: ૩૮ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
મહાવીર – પરિવાર
આત્મહિત માટે છ બોલનું પાલન કરવાનો સંકલ્પ કરનાર ભાઈ–બેનોનાં નામ
અહીં આપ્યાં છે. આપ પણ જલ્દી આ પરિવારમાં દાખલ થઈ જાઓ.
૧૨૭ ચંપાબેન જૈન વડીયા ૧૪૨ નયનાબેન જયંતિલાલ જૈન વઢવાણસીટી
૧૨૮ ઉષાકુમારી કેશવલાલ જૈન વડીયા ૧૪૩ મનોજ અમૃતલાલ ઘેલાણી મુંબઈ – ૨૨
૧૨૯ કંચનબેન કે. જૈન વડીયા ૧૪૪ સરોજબેન અમૃતલાલ શાહ વઢવાણસીટી
૧૩૦ વાડીલાલ આર. જૈન વઢવાણસિટી ૧૪૫ શકરાલાલ હેમચંદ ગાંધી સોનાસણ
૧૩૧ લલીતાબેન વાડીલાલ જૈન વઢવાણસીટી ૧૪૬ ચંદનબેન શકરાલાલ ગાંધી સોનાસણ
૧૩૨ રંજનબેન વાડીલાલ જૈન વઢવાણસીટી ૧૪૭ સુરેશચંદ્ર જે. જૈન મુંબઈ
૧૩૩ વાડીલાલ રૂગનાથભાઈ જૈન વઢવાણસીટી ૧૪૮ સરસ્વતીબેન ચંદુલાલ જૈન કોચીન
૧૩૪ હર્ષાબેન ચંદુલાલ જૈન વઢવાણસીટી ૧૪૯ વર્ષાબેન બી. કામદાર –
૧૩૫ બીનાબેન છબીલદાસ જૈન વઢવાણસીટી ૧૫૦ સંજય બી. કામદાર –
૧૩૬ સોનાબેન હસમુખલાલ જૈન વઢવાણસીટી ૧૫૧ હર્ષાબેન બી. કામદાર –
૧૩૭ વર્ષાબેન હસમુખલાલ જૈન વઢવાણસીટી ૧૫૨ જાગૃતિબેન બી. કામદાર –
૧૩૮ સરોજબેન અમૃતલાલ જૈન વઢવાણસીટી ૧૫૩ બીનાબેન બી. કામદાર –
૧૩૯ જ્યોત્સનાબેન અમૃતલાલ જૈન વઢવાણસીટી ૧૫૪ સુકુમાર સૂર્યકાંત શાહ –
૧૪૦ પરેશભાઈ છબીલદાસ જૈન વઢવાણસીટી ૧૫૫ સંજય પ્રવિણચંદ શાહ –
૧૪૧ વીણાબેન છબીલદાસ જૈન વઢવાણસીટી (બીજાં નામો હવે પછી)
માત્ર બાળકો નહિ, યુવાનો નહિ, પરંતુ નાના–મોટા સૌ ભાઈ બહેનો આ
મહાવીર પરિવારમાં દાખલ થાઓ, ને ૨૫૦૦ ની સંખ્યા જલ્દી પૂરી. કરો. ભગવાનના
મોક્ષગમનને ૨૫૦૦ વર્ષ થઈ ગયા.–આપણે પણ તે જ માર્ગે જવાનું છે. બહાદૂર–
મુમુક્ષુઓ, આ છ બોલનું પાલન તે તો તમારા માટે સાવ નજીવી વાત છે. એનાથી તો
ઘણુંય આગળ વધવાનું છે. માટે વીર બનો ને વીરમાર્ગે આવો.
મદ્રાસથી શ્રી ભાઈલાલભાઈ શાહ લખે છે કે–તમારા
આત્મધર્મમાં કે પુસ્તકોમાં લખાણશૈલી ઘણી જ ઊંચી ભાવના
સહિતની હોય છે, તાદ્રશ્ય ચિતાર આપે છે આત્મધર્મમાં
દિનપ્રતિદિન અને છેલ્લા ચાર–પાંચ વર્ષથી તો ઘણું જ ઊંચું
સાહિત્ય પીરસી રહ્યા છો.