: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૩૭ :
અમે તો વીરતણાં સંતાન
ચાલો, જ્ઞાનસહિત ઉત્તમ આચરણવડે
મહાવીર પરિવારમાં દાખલ થઈએ.
૧. જ્યાં જિનમંદિર હશે ત્યાં હું હંમેશાં દર્શન કરીશ.
૨. આત્મહિત માટે હંમેશાંં જૈનશાસ્ત્રનું વાંચન કરીશ.
૩. જૈનમાર્ગને જ પરમ ભક્તિથી સેવન કરીશ.
૧. રાત્રે કદી ખાઈશ નહીં.
૨. અળગણ પાણી પીશ નહીં.
૩. લૌકિક સીનેમા જોઈશ નહીં.
ઉપર મુજબ છ બોલનું પાલન કરવાની સ્વીકૃતિ જેમના તરફથી આવેલી છે
તેમનાં નામ તથા ગામ અહીં આપવામાં આવ્યા છે. વિશેષ નામો આવતા અંકમાં
અપાશે. આપ પણ સ્વીકૃતી–પત્ર મોકલો ને ‘મહાવીરપરિવાર’ માં દાખલ થઈ જાઓ.
આપણા મહાવીર ભગવાનના મોક્ષગમનનું અઢીહજારમું વર્ષ ચાલે છે, ને આપણે પણ
તેમના માર્ગે જવાનું છે, તો ઓછામાં ઓછું આટલું કરવું તે તો સૌનું પ્રાથમિક કર્તવ્ય છે.
મહાવીરશાસનમાં આવેલા કોઈ પણ જૈનને આ છ બોલનું પાલન કઠિન લાગે નહીં;
વીરના સંતાનમાં આટલું તો તદ્ન સહેલાઈથી હોવું જોઈએ; ને ત્યારપછી પણ
વીરતાપૂર્વક વીરમાગમાં ખૂબખૂબ આગળ વધીને ભવના અંત સુધી પહોંચવાનું છે.
૧ રતિલાલ માણેકચંદ સંઘવી મોરબી ९ सौ ़पार्वतीबाई शंकरराव मुदखेड
૨ શાંતિલાલ માણેકચંદ મહેતા જામનગર १० दतात्रय व्यंकटेश लोखंडे मुदखेड
૩ પ્રકાશ મનસુખલાલ જૈન કલકત્તા ११ सौ ़मालतीबाई दतात्रय लोखंडे मुदखेड
૪ સોનલબેન હસમુખલાલ જૈન સુરેન્દ્રનગર ૧૨ નયનાબેન વૃજલાલ મહેતા રાજકોટ
૫ અતુલ હસમુખલાલ જૈન સુરેન્દ્રનગર ૧૩ ચંદ્રીકાબેન વૃજલાલ મહેતા રાજકોટ
૬ सुमनबाई तुकाराम पंत लोखंडे मुदखेड ૧૪ માયાબેન વૃજલાલ મહેતા રાજકોટ
७ तुकाराम विश्वनाथराव लोखंडे मुदखेड ૧૫ સુભાષ વૃજલાલ મહેતા રાજકોટ
८ सौ ़गंगुबाई नारायण राव मुदखेड ૧૬ જસુમતીબેન વૃજલાલ મહેતા રાજકોટ