Atmadharma magazine - Ank 375
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DdhZ
Tiny url for this page: http://samyakdarshan.org/G1sDpR

PDF/HTML Page 33 of 49

background image
: ૩૦ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
વીરનિર્વાણમહોત્સવમાં વીરબાળકોનો ઉત્સાહ
વીરનિર્વાણ–મહોત્સવનું જે ભવ્ય આંદોલન ભારતભરમાં ચાલી
રહ્યું છે તેમાં સમસ્ત સમાજની સાથે યુવાનો અને બાળકો પણ હૈયાના
ઉમળકાથી કેવો મજાનો ભાગ લઈ રહ્યા છે તે આપણે સૌ જોઈ રહ્યા
છીએ. અરે, આવો અવસર ક્યાંથી! –કે આપણા જીવનમાં જ ભગવાનના
મોક્ષના અઢીહજારવર્ષનો ઉત્સવ ઉજવાય! –આવી ઉર્મિથી બાલવિભાગની
યોજનાઓમાં જેમના તરફથી અઢીહજાર પૈસા (પચીસ રૂપિયા) આવી
રહ્યા છે તેમની યાદી અહીં આપી છે. બંધુઓ, આ ઉત્સવ અને તેને લગતી
યોજનાઓ આખું વર્ષ ચાલવાની છે; એટલું જ નહિ પછી પણ તેમાં
આગળ જ વધવાનું છે. જેમ જેમ તમે મોટા થાઓ તેમ તેમ વીરમાર્ગે
આત્મસાધનામાં પણ તમે આગળ વધજો,
–‘જય મહાવીર’ (સં૦)
૩૯૭ રૂપલબેન ધીમંતકુમાર જૈન કાંદીવલી ૪૧૨ નમીતાબેન ભરતકુમાર જૈન સોનગઢ
૩૯૮ સોનલબેન ધીમંતકુમાર જૈન કાંદીવલી ૪૧૩ સાધનાબેન અનીલકુમાર જૈન મુંબઈ
૩૯૯ મીનેશકુમાર ધીમંતકુમાર જૈન કાંદીવલી ૪૧૪ પ્રજ્ઞાબેન રજનીકાંત જૈન મુંબઈ
૪૦૦ સ્વ. રમણીકલાલ ભુરાલાલ જૈન સુરત ૪૧૫ અતુલ મુકુન્દરાય ખારા મુંબઈ
૪૦૧ પ્રેમચંદ નેમચંદ જૈન દિલ્હી ૪૧૬ પ્રદીપ મુકુન્દરાય ખારા મુંબઈ
૪૦૨ રૂપાબેન અનુપચંદ જૈન અમરેલી ૪૧૭ નીરૂપમ મુકુન્દરાય ખારા મુંબઈ
૪૦૩ હંસાબેન દિનેશકુમાર જૈન અમેરીકા ૪૧૮ પંકજ મુકુન્દરાય ખારા મુંબઈ
૪૦૪ કિરણબેન વૃજલાલ જૈન માટુંગા ૪૧૯ ચંદ્રકળાબેન જૈન ભીલાઈ
૪૦૫ ભીખુભાઈ સુરેશચંદ્ર જૈન મુંબઈ ૪૨૦ ભારતીબેન ભોગીલાલ દોશી ઘાટકોપર
૪૦૬ નિલેશકુમાર ભીખુભાઈ જૈન મુંબઈ ૪૨૧ ચંદ્રીકાબેન ભોગીલાલ દોશી ઘાટકોપર
૪૦૭ રમણીકલાલ જૈન મુંબઈ ૪૨૨ ચંદ્રપ્રભાબેન જૈન ઈન્દોર
૪૦૮ ઈન્દુબેન રસીકલાલ જૈન મુંબઈ ૪૨૩ ચૈતન્યકુમાર જૈન ઈડર
૪૦૯ પ્રભુદયાળ જૈન ૪૨૪ કાંતીલાલ હરિલાલ શાહ મુંબઈ
૪૧૦ રાયચંદ ખેમચંદ જૈન સોલાપુર ૪૨૫ અશ્વિનકુમાર મનહરલાલ જૈન –
૪૧૧ ભરતકુમાર હિંમતલાલ સોનગઢ ૪૨૬ રમેશચંદ્ર ગુલાબચંદ્ર જૈન શિવપુરી