Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 57

background image
: ૪૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
આવો ઊંચો માલ લાવ્યા છે ને તે આ સમયસાર દ્વારા ભવ્યજીવોને ભેટ આપ્યો છે.
‘અહો! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો,
જિન–કુંદ–ધ્વનિ આપ્યાં અહો! તે ગુરુકહાનનો.’
[સમયસારની છઠ્ઠી ગાથાના ચૈતન્યસ્પર્શી પ્રવચનોની મધુરી પ્રસાદી
જિજ્ઞાસુઓને આ અંકમાં જ આપવા માટે આ અંકમાં વધુ પાનાં આપવામાં આવ્યાં છે.
આમ છતાં સાતમી ગાથાનાં પ્રવચનો આ અંકમાં આવી શક્યા નથી–તે હવેના અંકમાં
આપીશું. સં.
]
* * * * *
સિંહ અને વાંદરો
બંધુઓ, આ ચિત્રમાં
ઝાડ ઉપર વાંદરો છે. નીચે તેની
છાયા છે. ત્યાં સિંહ આવે છે.
પછી શું થાય છે તે
તમારી કલ્પનાથી વિચારો. ને
આ દ્રષ્ટાંત ઉપરથી દેહ અને
આત્માના ભેદજ્ઞાનની વાત તમે
શું સમજ્યા? તે જણાવો.
સૌથી ઉત્તમ લખનારને