કુંદકુંદપ્રભુની પાવન તપોભૂમિ પોન્નૂર–મલય તીર્થંધામની યાત્રાએ ગયા હતા; આખો
દિવસ ત્યાં રહી આનંદપૂર્વક ભક્તિ–પૂજ્ન ને આત્મભાવનાઓ કરી હતી; ને
ઉપકારની શી વાત! અને એવા કુન્દકુન્દપ્રભુનું હૃદય ઓળખાવનાર કહાનગુરુનો
ઉપકાર પણ મહાન છે. પોન્નૂર (એટલે કે સુવર્ણનો પહાડ)–તેના પર ચઢવા માટેના
પગથિયા બંધાય છે ને ત્રીજા ભાગના બંધાઈ ગયા છે. શ્રી શાંતિભાઈ વિશેષમાં જણાવે
છે કે જે કોઈ મુમુક્ષુ ભાઈ અહીં યાત્રાર્થે આવવા માંગતા હોય તેમને માટે બધી
સગવડતા કરી આપશું; તે માટે નીચેના સરનામે ખબર આપવા–
* મલાડ:– (મુંબઈ) મુમુક્ષુમંડળ તરફથી સમાચાર છે કે: અહીંના મંડળ તરફથી
સુંદર જાગૃતી બતાવી. વિદ્યાર્થીઓ પણ ધર્મસંસ્કારને પુષ્ટ કરી રહ્યા છે. પાઠશાળાના
૬૦–૭૦ જેટલા બાળકો વીતરાગવિજ્ઞાનની પરીક્ષા આપશે. ગામેગામ પણ વિદ્યાર્થીઓ
માટે જૈન પાઠશાળા ચાલુ થાય તેવી ભાવના ભાવી છે–ધન્યવાદ!
(ર) સ્વરૂપ–લક્ષ્મી પ્રાપ્ત થશે..થશે ને થશે!–એ અનેકાન્તમાર્ગનો...
(૩) મુમુક્ષુનું જીવન અડગપણે આત્મહિતના માર્ગે જ વર્તે છે,...
(૪) સમ્યગ્દર્શનની કિંમત કેટલી? ...
(પ) તન–ધનમાં નહીં સુખનું નામ, સુખ–શાંતિનું...
(૬) અહો, અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયસુખ, તે તો...
(૭) અનેકાન્ત તે જીવન, એકાંત તે...
(૮) અનેકાન્ત માર્ગ વડે જગતમાં તત્ત્વજ્ઞાનનો પ્રચાર...
(૯) મોહને હણવા માટે અરિહંતદેવે ઉપદેશેલું અમોઘસાધન એટલે...
(૧૦) અહો, અનેકાન્ત પ્રકાશીને અરિહંતદેવે મહાન...