Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page  


PDF/HTML Page 44 of 44

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
‘અપૂર્વતામાં આવી જા’
હે જીવ! નીચલા પાંચ પગથિયાં તો તું વટાવી ગયો; ને
પંચપરમેષ્ઠીની સેવા સુધી પહોંચી ગયો; હવે ખરા જરૂરી ઉપલા ચાર
અપૂર્વ પગથિયાં ચડવાનો ઉદ્યમ કર. કદાચ એકસાથે ચાર પગથિયાં ન
ચડી શકાય તો એક પગથિયું તો જરૂર ચડીને ‘અપૂર્વતામાં આવી જા.’
પ્રકાશક: (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) શ્રાવણ : (૩૩૪)