Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 69

background image
અચેતન–અશ્વથી ચાલતો અજમેરનો ભવ્ય રથ


















પ્રભુના જન્માભિષેકની ભવ્યસવારીમાં ચાલી રહેલા અચેતન અશ્વોને મનમાં
એમ થાય છે કે અહા! પ્રભુના માર્ગમાં ચાલતાં અમને–જડનેય આવું ગૌરવ મળે છે...
તો જે ચેતનવંતાજીવો પ્રભુના માર્ગે ચાલી રહ્યા છે–તેમના આનંદની ને તેમના ગૌરવની
શી વાત!
બીજા ચિત્રમાં તીર્થંકરદેવના જન્માભિષેક માટે ભક્તોની ભીડ લાગી રહી છે.