: મહા : રપ૦૦ આત્મધર્મ : ૪૧ :
ભગવાન મહાવીર ૨૫૦૦ મો
નિર્વાણ મહોત્સવ
(નિબંધ–લેખક ભાઈ–બહેનોને ધન્યવાદ)
મહાવીર ભગવાનના ૨૫૦૦ મા નિર્વાણમહોત્સવના ઉપલક્ષમાં ‘આત્મધર્મ’ માં રજુ
થયેલ યોજના અનુસાર ૧૫૦ જેટલા હિંદી–ગુજરાતી ભાઈ–બહેનોએ ખૂબ જ હોંશથી
મહાવીરભગવાન સંબંધી સુંદર લેખો લખી મોકલ્યા છે. લેખો ચૈતન્યરસથી ભરેલા ને એક–
એકથી ચડે તેવા છે. બધા લેખકોને ધન્યવાદ સાથે એક સુંદર ‘મહાવીરચંદ્રક’ ભેટ આપવાનું
નક્કી કર્યું છે. તો આપ ઉત્સવમાં સોનગઢ પધારો ત્યારે સંપાદકને મળશો. નિબંધ–લેખ લખી
મોકલનાર ભાઈ–બહેનોનાં નામ નીચે મુજબ છે–
૧ ચેતનાબેન એન. ગાંધી બોટાદ ૨૧. હંસાબેન રતીલાલ ગાંધી મુંબઈ–૬૬
२ मीनाकुमारी समुेरचंदजी सिंघई दमोह ૨૨ શારદાબેન કોદરલાલ દોશી મુનાઈ
૩ પ્રજ્ઞાબેન એન. ગાંધી બોટાદ ૨૩ ઉજમશી પ્રેમચંદભાઈ સોની વઢવાણસીટી
૪ નીકાબેન નગીનદાસ શાહ જાંબુડી ૨૪ ભાનુમતી વ. પારેખ રાજકોટ
૫ હિતેન્દ્ર નગીનદાસ શાહ જાંબુડી २५ रखवचंदसा बालचंदसा जैन मलकापुर
૬ સુરેખાબેન બાબુલાલ શાહ જાંબુડી ૨૬. વાડીલાલ રંગૂનવાળા વઢવાણસીટી
૭. प्रेमचंद जैन खैरागढ ૨૭ વસંતરાય જે. મહેતા વાંકાનેર
८. कुंतीबेन सुमेरचंदजी सिंघई दमोह ૨૮ સ્મિતાબેન બટુકલાલ જૈન રાજકોટ
૯. હર્ષાબેન રસીકલાલ દોશી રાજકોટ ૨૯. કોકીલાલબેન સોમચંદ જૈન અમદાવાદ
૧૦. સરોજબેન નગીનદાસ શાહ જાંબુડી ૩૦ ચમનલાલ તુલસીદાસ શેઠ જોરાવરનગર
૧૧. રાજેન્દ્ર ચંદુલાલ શાહ જાંબુડી ૩૧ રતીલાલ દલપતરામ મહેતા જામનગર
૧૨ ભરત ચંદુલાલ શાહ જાંબુડી ३२ रूपचंदजी वीरेन्द्रकुमार नायक दमोह
૧૩ દિપીકાબેન બાબુલાલ શાહ જાંબુડી ૩૩ જયશ્રીબેન જૈન મુંબઈ–૬૪
૧૪ ચંપાબેન જૈન નીકોડા ૩૪ દિવ્યેશ ચંદ્રકાન્ત જૈન વડોદરા
१५ सुमतिप्रकाश छगनलाल कुणावत सोनगढ ૩૫ સ્મિતાબેન છનાલાલ ખંધાર મલાડ (વે.)
૧૬. વિજય કે. શાહ જાંબુડી ૩૬ સુનંદાબેન રજનીકાંત શાહ રાજકોટ
૧૭ રંજનબેન વાડીલાલ જૈન વઢવાણસીટી ૩૭ ગીતાબેન ચંદુલાલ દોશી રાજકોટ
૧૮. ઈન્દિરાબેન કેશવલાલ કોટડીયા હિંમતનગર ३८ प्रेमचंद जैन शिवपुरी
૧૯. ચંપાબેન નેમચંદ જૈન સાબલી ૩૯. વીરચંદ કરમચંદ દોશી જૂનાગઢ
२०. प्रकाशचंद्र जैन मशीनवाले सुहागपुर ૪૦ कुमारी कान्ती जैन जबेरा