Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 45

background image
આત્મધર્મ–પ્રચાર તથા બાલવિભાગ માટે આવેલ રકમોની યાદી
[આપણું ‘આત્મધર્મ’ માસિક, અત્યારે કપરી મોંઘવારી અને કાગળની અછત
વચ્ચે પણ, સુખે–સુખે પ્રગતિપંથે પ્રયાણ કરી રહ્યું છે, જ્યારે બીજા ઘણાખરા પત્રો ખૂબ
મુશ્કેલી અનુભવી રહ્યા છે ને લવાજમ વધારી રહ્યા છે ત્યારે આપણા આત્મધર્મનું
લવાજમ યથાવત જ રહ્યું છે; તેનું કારણ મુમુક્ષુઓનો ઉત્સાહભર્યો સહકાર છે.
આત્મધર્મના પ્રચાર માટે જિજ્ઞાસુઓ તરફથી આવતી રકમો દ્વારા તેના ખર્ચનો ઘાટો
લગભગ પૂરો થઈ જાય છે,–એટલે જરાય ઘાટો રહેતો નથી–તે આત્મધર્મનું અને તેના
પાઠકોનું ગૌરવ છે. આપણે હજી પણ પ્રગતિના પંથે એક પગલું આગળ વધવા માગીએ
છીએ, ને તે સંબંધી યોજના તુરતમાં પ્રમુખશ્રીની સંમતિથી પ્રગટ થશે.
]
૧૧ જેકુંવરબેન મયાચંદ શાહ કલકત્તા ૨૫ મનસુખલાલ મોનજીભાઈ મુંબઈ
૫૧ કસ્તૂરચંદ પ્રાણજીવન ડોઢીવાળા જોરાવરનગર ૫૧ ભાયાણી હરિલાલ જીવરાજ ભાવનગર
૯ મોતીલાલજી જૈન ૫૧ મુકુન્દભાઈ એમ. ખારા મુંબઈ
૫૨ ચીમનલાલ છોટાલાલ ઝોબાલિયા મુંબઈ ૭૬ કમળાબેન લાભશંકર મહેતા વડોદરા
૪૧ ચંદુલાલ ત્રિભુવનદાસ ઘડિયાળી મોરબી ૧૫ પ્રવીણચંદ્ર મથુરદાસ સુરેન્દ્રનગર
૨૧ બ્ર. ઇંદુબેન–કસ્તુરબેન લોદરીયા સોનગઢ ૨૫ મંજુલાબેન મનહરલાલ બેંગ્લોર
૧૧ અનીલ પ્રફુલ્લચંદ્ર જૈન ૧૨ શંકરલાલ નંદાજી પવાર ભાવનગર
૫૧ દેવસીભાઈ કચરા શાહ જામનગર ૧૧ સુરેશચંદ્ર શાહ અંધેરી
૫૧ નવલભાઈ જે. શાહ સોનગઢ ૫૧ ત્રિકમલાલ હિંમતલાલ શાહ વઢવાણ
૨૫ જ્યોતિબેન તથા પુરીબેન મુંબઈ ૨૧ ભાયાણી હરિલાલ જીવરાજ ભાવનગર
૫૧ છગનલાલ મોનજીભાઈ દેસાઈ સોનગઢ ૫૧ એક સદગૃહસ્થ
૫૧ ચીમનલાલ ભાઈલાલ ડેલીવાળા સુરત ૧૫૧ ચીમનલાલ પ્રેમજીભાઈ ગોસળીયા મોડાસા
૫૧ છોટાલાલ ડામરશી સોનગઢ ૫૧ છોટાલાલ ડામરશી શાહ સોનગઢ
૫૦ બ્ર. ભાનુબેન ખીમચંદ શેઠ સોનગઢ ૧૫ એક મુમુક્ષુ બહેન બેંગ્લોર
૨૫ મોહનલાલ કેશવજી ભાયાણી લાઠી ૧૫ કાન્તાબેન દવે સોનગઢ
(તા. ૨૭–૧૧–૭૩ સુધી)
સૂચના :– શ્રી કુંદકુંદ કહાન–સોસાયટી સોનગઢ તરફથી સૂચના આપવામાં આવે
છે કે આ સોસાયટીમાં લગભગ રૂા. ૨૦,૦૦૦/– ની કિંમતના નાના ૫૦૦ ચો. ફીટના
બ્લોક પણ કરવાનું નક્કી કર્યું છે તો જેમની ઈચ્છા હોય તેમણે રૂા. ૩૩૫૧/– એન. સી.
જવેરી એન્ડ અધર્સના નામથી બેન્ક ઓફ ઈન્ડિયાના ડ્રાફટ થી મોકલવા.