Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 53

background image
: ૨૪ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
વીરનો મારગ છે શૂરાનો.....
(આ ચિત્રમાં પીંછી ભૂલથી
ઊલટી દોરાઈ ગઈ છે. પીંછી
મુનિના હાથમાં જોઈએ, આ
ક્ષતિ દરગુજર કરવા વિનતિ
છે.)
ચિત્રમાં સ્ત્રી એ
રાગનું પ્રતિક છે. શૂરવીર
થઈને જે વીરમાર્ગને સાધવા
નીકળ્‌યા તે રાગની સામે
જોવા ઊભા રહેતા નથી.
રાજપુત્ર
પરણીને
આવ્યો ત્યાં યુદ્ધની હાક
વાગી. શૂરવીર માતાએ
પુત્રને તિલક કરીને વિદાય
આપી. રજપૂતાણીએ પણ
બહાદૂરીથી વિદાય આપી.
–પણ...
–પણ, પ્રેમનો માર્યો
રાજપુત્ર, યુદ્ધમાં જતાં જતાં
મુખ પાછું ફેરવીને સ્ત્રી સામે
નજર કરે છે...યુદ્ધટાણે
પતિમાં આવી નબળાઈ
દેખીને રજપૂતાણીનું લોહી
ઊછળી જાય છે....અને
પળવારમાં નિર્ણય કરીને
હાકલ કરે છે–