Atmadharma magazine - Ank 342
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


PDF/HTML Page 45 of 45

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd No. G. B. V. 10
પૂ. ગુરુદેવના વિહારનો કાર્યક્રમ
મુમુક્ષુઓને ચૈતન્યના અધ્યાત્મરસનું પાન કરાવતાં–કરાવતાં પૂ. ગુરુદેવ
મંગલવિહાર કરી રહ્યા છે: હવે પછીનો કાર્યક્રમ નીચે મુજબ છે–
વાંકાનેર તા. ૨૪ થી ૨૭ (ચૈ. સુદ ચેરસ તા. ૨૭મીએ મહાવીરજયંતિ તથા
જિનમંદિરની વર્ષગાંઠ)
સુરેન્દ્રનગર તા. ૨૮ થી ૩૦ જોરાવરનગર તા. ૩૧ માર્ચ તથા ૧ એપ્રિલ
લીંબડી એપ્રિલ તા. ૨–૩–૪
વઢવાણ શહેર તા. ૫–૬–૭ (ચૈત્ર વદ આઠમે જિનમંદિરની વર્ષગાઠ)
અમદાવાદ તા. ૮ થી ૧૩
પાલેજ તા. ૧૪–૧૫ અધિક વૈ. સુદ ૧–૨ અમદાવાદ તા. ૧૬
દહેગામ તા. ૧૭–૧૮; રખિયાલ તા. ૧૯–૨૦
તલોદ તા. ૨૧–૨૨ એપ્રિલ; સોનાસણ તા. ૨૩ રવિવાર.
ઝીંઝવા તા. ૨૪;
હિંમતનગર તા. ૨૫–૨૬, નવા તા. ૨૭
ચોરીવાડ તા. ૨૮–૨૯ રણાસણ તા. ૩૦ એપ્રિલ તથા પહેલી મે.
ફત્તેપુર મે. તા. ૨ થી ૧૬ (પ્રથમ વૈશાખ વદ ૪ થી દ્વિતીય વૈશાખ સુદ ૪ સુધી)
(વૈશાખ સુદ ત્રીજે પંચકલ્યાણક–મહોત્સવ પૂર્વક વેદી–પ્રતિષ્ઠા)
(વૈશાખ સુદ બીજ તા. ૧૪ના રોજ ગુરુદેવની જન્મજયંતિ)
બામણવાડા તા. ૧૭–૧૮ (સુ. પ રામપુરા–સુ. ૬ બામણવાડા–વેદીપ્રતિષ્ઠા)
ઉદેપુર તા. ૧૯ થી ૨૨ (સ્વાધ્યાયભવન ઉદ્ધાટન)
કુરાવડ તા. ૨૩–૨૪ (સ્વાધ્યાયભવન ઉદદ્યાટન)
મંદસોર તા. ૨૫ થી ૨૮ પ્રતાપગઢ તા. ૨૯ થી ૧ જુન
રતલામ તા. ૨–૩
ઈન્દોર તા. ૪–૫–૬–૭
મુંબઈ તા. ૮ ભાવનગર તા. ૯–૧૦–૧૧–૧૨
સોનગઢ તા. ૧૩ જૂન મંગળવાર
પ્રકાશક : શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ. સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૦૦૦
મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) ફાગણ : (૩૪૨)