જૈન સ્વાધ્યાય મં. ટ્રસ્ટ સોનગઢ
૯. શ્રી અમૃતલાલ પ્રેમચંદ શાહ વીંછીયા
૧૦. શ્રી જયંતિલાલ ત્રીભોવનદાસ વીરાર