Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 105 of 106

background image
વીરનાથ પ્રભુને વંદના
ધર્મચક્રપ્રવર્તક શાસનનાયક હે વીરનાથજિનેન્દ્ર!
સદાય આપના કલ્યાણકારી શાસનની સેવા અર્થે મારું
જીવન હો – એવી અંતરની
ભાવનાપૂર્વક અપૂર્વ ભક્તિથી
હું આપને વંદન કરું છું.
રુરુ