શ્રીમહાવીર પ્રભુના પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ પસંગે આપણે સૌ નિજ ત્રિકાળ
જ્ઞાયકસ્વભાવી ચૈતન્ય મહાપ્રભુના આશ્રયે મોહ–રાગ–દ્વેષનો નાશ કરીએ, તથા
વ્યવહારરત્નત્રયના રાગની પણ ઉપેક્ષા કરીને સ્વરૂપની રચના કરવાનું મહાવીર્ય
આપણા અંતરમાં પ્રગટ કરીએ એ જ પરમાર્થ કલ્યાણક છે. ને એવા ઉત્તમ લક્ષે આપણે
આનંદથી આ ઉત્સવ ઉજવીએ.
પ્રકાશન તારીખ – દરેક માસની દસમી તારીખ.
પ્રકાશક – શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ.
મુદ્રક – મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ.
સંપાદક – બ્ર. હરિલાલ જૈન સોનગઢ.
તંત્રી – પુરુષોત્તમ શિવલાલ કામદાર ભાવનગર.
રાષ્ટ્રીયતા – ભારતીય.
માલિક – શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ.