: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૧ :
શ્રેષ્ઠ ગુણોથી શોભતો એવો જીવ–રાજા તેને
સ્વાનુભૂતિથી જાણ્યા વગર સુખ થાય નહીં
*
અમદાવાદ અને હિંમતનગર પછી પૂ. ગુરુદેવ કારતક વદ અમાસે રણાસણ
રાગથી ભિન્નતા જાણીને, અને ચૈતન્યસ્વભાવની પ્રીતિ કરીને તેને સાધવા જે
પ્રવચનમાં સમયસાર ગા. ૧૭–૧૮ વાંચતાં રાજાની સેવાના દ્રષ્ટાંતે ભગવાન
આત્માના શ્રદ્ધા–જ્ઞાન–આચરણ કરવાનું સમજાવ્યું. ભાઈ, મોક્ષને માટે પ્રથમ તો
અંતરમાં જીવનું યથાર્થ સ્વરૂપ જાણ અને તેની શ્રદ્ધા કર. જીવને રાજાની ઉપમા