: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
• નિર્વાણમહોત્સવની નિબંધયોજનામાં
ભાગ લેનારા ભાઈ – બહેનો •
શ્રી મહાવીર ભગવાનનો અઢીહજાર વર્ષીય–નિર્વાણ મહોત્સવ ચાલી
રહ્યો છે; તેના અનુસંધાનમાં, મુમુક્ષુ જીવોને આત્મહિતની ભાવનાપુષ્ટ થાય
તથા ત્યાગભાવના પણ જાગે–એવા લક્ષથી ‘મુનિવરોની સાથે’ અને ‘શ્રી
આર્યિકા માતાની સાથે’–એ વિષય ઉપર નિબંધ લખવાની યોજના આત્મધર્મ–
બાલવિભાગ દ્વારા રજુ કરવામાં આવી હતી, તેમાં કુલ ૬૭ નિબંધો
(ગુજરાતી–હિંદીમાં) આવ્યા હતા. નિબંધ લખનારા ભાઈ–બહેનોનાં નામ
ધન્યવાદ સાથે અહીં આપવામાં આવ્યા છે. નિબંધો તપાસવાનું ચાલુ છે, તે પૂરું
થતાં તેની સૂચના આત્મધર્મમાં પ્રકાશિત થશે. (– સંપાદક)
“ શ્રી મુનિરાજ સાથે” “અર્જિકા માતાની સાથે”
લેખ નં. નામ ગામ લેખ નં. નામ ગામ
૧ પ્રદિપ પ્રાણલાલ જૈન દાદર ૧ બ્ર. મૈનાબેન જૈન સોનગઢ
૨ શાંતિલાલ કપુરચંદ શાહ કલકત્તા ૨ ભાનુમતિ વછરાજ પારેખ રાજકોટ
૩ પ્રકાશ મનસુખલાલ જૈન કલકત્તા ૩ કંચનબેન વાલજીભાઈ જૈન લીંબડી
૪ ઈન્દુલાલ રતિલાલ સંઘવી મોરબી ૪ હર્ષાબેન પ્રફૂલ્લચંદ્ર જૈન મલાડ
૫ અમૃતલાલ જે. શાહ પ્રાંતિજ ૫ લલિતાબેન જૈન રાણપુર
૬ શાંતિલાલ માણેકચંદ મહેતા જામનગર ૬ સમતાબેન રતિલાલ હોલકર સોનગઢ
૭ रूपचंदसा बालचंदसा जैन मलकापुर ૭ ब्र ़ ताराबेन जैन खैरागढ
૮ કાંતિલાલ રતિલાલ શાહ લીંબડી ૮ સવિતાબેન કોઠારી બેંગ્લોર–૩
૯ વસંતરાય જે. મહેતા વાંકાનેર ૯ ભારતીબેન નંદલાલ શાહ લીંબડી
૧૦ અશ્વિન ડાહ્યાભાઈ મહેતા સુરત–૩ ૧૦ હર્ષાબેન હિંમતલાલ શેઠ લીંબડી