Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 66 of 69

background image
જા વાનીકે જ્ઞાનતેં સૂઝે લોકાલોક;
સો વાની મસ્તક ચઢો.....સદા દેત હૂં ઢોક.
મુ. શ્રી રામજીભાઈ ગદગદ–ભક્તિથી કહે છે કે અહો, આ તો પરમાગમ છે;
તે હાથમાં નહીં પણ મારા માથા ઉપર ચઢાવો, અને ૯૧ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે,
શાહૂજીના ટેકાપૂર્વક જ્યારે પરમાગમ–મંદિરને રામજીભાઈએ મસ્તકે ચઢાવ્યું ત્યારે
સભાજનો આશ્ચર્યથી નીહાળી રહ્યા. (ફોટો: વોરા સ્ટુડીઓ, અમદાવાદ)