Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 45

background image
(૧) આપણા ભારતદેશની એક ઉત્તમ નગરીનું આ દ્રશ્ય છે.
તમે ઓળખી શકશો–એ કઈ નગરી છે ?
(૨) આ હસ્તાક્ષર કોણે લખ્યા ? ને ક્યારે લખ્યા ?
(૩) આ જિનમંદિર ક્યા તીર્થધામમાં છે? (૪) આ ગાડું ક્યાં જાય છે?
તેમાં ક્યા ક્યા ભગવાન બિરાજે છે? તેમાં કોણ બેઠું છે?