ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Rgd. No. G. B. V. 10
સિદ્ધો થયા જે જીવ તે સૌ ભેદજ્ઞાન–પ્રભાવથી;
બંધ્યા અરે, જે જીવ તે સૌ ભેદજ્ઞાન–અભાવથી.
હે જિનેન્દ્રદેવ! હે વીરનાથ! ભેદજ્ઞાનરૂપી ઉત્તમ નૌકામાં બેસીને
આપ મુક્તિપુરીમાં પધાર્યા...આપના શાસનમાં હું પણ તે ભેદજ્ઞાન–
નૌકામાં બેસીને આપની પાસે મુક્તિપુરીમાં આવી રહ્યો છું.
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ. સોનગઢ (સૌરાષ્ટ્ર) શ્રાવણ
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત ૩૧૦૦