Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
: ૨૬ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
૨૦૬પ નીલેશ રસિકલાલ જૈન લાઠી
૨૦૬૬ ગીરીશકુમાર ફૂલચંદ જૈન મોરબી
૨૦૬૭ મધુબાલા એસ. જૈન મોરબી
૨૦૬૮ માલતીબેન પ્રાણલાલ જૈન મુંબઈ–૨૮
૨૦૬૯ લતાબેન પ્રાણલાલ જૈન મુંબઈ–૨૮
૨૦૭૦ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન મુંબઈ–પ૬
૨૦૭૧ સ્મિતાબેન શાંતિલાલ જૈન મુંબઈ–પ૬
૨૦૭૨ હીનાબેન ચંપકલાલ જૈન ખસ
૨૦૭૩ શિલ્પાબેન ચંપકલાલ જૈન ખસ
૨૦૭૪ કીર્તિકુમાર ધીરજલાલ જૈન પરતાપરા
૨૦૭પ નિતિન ચીમનલાલ જૈન જલગાંવ
૨૦૭૬ મગનલાલ મોહનલાલ જૈન થાનગઢ
૨૦૭૭ પલ્લવીબેન એન. જૈન મુંબઈ–૯૨
૨૦૭૮ પ્રીતિબેન એન. જૈન મુંબઈ–૯૨
૨૦૭૯ હર્ષદ ચીમનલાલ જૈન અમદાવાદ
૨૦૮૦ રજનીકાન્ત ચીમનલાલ જૈન અમદાવાદ
: મોકલનાર : મહેશ જે. જૈન. (પ્રી.યુની. કોમર્સ, મોરબી)
(૧) એક અક્ષરનો એવો કયો મંત્ર છે કે જેની
અંદર જૈનધર્મના બધાય શાસ્ત્રો સમાઈ
જાય છે?
(૨) દુનિયાની સૌથી અજાયબ વસ્તુ કઈ?
(૩) વિશ્વમાં મોક્ષમાર્ગ કેટલા ?
(૪) સાડાચાર અક્ષરની એક સુંદર વસ્તુ છે;
તીર્થંકરોની સાથે તે સદાય રહે છે; જેનો પહેલો
અક્ષર સૌને વહાલો છે; પણ જો પહેલા
સાથે બીજા અક્ષર ભળે તો તેનું તે વસ્તુ પાસે
ખંડન થઈ જાય છે. –એ વસ્તુ કઈ?
(પ) વિશ્વના મહાન ત્રણ રત્નો કયા?
(૬) ચાર અક્ષરનું નામ છે; કાનો–માત્ર
વગરનું છે; સદા તીર્થંકરોની પાસે રહે
છે. પંચપરમેષ્ઠીમાં તેમનું સ્થાન છે.
...એ મહાત્મા કોણ?
(ઉકેલ આ અંકમાંથી શોધી કાઢો)
કોયડો
(મોકલનાર : નૈનાબહેન જૈન સ.નં.૧)
ત્રણ અક્ષરનું નામ છે,
તીર્થંકરની પુત્રી છે,
બાલબ્રહ્મચારી સતી છે;
–તે કોણ?