Home Search New Library of Jain shastras Browse Kahanguru Pravachans Search Kahanguru Pravachans Benshreeni Amrut Vani Atmadharma (old)
Jain Tithi Darpan Sunrise Sunset Times Contact us

Search Results

Search query:- Shastra/Series: Benshreeni Amrut Vani (Video Tattvacharcha)

Results 1-50 of 257.

×

If value of tiny url for a particular pravachan is "Mq", the URL (link) for playing the pravachan is http://samyakdarshan.org/Mq

In Track No. column below, the first number is DVD No. and second number is track number on that DVD.
As an example, while sharing links, link for track 4 of DVD 2 is samyakdarshan.org/video-tattvacharcha/2-4.

Download pdf of booklet with information on topics of each track

Go to track number:  

Id Track No. Topic
   
12601 01-01 પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક     0   Play
पूज्य गुरुदेवश्री तथा पूज्य बहेनश्रीनुं मांगलिक     0   Play
12602 01-02 ટાઈટલ     0   Play
टाईटल     0   Play
12603 01-03 પૂજ્ય ગુરુદેવશ્રીની ૯૫મી જન્મજયંતી પ્રસંગે પ્રસાદી આપવા કૃપા કરશો.     0   Play
पूज्य गुरुदेवश्रीनी ९५मी जन्मजयंती प्रसंगे प्रसादी आपवा कृपा करशो.     0   Play
12604 01-04 પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વાનુભૂતિનું ખૂબ જ માહાત્મ્ય બતાવ્યું છે તો તે સ્વાનુભૂતિ કેમ થાય?     0   Play
पूज्य गुरुदेवश्रीए स्वानुभूतिनुं खूब ज माहात्म्य बताव्युं छे तो ते स्वानुभूति केम थाय?     0   Play
12605 01-05 આવું સમજાય છતાં કામ ન થાય તેમાં તત્ત્વ -રુચિની ખામી કે વૈરાગ્યની ખામી?     0   Play
आवुं समजाय छतां काम न थाय तेमां तत्त्व -रुचिनी खामी के वैराग्यनी खामी?     0   Play
12606 01-06 આત્મામાં જ સંતોષ થાય તેવી પ્રતીતિ જીવને કેવી રીતે થાય?     0   Play
आत्मामां ज संतोष थाय तेवी प्रतीति जीवने केवी रीते थाय?     0   Play
12607 01-07 જેમ ઉપાદાન માટે નિમિત્ત અકિંચિત્કર છે તેમ સામાન્ય પણ વિશેષ માટે અકિંચિત્કર છે?     0   Play
जेम उपादान माटे निमित्त अकिंचित्कर छे तेम सामान्य पण विशेष माटे अकिंचित्कर छे?     0   Play
12608 01-08 ‘હું જ્ઞાયક છું’, ‘હું જ્ઞાયક છું’...એમ નક્કી કરીએ છીએ, જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ પણ જ્ઞાયક લૂખો થઈ જાય છે–રસબસતો નથી લાગતો તો તે માટે કેવો પુરુષાર્થ કરવો?     0   Play
‘हुं ज्ञायक छुं’, ‘हुं ज्ञायक छुं’...एम नक्की करीए छीए, ज्ञायकमां प्रयोग करवा जईए छीए पण ज्ञायक लूखो थई जाय छे–रसबसतो नथी लागतो तो ते माटे केवो पुरुषार्थ करवो?     0   Play
12609 01-09 આગમ વ્યવહાર અને અઘ્યાત્મ વ્યવહારમાં શું તફાવત છે?     0   Play
आगम व्यवहार अने अघ्यात्म व्यवहारमां शुं तफावत छे?     0   Play
12610 01-10 દ્રવ્ય સામાન્યને પ્રસિદ્ધ કરનાર દ્રવ્ય વિશેષ છે, છતાં દ્રવ્ય વિશેષની મહિમા કેમ કરવામાં નથી આવતી?     0   Play
द्रव्य सामान्यने प्रसिद्ध करनार द्रव्य विशेष छे, छतां द्रव्य विशेषनी महिमा केम करवामां नथी आवती?     0   Play
12611 01-15 સાધકને અંતરમાં આલંબનભૂત તત્ત્વ શું છે? શું જેનું અનુભવન હોય તેનું જ વેદન હોય છે?     0   Play
साधकने अंतरमां आलंबनभूत तत्त्व शुं छे? शुं जेनुं अनुभवन होय तेनुं ज वेदन होय छे?     0   Play
12612 01-16 આપ અને પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહો છે કે કરવાનું તો તારે જ છે....જ્યારે બીજી તરફ ‘પંચ પરમેષ્ઠિ ભગવાનની કૃપાનું ફળ મોક્ષ છે’ આ બંને વચ્ચેની સંધિ કેમ છે?     0   Play
आप अने पूज्य गुरुदेवश्री वारंवार कहो छे के करवानुं तो तारे ज छे....ज्यारे बीजी तरफ ‘पंच परमेष्ठि भगवाननी कृपानुं फळ मोक्ष छे’ आ बंने वच्चेनी संधि केम छे?     0   Play
12613 01-17 સમયસાર ગાથા ૨૦૬માં આવે છે કે એટલો જ સત્ય (પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે. તો શું ‘જ્ઞાનમાત્ર તત્ત્વમાં ’ જ બધું આવી જાય છે? પણ અમને તો જ્ઞાનમાત્ર તત્ત્વમાં જ્ઞાનસિવાય બીજું કાંઈ દેખાતું નથી?     0   Play
समयसार गाथा २०६मां आवे छे के एटलो ज सत्य (परमार्थस्वरूप) आत्मा छे जेटलुं आ ज्ञान छे. तो शुं ‘ज्ञानमात्र तत्त्वमां ’ ज बधुं आवी जाय छे? पण अमने तो ज्ञानमात्र तत्त्वमां ज्ञानसिवाय बीजुं कांई देखातुं नथी?     0   Play
12614 01-18 જ્ઞાની અને અજ્ઞાનીમાં એવો તો શો તફાવત છે કે જ્ઞાનીના બધા ભાવો વેપાર, લડાઈ વગેરે કરવા છતાં પણ જ્ઞાનમય કહેવાય છે અને અજ્ઞાનીના બધા ભાવો વાંચન વિચાર વગેરે કરવા છતાં પણ અજ્ઞાનમય કહેવાય છે?     0   Play
ज्ञानी अने अज्ञानीमां एवो तो शो तफावत छे के ज्ञानीना बधा भावो वेपार, लडाई वगेरे करवा छतां पण ज्ञानमय कहेवाय छे अने अज्ञानीना बधा भावो वांचन विचार वगेरे करवा छतां पण अज्ञानमय कहेवाय छे?     0   Play
12615 01-19 પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સમ્યગ્દર્શનનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ અનંત-કાળમાં અમને કદી સમજાયું નથી તો કલ્યાણકારી સમ્યગ્દર્શનનું સ્વરૂપ કૃપા કરીને સમજાવશો?     0   Play
पूज्य गुरुदेवश्रीए जे सम्यग्दर्शननो खूब खूब महिमा गायो छे ते सम्यग्दर्शननुं स्वरूप अनंत-काळमां अमने कदी समजायुं नथी तो कल्याणकारी सम्यग्दर्शननुं स्वरूप कृपा करीने समजावशो?     0   Play
12616 01-20 પ્રવચનસાર ગાથા ૩૯/૪૭માં ‘પ્રત્યક્ષ જ્ઞાનનો મહિમા’ ને ‘ક્ષાયિક જ્ઞાનનો મહિમા’ ગાયો છે તો તે સમજાવા કૃપા કરશો !     0   Play
प्रवचनसार गाथा ३९/४७मां ‘प्रत्यक्ष ज्ञाननो महिमा’ ने ‘क्षायिक ज्ञाननो महिमा’ गायो छे तो ते समजावा कृपा करशो !     0   Play
12617 01-21 સમયસાર આસ્રવ અધિકારના કળશ નં. ૧૨૨માં કહ્યું છે....‘‘તજે શુદ્ધ- નય બંધ છે અને શુદ્ધનય ગ્રહણથી મોક્ષ છે’’ તો શુદ્ધનયનું સ્વરૂપ શું છે?     0   Play
समयसार आस्रव अधिकारना कळश नं. १२२मां कह्युं छे....‘‘तजे शुद्ध- नय बंध छे अने शुद्धनय ग्रहणथी मोक्ष छे’’ तो शुद्धनयनुं स्वरूप शुं छे?     0   Play
12618 01-22 સમયસાર કલશ નં. ૧૦૪માં આવે છે....‘‘સર્વ કર્મોનો નિષેધ કરવામાં આવતાં નિષ્કર્મ અવસ્થાવાળા મુનિઓ કાંઈ અશરણ નથી પણ જ્ઞાનનું શરણ લઈ પરમ અમૃતને પીવે છે’’ તો તે જ્ઞાનનું સ્વરૂપ સમજાવશો?     0   Play
समयसार कलश नं. १०४मां आवे छे....‘‘सर्व कर्मोनो निषेध करवामां आवतां निष्कर्म अवस्थावाळा मुनिओ कांई अशरण नथी पण ज्ञाननुं शरण लई परम अमृतने पीवे छे’’ तो ते ज्ञाननुं स्वरूप समजावशो?     0   Play
12619 01-23 (સમયસાર કળશ ૧૪૪)માં આવે છે કે હું અચિંત્ય શકિતવાળો સ્વભાવ (સ્વયમેવ દેવ) છું....હું પરમાત્મા છું....પણ વર્તમાનમાં તો અમને અમારી દીનતા ભાસે છે, તો અમારી દીનતા જાય એવું શું રહસ્ય આ વાતમાં રહેલું છે?     0   Play
(समयसार कळश १४४)मां आवे छे के हुं अचिंत्य शकितवाळो स्वभाव (स्वयमेव देव) छुं....हुं परमात्मा छुं....पण वर्तमानमां तो अमने अमारी दीनता भासे छे, तो अमारी दीनता जाय एवुं शुं रहस्य आ वातमां रहेलुं छे?     0   Play
12620 01-24 ‘‘રુચિકા પોષણ ઔર તત્ત્વકા ઘૂંટણ’’ કાર્ય હોનેકે લિએ વચનામૃતમેં આપને બતાયા હૈ, વો હમ તત્ત્વકા ઘૂંટણ કરતે હૈં ફિર ભી કાર્ય નહીં હોતા હૈ તો કહાઁ ખામી રહ જાતી હૈ?     0   Play
‘‘रुचिका पोषण और तत्त्वका घूंटण’’ कार्य होनेके लिए वचनामृतमें आपने बताया है, वो हम तत्त्वका घूंटण करते हैं फ़िर भी कार्य नहीं होता है तो कहाँ खामी रह जाती है?     0   Play
12621 01-25 આપકે શરણમેં આયે હૈં તો પુરુષાર્થકી કમી ભી દૂર હો જાએગી ઐસા હમેં વિશ્ચાસ હૈ .     0   Play
आपके शरणमें आये हैं तो पुरुषार्थकी कमी भी दूर हो जाएगी ऐसा हमें विश्चास है ।     0   Play
12622 01-26 સમ્યગ્દર્શનકે પહલે આત્મપ્રાપ્તિકી તલબ કૈસી હોતી હૈ ?     0   Play
सम्यग्दर्शनके पहले आत्मप्राप्तिकी तलब कैसी होती है ?     0   Play
12623 01-27 અજ્ઞાની પાસે સ્વરૂપ સાધવા માટે વર્તમાનમાં કોઈ સાધન છે?     0   Play
अज्ञानी पासे स्वरूप साधवा माटे वर्तमानमां कोई साधन छे?     0   Play
12624 01-28 જ્ઞાન સ્વ-પરપ્રકાશક હૈ તો સમ્યગ્દર્શન પાનેકે પહલે જ્ઞાન અપની તરફ ક્યોં નહીં આતા?     0   Play
ज्ञान स्व-परप्रकाशक है तो सम्यग्दर्शन पानेके पहले ज्ञान अपनी तरफ़ क्यों नहीं आता?     0   Play
12625 01-29 (પ્રશ્નનો સારાંશ) સમયસાર કલશ ૨૫૧માં આવે છે.... અજ્ઞાનીને જ્ઞેયાકારો નથી જોઈતા અને પરને જાણવાથી અશુદ્ધતા થાય છે તેમ તે માને છે તો તે કેવી રીતે છે?     0   Play
(प्रश्ननो सारांश) समयसार कलश २५१मां आवे छे.... अज्ञानीने ज्ञेयाकारो नथी जोईता अने परने जाणवाथी अशुद्धता थाय छे तेम ते माने छे तो ते केवी रीते छे?     0   Play
12626 01-30 પૂજ્ય ગુરુદેવશ્રી નિશ્ચયનયને સદા મુખ્ય ફરમાવતા હતા અને આગમમાં કયારેક નિશ્ચયને મુખ્ય અને કયારેક વ્યવહારને મુખ્ય દર્શાવે છે. તો બન્ને જુદા જુદા પ્રકારનાં કથનો પાછળ જ્ઞાની ધર્માત્માઓનો શું મર્મ છે તે કૃપા કરી સમજાવશો.     0   Play
पूज्य गुरुदेवश्री निश्चयनयने सदा मुख्य फरमावता हता अने आगममां कयारेक निश्चयने मुख्य अने कयारेक व्यवहारने मुख्य दर्शावे छे. तो बन्ने जुदा जुदा प्रकारनां कथनो पाछळ ज्ञानी धर्मात्माओनो शुं मर्म छे ते कृपा करी समजावशो.     0   Play
12627 01-31 દ્રષ્ટિમાં આત્મા રહે એટલે શું? આખો દિવસ ત્યાં જ ઉપયોગ રહે?     0   Play
द्रष्टिमां आत्मा रहे एटले शुं? आखो दिवस त्यां ज उपयोग रहे?     0   Play
12628 01-32 આવું (નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ સ્વરૂપ) સમજવાથી આત્માની તીખી રુચિ કઈ રીતે થાય?     0   Play
आवुं (निश्चय अने व्यवहारनुं यथार्थ स्वरूप) समजवाथी आत्मानी तीखी रुचि कई रीते थाय?     0   Play
12629 01-33 (નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ સ્વરૂપ જાણતાં) આમાં સાથે સાથે ઉપકારી સત્પુરુષનો મહિમા આવી જાય છે?     0   Play
(निश्चय अने व्यवहारनुं यथार्थ स्वरूप जाणतां) आमां साथे साथे उपकारी सत्पुरुषनो महिमा आवी जाय छे?     0   Play
12630 01-34 આગમમાં ઠેર ઠેર સમ્યગ્દર્શનના લક્ષણ તરીકે સાત તત્ત્વના યથાર્થ શ્રદ્ધાનને જ મહત્ત્વ આપ્યું છે તો તેમાં આટલું બધું શું રહસ્ય છે? તે કૃપા કરી સમજાવશો.     0   Play
आगममां ठेर ठेर सम्यग्दर्शनना लक्षण तरीके सात तत्त्वना यथार्थ श्रद्धानने ज महत्त्व आप्युं छे तो तेमां आटलुं बधुं शुं रहस्य छे? ते कृपा करी समजावशो.     0   Play
12631 01-35 જ્ઞાનીની દશા....જ્ઞાનીના સહજ પુરુષાર્થ વિષે પૂજ્ય બહેનશ્રીના સહજ ઉદ્ગાર     0   Play
ज्ञानीनी दशा....ज्ञानीना सहज पुरुषार्थ विषे पूज्य बहेनश्रीना सहज उद्गार     0   Play
12632 01-36 જેમ જ્ઞાન અને ચારિત્ર કહેતા કાંઈ તેનો આછો પાતળો ભાવ પકડાય છે પણ દ્રષ્ટિ કે જેના આધારે ભવ કટી થઈ જાય-બધા દુઃખડા દૂર થઈ જાય તે દ્રષ્ટિના સ્વરૂપનો મહિમા સમજાવવા વિનંતી છે.     0   Play
जेम ज्ञान अने चारित्र कहेता कांई तेनो आछो पातळो भाव पकडाय छे पण द्रष्टि के जेना आधारे भव कटी थई जाय-बधा दुःखडा दूर थई जाय ते द्रष्टिना स्वरूपनो महिमा समजाववा विनंती छे.     0   Play
12633 01-37 જ્ઞાનીને સમ્યગ્દર્શનમાં અંતરંગ નિમિત્ત કહેવાય છે તેમાં શો આશય છે?     0   Play
ज्ञानीने सम्यग्दर्शनमां अंतरंग निमित्त कहेवाय छे तेमां शो आशय छे?     0   Play
12634 01-38 ભેદજ્ઞાન જે થાય છે તે સામાન્ય રાગ પરિણતિથી થાય છે? કે ઉઠતાં વિકલ્પોથી થાય છે?     0   Play
भेदज्ञान जे थाय छे ते सामान्य राग परिणतिथी थाय छे? के उठतां विकल्पोथी थाय छे?     0   Play
12635 01-39 જ્ઞાયકધારાની શરૂઆત છે તે પ્રયત્નપૂર્વકના વિકલ્પથી જ થાય છે?     0   Play
ज्ञायकधारानी शरूआत छे ते प्रयत्नपूर्वकना विकल्पथी ज थाय छे?     0   Play
12636 01-40 ‘ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સ્થિત ન થાય’ તે સમજાવશો?     0   Play
‘भेदज्ञान त्यां सुधी भाववुं के ज्यां सुधी ज्ञान ज्ञानमां स्थित न थाय’ ते समजावशो?     0   Play
12637 01-41 રાગાદિ ભાવો હોવા છતાં તે વખતે આત્મા શુદ્ધ કેમ હોઈ શકે? અને રાગ અને આત્માની ભિન્નતા કઈ રીતે સમજી શકાય? તથા અનાદિકાળથી રાગ-દ્વેષ સાથે એકતારૂપે પરિણમતો આત્મા ભિન્નપણે કઈ રીતે પરિણમે? તે સમજાવવા આપ કૃપા કરો.     0   Play
रागादि भावो होवा छतां ते वखते आत्मा शुद्ध केम होई शके? अने राग अने आत्मानी भिन्नता कई रीते समजी शकाय? तथा अनादिकाळथी राग-द्वेष साथे एकतारूपे परिणमतो आत्मा भिन्नपणे कई रीते परिणमे? ते समजाववा आप कृपा करो.     0   Play
12638 01-42 સમ્યગ્દ્રષ્ટિને નિરંતર જ્ઞાનચેતના હોય છે, જેથી તેના બધા પરિણામ જ્ઞાનમય હોય છે, તે કેમ છે? તે સમજાવશો?     0   Play
सम्यग्द्रष्टिने निरंतर ज्ञानचेतना होय छे, जेथी तेना बधा परिणाम ज्ञानमय होय छे, ते केम छे? ते समजावशो?     0   Play
12639 01-43 નિત્ય-અનિત્ય, સત્-અસત્ વગેરે વિરુદ્ધ ધર્મો એક સાથે કેવી રીતે રહે     0   Play
नित्य-अनित्य, सत्-असत् वगेरे विरुद्ध धर्मो एक साथे केवी रीते रहे     0   Play
12640 01-44 નિર્વિકલ્પ અનુભૂતિ વખતે જ્ઞાનગુણ પરિણમન તો કરતો હોય છે તો તે સમયે આત્માના બંધારણમાં દ્રવ્ય-ગુણ-પર્યાય નિર્વિકલ્પપણે જણાય છે કે બધું એકમેકરૂપે અનુભવાય છે?     0   Play
निर्विकल्प अनुभूति वखते ज्ञानगुण परिणमन तो करतो होय छे तो ते समये आत्माना बंधारणमां द्रव्य-गुण-पर्याय निर्विकल्पपणे जणाय छे के बधुं एकमेकरूपे अनुभवाय छे?     0   Play
12641 01-45 સમ્યગ્દ્રષ્ટિ જીવને જ્ઞાયકનો દોર હાથમાં આવી ગયા બાદ ઉપયોગ બહારમાં જાય તો સમ્યગ્દર્શનને કાંઈ હાનિ થાય છે? ઉપયોગ બહારમાં હોય તોપણ નિરંતર શાંતિ વેદાતી હોય? નિર્વિકલ્પ દશા નથી તેનો તેને ખેદ હોય છે? આ ઉપયોગની અટપટી વાત સમજાવવા કૃપા કરશો?     0   Play
सम्यग्द्रष्टि जीवने ज्ञायकनो दोर हाथमां आवी गया बाद उपयोग बहारमां जाय तो सम्यग्दर्शनने कांई हानि थाय छे? उपयोग बहारमां होय तोपण निरंतर शांति वेदाती होय? निर्विकल्प दशा नथी तेनो तेने खेद होय छे? आ उपयोगनी अटपटी वात समजाववा कृपा करशो?     0   Play
12642 01-46 છ દ્રવ્ય, પંચાસ્તિકાય, નવ તત્ત્વ , હેય-જ્ઞેય-ઉપાદેય, દ્રવ્ય-ગુણ- પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વગેરે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જાણવું જરૂરી છે કે એકલો ધ્રૌવ્ય જીવ સ્વભાવ જાણવાથી મુકિતમાર્ગે જઈ શકાય છે?     0   Play
छ द्रव्य, पंचास्तिकाय, नव तत्त्व , हेय-ज्ञेय-उपादेय, द्रव्य-गुण- पर्याय, उत्पाद-व्यय-ध्रौव्य वगेरे सम्यग्दर्शननी प्राप्ति माटे जाणवुं जरूरी छे के एकलो ध्रौव्य जीव स्वभाव जाणवाथी मुकितमार्गे जई शकाय छे?     0   Play
12643 01-47 દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય સિવાય કોઈને સ્વીકારતી નથી, દ્રષ્ટિ પર્યાય છે તો પર્યાયમાં તો રાગ-દ્વેષ થાય છે કે નહીં?     0   Play
द्रष्टि त्रिकाळी द्रव्य सिवाय कोईने स्वीकारती नथी, द्रष्टि पर्याय छे तो पर्यायमां तो राग-द्वेष थाय छे के नहीं?     0   Play
12644 01-48 સમ્યગ્દર્શનમાં જે રીતે ભેદજ્ઞાનની ધારા વર્તે છે શું તે જ માર્ગે કેવળજ્ઞાન થાય છે? તે કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે તે સમજાવશો.     0   Play
सम्यग्दर्शनमां जे रीते भेदज्ञाननी धारा वर्ते छे शुं ते ज मार्गे केवळज्ञान थाय छे? ते केवळज्ञाननुं शुं स्वरूप छे ते समजावशो.     0   Play
12645 01-49 વચનામૃતમાં ફરમાવે છે કે ‘‘શુદ્ધ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરીને પર્યાયની અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને પુરુષાર્થ કર.’’ અશુદ્ધ પર્યાયનો પક્ષ અનાદિથી જ કરેલ છે, તો આપ તેનો ખ્યાલ ન ચૂકી જવાય તેવું શા માટે કહો છો?     0   Play
वचनामृतमां फरमावे छे के ‘‘शुद्ध द्रव्य स्वभावनी द्रष्टि करीने पर्यायनी अशुद्धताने ख्यालमां राखीने पुरुषार्थ कर.’’ अशुद्ध पर्यायनो पक्ष अनादिथी ज करेल छे, तो आप तेनो ख्याल न चूकी जवाय तेवुं शा माटे कहो छो?     0   Play
12646 01-50 જીવનું જ્ઞાન લક્ષણ જાણવાથી લક્ષ્ય એવો આત્મા પ્રસિદ્ધ થાય છે એવું આગમ વચન છે તો સાથે ઇન્દ્રિયનિગ્રહ, વૈરાગ્યભાવ, સંસાર પ્રત્યેની વિરકિત વગેરે ભાવોની જરૂર રહી કે નહીં?     0   Play
जीवनुं ज्ञान लक्षण जाणवाथी लक्ष्य एवो आत्मा प्रसिद्ध थाय छे एवुं आगम वचन छे तो साथे इन्द्रियनिग्रह, वैराग्यभाव, संसार प्रत्येनी विरकित वगेरे भावोनी जरूर रही के नहीं?     0   Play
12647 01-51 જીવને નિરંતર સાક્ષીભાવે વર્તમાનમાં પરના અકર્તાપણાનો સિદ્ધાંત જ મુખ્યપણે કામ કરે છે કે જીવની અનંત શકિતઓની શ્રદ્ધા પણ સાથે કામ કરે છે?     0   Play
जीवने निरंतर साक्षीभावे वर्तमानमां परना अकर्तापणानो सिद्धांत ज मुख्यपणे काम करे छे के जीवनी अनंत शकितओनी श्रद्धा पण साथे काम करे छे?     0   Play
12648 01-52 ‘‘અંજનચોરે શેઠના વચનને પ્રમાણ માની સિદ્ધિ પ્રાપ્ત કરી’’ તેમ પ્રથમાનુયોગમાં આવે છે, તેમ અમો પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનને પ્રમાણ માની લઈએ, તો સમ્યગ્દર્શન થાય ખરું?     0   Play
‘‘अंजनचोरे शेठना वचनने प्रमाण मानी सिद्धि प्राप्त करी’’ तेम प्रथमानुयोगमां आवे छे, तेम अमो पूज्य गुरुदेवश्रीनां वचनने प्रमाण मानी लईए, तो सम्यग्दर्शन थाय खरुं?     0   Play
12649 01-53 એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી શું જીવ ધારે ત્યારે નિર્વિકલ્પ થઈ શકે ખરો?     0   Play
एकवार अनुभूति प्राप्त थया पछी शुं जीव धारे त्यारे निर्विकल्प थई शके खरो?     0   Play
12650 01-54 પરમાત્મ તત્ત્વ વિષે ઘ્યાનાવલીઓ હોવાનું શુદ્ધનય કહેતો નથી તેનો શો અર્થ છે? સાધકને લડાઈમાં પણ શુદ્ધનયનું આલંબન છૂટતું નથી તે કેવી રીતે બની શકે? ત્યારે તો ઉપયોગમાં ચંચળતા હોય છે?     0   Play
परमात्म तत्त्व विषे घ्यानावलीओ होवानुं शुद्धनय कहेतो नथी तेनो शो अर्थ छे? साधकने लडाईमां पण शुद्धनयनुं आलंबन छूटतुं नथी ते केवी रीते बनी शके? त्यारे तो उपयोगमां चंचळता होय छे?     0   Play

Results 1-50 of 257.

2  3  4  5  6    Next >