Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


PDF/HTML Page 45 of 45

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 128
• ઘડીક વિચાર તારું સ્વરૂપ, તો તું પામીશ સુખ અનૂપ •
જિનવર પુત્ર જિન મારા દેવ
રુ મારો તું મિત્ર; રુ કરું એની સેવ; રુ
ઈચ્છે જો સુખ ધ્યાન ધરવાની
તો થૈ જા મુક્ત મને હો ટેવ.
દ્રવ્ય મારું શુદ્ધ રાજા નમે વળી
રુ ગુણો છે શુદ્ધ; રુ નમે છે ઈન્દ્ર; રુ
ઓળખી એને ભક્ત બોલો સૌ
થાઉં હું બુદ્ધ. જય જિનેન્દ્ર.
કેવળજ્ઞાન ત્યાં મોક્ષને વરવા
રુ મોટું છે સુખ; રુ ભવથી તરવા; રુ
જ્યાં અજ્ઞાન ત્યાં સમકિત પામો
એકલું દુઃખ. ખરૂં સુખ લેવા.
વીતરાગી જ્ઞાન ગણધરદેવ
રુ તોડે અજ્ઞાન; રુ કરે જેની સેવ; રુ
આતમવૈભવ એવા જિનદેવ
આપે મહાન. તે મારા દેવ
• ચેતનદેવા આનંદમેવા, કરું તારી સેવા સિદ્ધ પદ લેવા. •
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૫૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : માગશર (૩૬૨)