Pravachansar (Gujarati). Gatha: 108-116.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 28

 

Page 210 of 513
PDF/HTML Page 241 of 544
single page version

अथ सर्वथाऽभावलक्षणत्वमतद्भावस्य निषेधयति
जं दव्वं तं ण गुणो जो वि गुणो सो ण तच्चमत्थादो
एसो हि अतब्भावो णेव अभावो त्ति णिद्दिट्ठो ।।१०८।।
यद्द्रव्यं तन्न गुणो योऽपि गुणः स न तत्त्वमर्थात
एष ह्यतद्भावो नैव अभाव इति निर्दिष्टः ।।१०८।।
આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને અતદ્ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો.
(અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય ગુણો વિષે પણ
યોગ્ય રીતે સમજવું. જેમ કેઃસત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને
‘પુરુષાર્થી આત્મદ્રવ્ય,’ ‘પુરુષાર્થી જ્ઞાનાદિગુણ’ અને ‘પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય’એમ
વિસ્તારી શકાય છે. અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે, છતાં
સંજ્ઞા
લક્ષણપ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને તથા આત્મદ્રવ્યને, જ્ઞાનાદિ
અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવ તેમનામાં અન્યત્વનું
કારણ છે.) ૧૦૭.
હવે સર્વથા અભાવ તે અતદ્ભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છેઃ
સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે,
આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને.૧૦૮.
અન્વયાર્થઃ[अर्थात्] સ્વરૂપ -અપેક્ષાએ [यद् द्रव्यं] જે દ્રવ્ય છે [तत् न गुणः]
તે ગુણ નથી [यः अपि गुणः] અને જે ગુણ છે [सः न तत्त्वं] તે દ્રવ્ય નથી;[एषः
हि अतद्भावः] આ અતદ્ભાવ છે; [न एव अभावः] સર્વથા અભાવ તે અતદ્ભાવ નથી;
[इति निर्दिष्टः] આમ (જિનેન્દ્ર દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.
वाच्यो न भवति केवलज्ञानादिगुणो वा सिद्धपर्यायो वा, मुक्तजीवकेवलज्ञानादिगुणसिद्धपर्यायशब्दैश्च
शुद्धसत्तागुणो वाच्यो न भवति
इत्येवं परस्परं प्रदेशाभेदेऽपि योऽसौ संज्ञादिभेदः स तस्य
पूर्वोक्तलक्षणतद्भावस्याभावस्तदभावो भण्यते स च तदभावः पुनरपि किं भण्यते अतद्भावः संज्ञा-
लक्षणप्रयोजनादिभेद इत्यर्थः यथात्र शुद्धात्मनि शुद्धसत्तागुणेन सहाभेदः स्थापितस्तथा यथासंभवं
सर्वद्रव्येषु ज्ञातव्य इत्यभिप्रायः ।।१०७।। अथ गुणगुणिनोः प्रदेशभेदनिषेधेन तमेव संज्ञादि-
भेदरूपमतद्भावं दृढयतिजं दव्वं तं ण गुणो यद्द्रव्यं स न गुणः, यन्मुक्तजीवद्रव्यं स शुद्धः सन् गुणो
न भवति मुक्तजीवद्रव्यशब्देन शुद्धसत्तागुणो वाच्यो न भवतीत्यर्थः जो वि गुणो सो ण तच्चमत्थादो

Page 211 of 513
PDF/HTML Page 242 of 544
single page version

एकस्मिन्द्रव्ये यद्द्रव्यं गुणो न तद्भवति, यो गुणः स द्रव्यं न भवतीत्येवं यद्द्रव्यस्य
गुणरूपेण गुणस्य वा द्रव्यरूपेण तेनाभवनं सोऽतद्भावः, एतावतैवान्यत्वव्यवहारसिद्धेः
पुनर्द्रव्यस्याभावो गुणो गुणस्याभावो द्रव्यमित्येवंलक्षणोऽभावोऽतद्भावः एवं सत्येकद्रव्य-
स्यानेकत्वमुभयशून्यत्वमपोहरूपत्वं वा स्यात तथाहियथा खलु चेतनद्रव्यस्याभावो-
ऽचेतनद्रव्यमचेतनद्रव्यस्याभावश्चेतनद्रव्यमिति तयोरनेकत्वं, तथा द्रव्यस्याभावो गुणो
गुणस्याभावो द्रव्यमित्येकस्यापि द्रव्यस्यानेकत्वं स्यात
यथा सुवर्णस्याभावे सुवर्णत्वस्या-
भावः सुवर्णत्वस्याभावे सुवर्णस्याभाव इत्युभयशून्यत्वं, तथा द्रव्यस्याभावे गुणस्याभावो
ટીકાઃએક દ્રવ્યમાં, જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે દ્રવ્ય નથી
એ રીતે જે દ્રવ્યનું ગુણરૂપે અભવન (નહિ હોવું) અથવા ગુણનું દ્રવ્યરૂપે અભવન તે
અતદ્ભાવ છે; કારણ કે આટલાથી જ અન્યત્વવ્યવહાર (અન્યત્વરૂપ વ્યવહાર) સિદ્ધ થાય
છે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્યએવા લક્ષણવાળો અભાવ
તે અતદ્ભાવ નથી. જો એમ હોય તો (૧) એક દ્રવ્યને અનેકપણું આવે, (૨) ઉભયશૂન્યતા
થાય (અર્થાત
્ બન્નેનો અભાવ થાય), અથવા (૩) અપોહરૂપતા થાય. તે સમજાવવામાં
આવે છેઃ
(દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતાં પ્રથમ દોષ
આ પ્રમાણે આવેઃ)
(૧) જેમ ચેતનદ્રવ્યનો અભાવ તે અચેતનદ્રવ્ય છે, અચેતનદ્રવ્યનો અભાવ તે
ચેતનદ્રવ્ય છેએ રીતે તેમને અનેકપણું (બે -પણું) છે, તેમ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો
અભાવ તે દ્રવ્યએ રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે (અર્થાત્ દ્રવ્ય એક હોવા છતાં
તેને અનેકપણાનો પ્રસંગ આવે).
(અથવા ઉભયશૂન્યત્વરૂપ બીજો દોષ આ પ્રમાણે આવેઃ)
(૨) જેમ સુવર્ણનો અભાવ થતાં સુવર્ણપણાનો અભાવ થાય, સુવર્ણપણાનો અભાવ
થતાં સુવર્ણનો અભાવ થાયએ રીતે ઉભયશૂન્યત્વ (બન્નેનો અભાવ) થાય, તેમ દ્રવ્યનો
અભાવ થતાં ગુણનો અભાવ થાય, ગુણનો અભાવ થતાં દ્રવ્યનો અભાવ થાયએ રીતે
योऽपि गुणः स न तत्त्वं द्रव्यमर्थतः परमार्थतः, यः शुद्धसत्तागुणः स मुक्तात्मद्रव्यं न भवति
शुद्धसत्ताशब्देन मुक्तात्मद्रव्यं वाच्यं न भवतीत्यर्थः एसो हि अतब्भावो एष उक्तलक्षणो हि
स्फु टमतद्भावः उक्तलक्षण इति कोऽर्थः गुणगुणिनोः संज्ञादिभेदेऽपि प्रदेशभेदाभावः णेव अभावो
त्ति णिद्दिट्ठो नैवाभाव इति निर्दिष्टः नैव अभाव इति कोऽर्थः यथा सत्तावाचकशब्देन मुक्तात्म-
द्रव्यं वाच्यं न भवति तथा यदि सत्ताप्रदेशैरपि सत्तागुणात्सकाशाद्भिन्नं भवति तदा यथा

Page 212 of 513
PDF/HTML Page 243 of 544
single page version

गुणस्याभावे द्रव्यस्याभाव इत्युभयशून्यत्वं स्यात यथा पटाभावमात्र एव घटो घटाभावमात्र
एव पट इत्युभयोरपोहरूपत्वं, तथा द्रव्याभावमात्र एव गुणो गुणाभावमात्र एव द्रव्य-
मित्यत्राप्यपोहरूपत्वं स्यात
ततो द्रव्यगुणयोरेकत्वमशून्यत्वमनपोहत्वं चेच्छता यथोदित
एवातद्भावोऽभ्युपगन्तव्यः ।।१०८।।
अथ सत्ताद्रव्ययोर्गुणगुणिभावं साधयति
जो खलु दव्वसहावो परिणामो सो गुणो सदविसिट्ठो
सदवट्ठिदं सहावे दव्वं ति जिणोवदेसोयं ।।१०९।।
ઉભયશૂન્યતા થાય (અર્થાત્ દ્રવ્ય તેમ જ ગુણ બન્નેના અભાવનો પ્રસંગ આવે).
(અથવા અપોહરૂપતા નામનો ત્રીજો દોષ આ પ્રમાણે આવેઃ)
(૩) જેમ પટ -અભાવમાત્ર જ ઘટ છે, ઘટ -અભાવમાત્ર જ પટ છે (અર્થાત
્ વસ્ત્રના
કેવળ અભાવ જેટલો જ ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું જ વસ્ત્ર છે)એ રીતે
બન્નેને અપોહરૂપતા છે, તેમ દ્રવ્ય -અભાવમાત્ર જ ગુણ થાય, ગુણ -અભાવમાત્ર જ દ્રવ્ય
થાય
એ રીતે આમાં પણ (દ્રવ્ય -ગુણમાં પણ) *અપોહરૂપતા થાય (અર્થાત્ કેવળ
નકારરૂપતાનો પ્રસંગ આવે).
માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઇચ્છનારે યથોક્ત જ
(જેવો કહ્યો તેવો જ) અતદ્ભાવ માનવાયોગ્ય છે. ૧૦૮.
હવે સત્તા ને દ્રવ્યનું ગુણ -ગુણીપણું સિદ્ધ કરે છેઃ
પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’-અવિશિષ્ટ છે;
‘દ્રવ્યો સ્વભાવે સ્થિત સત્ છે’એ જ આ ઉપદેશ છે.૧૦૯.
जीवप्रदेशेभ्यः पुद्गलद्रव्यं भिन्नं सद्द्रव्यान्तरं भवति तथा सत्तागुणप्रदेशेभ्यो मुक्तजीवद्रव्यं
सत्तागुणाद्भिन्नं सत्पृथग्द्रव्यान्तरं प्राप्नोति
एवं किं सिद्धम् सत्तागुणरूपं पृथग्द्रव्यं मुक्तात्मद्रव्यं
च पृथगिति द्रव्यद्वयं जातं, न च तथा द्वितीयं च दूषणं प्राप्नोतियथा सुवर्णत्वगुणप्रदेशेभ्यो
૧. અપોહરૂપતા = સર્વથા નકારાત્મકપણું; સર્વથા ભિન્નતા. (દ્રવ્ય અને ગુણમાં એકબીજાનો કેવળ નકાર
જ હોય તો ‘દ્રવ્ય ગુણવાળું છે’, ‘આ ગુણ આ દ્રવ્યનો છે’વગેરે કથનથી સૂચવાતો કોઈ પ્રકારનો
સંબંધ જ દ્રવ્યને અને ગુણને ન બને.)
૨. અનપોહત્વ = અપોહરૂપપણું ન હોવું તે; કેવળ નકારાત્મકપણું ન હોવું તે.

Page 213 of 513
PDF/HTML Page 244 of 544
single page version

यः खलु द्रव्यस्वभावः परिणामः स गुणः सदविशिष्टः
सदवस्थितं स्वभावे द्रव्यमिति जिनोपदेशोऽयम् ।।१०९।।
द्रव्यं हि स्वभावे नित्यमवतिष्ठमानत्वात्सदिति प्राक् प्रतिपादितम् स्वभावस्तु
द्रव्यस्य परिणामोऽभिहितः य एव द्रव्यस्य स्वभावभूतः परिणामः, स एव सदविशिष्टो
गुण इतीह साध्यते यदेव हि द्रव्यस्वरूपवृत्तिभूतमस्तित्वं द्रव्यप्रधाननिर्देशात्सदिति
संशब्द्यते तदविशिष्टगुणभूत एव द्रव्यस्य स्वभावभूतः परिणामः, द्रव्यवृत्तेर्हि त्रिकोटिसमय-
અન્વયાર્થઃ[यः खलु] જે, [द्रव्यस्वभावः परिणामः] દ્રવ્યના સ્વભાવભૂત (ઉત્પાદ-
વ્યયધ્રૌવ્યાત્મક) પરિણામ છે [सः] તે (પરિણામ) [सदविशिष्टः गुणः] ‘સત્’થી
અવિશિષ્ટ (-સત્તાથી કોઈ જુદો નહિ એવો) ગુણ છે. ‘[स्वभावे अवस्थितं] સ્વભાવમાં
અવસ્થિત (હોવાથી) [द्रव्यं] દ્રવ્ય [सत्] સત્ છે’[इति जिनोपदेशः] એવો જે (૯૯મી
ગાથામાં કહેલો) જિનોપદેશ [अयम्] તે જ આ છે (અર્થાત્ ૯૯મી ગાથાના કથનમાંથી આ
ગાથામાં કહેલો ભાવ સહેજે નીકળે છે).
ટીકાઃદ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છેએમ પૂર્વે (૯૯મી
ગાથામાં) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં
આવ્યો છે. અહીં એમ સિદ્ધ કરવામાં આવે છે કે
જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે,
તે જ ‘સત્’થી અવિશિષ્ટ (અસ્તિત્વથી અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ
એવો) ગુણ છે.
દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા ‘સત્’
શબ્દથી કહેવામાં આવે છે, તેનાથી અવિશિષ્ટ (તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ
દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે; કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ પ્રકારના સમયને સ્પર્શતી
भिन्नस्य सुवर्णस्याभावस्तथैव सुवर्णप्रदेशेभ्यो भिन्नस्य सुवर्णत्वगुणस्याप्यभावः, तथा सत्तागुण-
प्रदेशेभ्यो भिन्नस्य मुक्तजीवद्रव्यस्याभावस्तथैव मुक्तजीवद्रव्यप्रदेशेभ्यो भिन्नस्य सत्तागुणस्याप्यभावः

इत्युभयशून्यत्वं प्राप्नोति
यथेदं मुक्तजीवद्रव्ये संज्ञादिभेदभिन्नस्यातद्भावस्तस्य सत्तागुणेन सह
प्रदेशाभेदव्याख्यानं कृतं तथा सर्वद्रव्येषु यथासंभवं ज्ञातव्यमित्यर्थः ।।१०८।। एवं द्रव्यस्यास्तित्व-
कथनरूपेण प्रथमगाथा, पृथक्त्वलक्षणातद्भावाभिधानान्यत्वलक्षणयोः कथनेन द्वितीया, संज्ञालक्षण-
प्रयोजनादिभेदरूपस्यातद्भावस्य विवरणरूपेण तृतीया, तस्यैव दृढीकरणार्थं च चतुर्थीति द्रव्यगुण-

योरभेदविषये युक्तिकथनमुख्यतया गाथाचतुष्टयेन पञ्चमस्थलं गतम्
अथ सत्ता गुणो भवति, द्रव्यं
૧. વૃત્તિ = વર્તવું તે; હયાત રહેવું તે; ટકવું તે.

Page 214 of 513
PDF/HTML Page 245 of 544
single page version

स्पर्शिन्याः प्रतिक्षणं तेन तेन स्वभावेन परिणमनात द्रव्यस्वभावभूत एव तावत्परिणामः
स त्वस्तित्वभूतद्रव्यवृत्त्यात्मकत्वात्सदविशिष्टो द्रव्यविधायको गुण एवेति सत्ताद्रव्ययो-
र्गुणगुणिभावः सिद्धयति
।।१०९।।
अथ गुणगुणिनोर्नानात्वमुपहन्ति
णत्थि गुणो त्ति व कोई पज्जाओ त्तीह वा विणा दव्वं
दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ।।११०।।
હોવાથી (તે વૃત્તિ અર્થાત્ અસ્તિત્વ) પ્રતિક્ષણે તે તે સ્વભાવે પરિણમે છે.
(આ પ્રમાણે) ત્યારે પ્રથમ તો, દ્રવ્યના સ્વભાવભૂત જ પરિણામ છે; અને તે
(ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ), અસ્તિત્વભૂત એવી દ્રવ્યની વૃત્તિસ્વરૂપ હોવાને લીધે,
‘સત
્’ થી અવિશિષ્ટ એવો, દ્રવ્યવિધાયક (દ્રવ્યને રચનારો) ગુણ જ છે.આ રીતે સત્તા
ને દ્રવ્યનું ગુણ -ગુણીપણું સિદ્ધ થાય છે. ૧૦૯.
હવે ગુણ ને ગુણીના અનેકપણાનું ખંડન કરે છેઃ
પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિશ્વે દીસે;
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે.૧૧૦.
च गुणी भवतीति प्रतिपादयतिजो खलु दव्वसहावो परिणामो यः खलु स्फु टं द्रव्यस्य स्वभावभूतः
परिणामः पञ्चेन्द्रियविषयानुभवरूपमनोव्यापारोत्पन्नसमस्तमनोरथरूपविकल्पजालाभावे सति यश्चिदा-
नन्दैकानुभूतिरूपः स्वस्थभावस्तस्योत्पादः, पूर्वोक्तविकल्पजालविनाशो व्ययः, तदुभयाधारभूतजीवत्वं

ध्रौव्यमित्युक्तलक्षणोत्पादव्ययध्रौव्यात्मकजीवद्रव्यस्य स्वभावभूतो योऽसौ परिणामः
सो गुणो स गुणो
भवति स परिणामः कथंभूतः सन्गुणो भवति सदविसिट्ठो सतोऽस्तित्वादविशिष्टोऽभिन्नस्तदुत्पादादित्रयं
तिष्ठत्यस्तित्वं चैकं तिष्ठत्यस्तित्वेन सह कथमभिन्नो भवतीति चेत् ‘‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’’
इति वचनात् एवं सति सत्तैव गुणो भवतीत्यर्थः इति गुणव्याख्यानं गतम् सदवट्ठिदं सहावे दव्वं ति
सदवस्थितं स्वभावे द्रव्यमिति द्रव्यं परमात्मद्रव्यं भवति किं कर्तृ सदिति केन अभेद-
नयेन कथंभूतम् सत् अवस्थितम् क्व उत्पादव्ययध्रौव्यात्मकस्वभावे जिणोवदेसोयं अयं
जिनोपदेश इति ‘सदवट्ठिदं सहावे दव्वं दव्वस्स जो हु परिणामो’ इत्यादिपूर्वसूत्रे यदुक्तं
तदेवेदं व्याख्यानम्, गुणकथनं पुनरधिकमिति तात्पर्यम्
यथेदं जीवद्रव्ये गुणगुणिनोर्व्याख्यानं

Page 215 of 513
PDF/HTML Page 246 of 544
single page version

नास्ति गुण इति वा कश्चित् पर्याय इतीह वा विना द्रव्यम्
द्रव्यत्वं पुनर्भावस्तस्माद्द्रव्यं स्वयं सत्ता ।।११०।।
न खलु द्रव्यात्पृथग्भूतो गुण इति वा पर्याय इति वा कश्चिदपि स्यात्; यथा
सुवर्णात्पृथग्भूतं तत्पीतत्वादिकमिति वा तत्कुण्डलत्वादिकमिति वा अथ तस्य तु द्रव्यस्य
स्वरूपवृत्तिभूतमस्तित्वाख्यं यद्द्रव्यत्वं स खलु तद्भावाख्यो गुण एव भवन् किं हि
द्रव्यात्पृथग्भूतत्वेन वर्तते
न वर्तत एव तर्हि द्रव्यं सत्ताऽस्तु स्वयमेव ।।११०।।
अथ द्रव्यस्य सदुत्पादासदुत्पादयोरविरोधं साधयति
एवंविहं सहावे दव्वं दव्वत्थपज्जयत्थेहिं
सदसब्भावणिबद्धं पादुब्भावं सदा लभदि ।।१११।।
कृतं तथा सर्वद्रव्येषु ज्ञातव्यमिति ।।१०९।। अथ गुणपर्यायाभ्यां सह द्रव्यस्याभेदं दर्शयतिणत्थि
नास्ति न विद्यते स कः गुणो त्ति व कोई गुण इति कश्चित् न केवलं गुणः पज्जाओ त्तीह वा पर्यायो
वेतीह कथम् विणा विना किं विना दव्वं द्रव्यम् इदानीं द्रव्यं कथ्यते दव्वत्तं पुण भावो
द्रव्यत्वमस्तित्वम् तत्पुनः किं भण्यते भावः भावः कोऽर्थः उत्पादव्ययध्रौव्यात्मकसद्भावः तम्हा
दव्वं सयं सत्ता तस्मादभेदनयेन सत्ता स्वयमेव द्रव्यं भवतीति तद्यथामुक्तात्मद्रव्ये परमावाप्तिरूपो
અન્વયાર્થઃ[इह] આ વિશ્વમાં [गुणः इति वा कश्चित्] ગુણ એવું કોઈ [पर्यायः
इति वा] કે પર્યાય એવું કોઈ, [द्रव्यं विना न अस्ति] દ્રવ્ય વિના (દ્રવ્યથી જુદું) હોતું નથી;
[द्रव्यत्वं पुनः भावः] અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે); [तस्मात्] તેથી
[द्रव्यं स्वयं सत्ता] દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે.
ટીકાઃખરેખર દ્રવ્યથી પૃથગ્ભૂત (જુદું) ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ
ન હોય;જેમ સુવર્ણથી પૃથગ્ભૂત તેની પીળાશ આદિ કે તેનું કુંડળપણું આદિ હોતાં નથી
તેમ. હવે, તે દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત ‘અસ્તિત્વ’ નામથી કહેવાતું જે દ્રવ્યત્વ તે તેનો
‘ભાવ’નામથી કહેવાતો ગુણ જ હોવાથી, શું તે દ્રવ્યથી પૃથક્પણે વર્તે છે? નથી જ વર્તતું.
તો પછી દ્રવ્ય સ્વયમેવ (પોતે જ) સત્તા હો. ૧૧૦.
હવે દ્રવ્યને સત્ -ઉત્પાદ અને અસત્ -ઉત્પાદ હોવામાં અવિરોધ સિદ્ધ કરે છેઃ
આવું દરવ દ્રવ્યાર્થ -પર્યાયાર્થથી નિજભાવમાં
સદ્ભાવ -અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા.૧૧૧.

Page 216 of 513
PDF/HTML Page 247 of 544
single page version

एवंविधं स्वभावे द्रव्यं द्रव्यार्थपर्यायार्थाभ्याम्
सदसद्भावनिबद्धं प्रादुर्भावं सदा लभते ।।१११।।
एवमेतद्यथोदितप्रकारसाकल्याकलङ्कलाञ्छनमनादिनिधनं सत्स्वभावे प्रादुर्भावमास्कन्दति
द्रव्यम् स तु प्रादुर्भावो द्रव्यस्य द्रव्याभिधेयतायां सद्भावनिबद्ध एव स्यात्; पर्यायाभिधेयतायां
त्वसद्भावनिबद्ध एव तथाहियदा द्रव्यमेवाभिधीयते न पर्यायास्तदा प्रभवावसान-
वर्जिताभिर्यौगपद्यप्रवृत्ताभिर्द्रव्यनिष्पादिकाभिरन्वयशक्तिभिः प्रभवावसानलाञ्छनाः क्रमप्रवृत्ताः
અન્વયાર્થઃ[एवंविधं द्रव्यं] આવું (પૂર્વોક્ત) દ્રવ્ય [स्वभावे] સ્વભાવમાં [द्रव्यार्थ-
पर्यायार्थाभ्यां] દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો વડે [सदसद्भावनिबद्धं प्रादुर्भावं] સદ્ભાવસંબદ્ધ
અને અસદ્ભાવસંબદ્ધ ઉત્પાદને [सदा लभते] સદા પામે છે.
ટીકાઃઆ પ્રમાણે યથોદિત સર્વ પ્રકારે અકલંક લક્ષણવાળું, અનાદિનિધન આ
દ્રવ્ય સત્ -સ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે. દ્રવ્યનો તે ઉત્પાદ, દ્રવ્યની
અભિધેયતા વખતે સદ્ભાવસંબદ્ધ જ છે અને પર્યાયોની અભિધેયતા વખતે અસદ્-
ભાવસંબદ્ધ જ છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ
જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છેપર્યાયો નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ રહિત,
યુગપદ્ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓ વડે, ઉત્પત્તિવિનાશલક્ષણવાળી, ક્રમે
मोक्षपर्यायः केवलज्ञानादिरूपो गुणसमूहश्च येन कारणेन तद्द्वयमपि परमात्मद्रव्यं विना नास्ति,
न विद्यते
कस्मात् प्रदेशाभेदादिति उत्पादव्ययध्रौव्यात्मकशुद्धसत्तारूपं मुक्तात्मद्रव्यं भवति
तस्मादभेदेन सत्तैव द्रव्यमित्यर्थः यथा मुक्तात्मद्रव्ये गुणपर्यायाभ्यां सहाभेदव्याख्यानं कृतं तथा
यथासंभवं सर्वद्रव्येषु ज्ञातव्यमिति ।।११०।। एवं गुणगुणिव्याख्यानरूपेण प्रथमगाथा, द्रव्यस्य
गुणपर्यायाभ्यां सह भेदो नास्तीति कथनरूपेण द्वितीया चेति स्वतन्त्रगाथाद्वयेन षष्ठस्थलं गतम् ।। अथ
द्रव्यस्य द्रव्यार्थिकपर्यायार्थिकनयाभ्यां सदुत्पादासदुत्पादौ दर्शयतिएवंविहसब्भावे एवंविधसद्भावे
सत्तालक्षणमुत्पादव्ययध्रौव्यलक्षणं गुणपर्यायलक्षणं द्रव्यं चेत्येवंविधपूर्वोक्तसद्भावे स्थितं, अथवा एवंविहं
सहावे
इति पाठान्तरम्
तत्रैवंविधं पूर्वोक्तलक्षणं स्वकीयसद्भावे स्थितम् किम् दव्वं द्रव्यं कर्तृ किं
૧. અકલંક = નિર્દોષ. (આ દ્રવ્ય પૂર્વે કહેલા સર્વ પ્રકારે નિર્દોષ લક્ષણવાળું છે.)
૨. અભિધેયતા = કહેવાયોગ્યપણું; વિવક્ષા; કથની.
૩. અન્વયશક્તિઓ = અન્વયરૂપ શક્તિઓ. (અન્વયશક્તિઓ ઉત્પત્તિ અને નાશ વિનાની છે,
એકીસાથે પ્રવર્તે છે અને દ્રવ્યને નિપજાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્મદ્રવ્યની અન્વય-
શક્તિઓ છે.)

Page 217 of 513
PDF/HTML Page 248 of 544
single page version

पर्यायनिष्पादिका व्यतिरेकव्यक्तीस्तास्ताः संक्रामतो द्रव्यस्य सद्भावनिबद्ध एव प्रादुर्भावः,
हेमवत
तथाहियदा हेमैवाभिधीयते नाङ्गदादयः पर्यायास्तदा हेमसमानजीविताभिर्यौग-
पद्यप्रवृत्ताभिर्हेमनिष्पादिकाभिरन्वयशक्ति भिरङ्गदादिपर्यायसमानजीविताः क्रमप्रवृत्ता अङ्गदादि-
पर्यायनिष्पादिका व्यतिरेकव्यक्तीस्तास्ताः संक्रामतो हेम्नः सद्भावनिबद्ध एव प्रादुर्भावः
यदा
तु पर्याया एवाभिधीयन्ते न द्रव्यं, तदा प्रभवावसानलाञ्छनाभिः क्रमप्रवृत्ताभिः
पर्यायनिष्पादिकाभिर्व्यतिरेकव्यक्तिभिस्ताभिस्ताभिः प्रभवावसानवर्जिता यौगपद्यप्रवृत्ता द्रव्य-
પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓને પામતા દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ
જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ. તે આ પ્રમાણેઃ જ્યારે સુવર્ણ જ કહેવામાં આવે છે
બાજુબંધ વગેરે પર્યાયો નહિ, ત્યારે સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની
નિપજાવનારી અન્વયશક્તિઓ વડે, બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી,
બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓને પામતા સુવર્ણને
સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.
અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છેદ્રવ્ય નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ જેમનું
લક્ષણ છે એવી, ક્રમે પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓ વડે,
ઉત્પત્તિવિનાશ રહિત, યુગપદ્ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા
करोति सदा लभदि सदा सर्वकालं लभते किं कर्मतापन्नम् पादुब्भावं प्रादुर्भावमुत्पादम्
कथंभूतम् सदसब्भावणिबद्धं सद्भावनिबद्धमसद्भावनिबद्धं च काभ्यां कृत्वा दव्वत्थपज्जयत्थेहिं
द्रव्यार्थिकपर्यायार्थिकनयाभ्यामिति तथाहियथा यदा काले द्रव्यार्थिकनयेन विवक्षा क्रियते यदेव
कटकपर्याये सुवर्णं तदेव कङ्कणपर्याये नान्यदिति, तदा काले सद्भावनिबद्ध एवोत्पादः कस्मादिति
चेत् द्रव्यस्य द्रव्यरूपेणाविनष्टत्वात् यदा पुनः पर्यायविवक्षा क्रियते कटकपर्यायात् सकाशादन्यो यः
कङ्कणपर्यायः सुवर्णसम्बन्धी स एव न भवति, तदा पुनरसदुत्पादः कस्मादिति चेत् पूर्वपर्यायस्य
विनष्टत्वात् तथा यदा द्रव्यार्थिकनयविवक्षा क्रियते य एव पूर्वं गृहस्थावस्थायामेवमेवं गृहव्यापारं
कृतवान् पश्चाज्जिनदीक्षां गृहीत्वा स एवेदानीं रामादिकेवलिपुरुषो निश्चयरत्नत्रयात्मकपरमात्मध्याने-
૧. વ્યતિરેકવ્યક્તિઓ = ભેદરૂપ પ્રગટતાઓ. [વ્યતિરેકવ્યક્તિઓ ઉત્પત્તિવિનાશ પામે છે, ક્રમે પ્રવર્તે છે
અને પર્યાયોને નિપજાવે છે. શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન વગેરે તથા સ્વરૂપાચરણચારિત્ર, યથાખ્યાતચારિત્ર
વગેરે આત્મદ્રવ્યની વ્યતિરેકવ્યક્તિઓ છે. વ્યતિરેક તથા અન્વયના અર્થો માટે ૧૯૦ તથા ૧૯૧મા
પાનાનું પદટિપ્પણ (ફૂટનોટ) જુઓ.]
૨. સદ્ભાવસંબદ્ધ = હયાતી સાથે સંબંધવાળોસંકળાયેલો. [દ્રવ્યની વિવક્ષા વખતે, અન્વયશક્તિઓને
મુખ્ય અને વ્યતિરેકવ્યક્તિઓને ગૌણ કરાતી હોવાથી દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ ઉત્પાદ (સત્ -ઉત્પાદ,
હયાતનો ઉત્પાદ) છે.]
પ્ર. ૨૮

Page 218 of 513
PDF/HTML Page 249 of 544
single page version

निष्पादिका अन्वयशक्तीः संक्रामतो द्रव्यस्यासद्भावनिबद्ध एव प्रादुर्भावः, हेमवदेव
तथाहियदाङ्गदादिपर्याया एवाभिधीयन्ते न हेम, तदाङ्गदादिपर्यायसमानजीविताभिः
क्रमप्रवृत्ताभिरङ्गदादिपर्यायनिष्पादिकाभिर्व्यतिरेकव्यक्तिभिस्ताभिस्ताभिर्हेमसमानजीविता
यौगपद्यप्रवृत्ता हेमनिष्पादिका अन्वयशक्तिः संक्रामतो हेम्नोऽसद्भावनिबद्ध एव प्रादुर्भावः
अथ पर्यायाभिधेयतायामप्यसदुत्पत्तौ पर्यायनिष्पादिकास्तास्ता व्यतिरेकव्यक्तयो यौगपद्यप्रवृत्ति-
मासाद्यान्वयशक्तित्वमापन्नाः पर्यायान् द्रवीकुर्युः, तथाङ्गदादिपर्यायनिष्पादिकाभिस्ताभि-
स्ताभिर्व्यतिरेकव्यक्तिभिर्यौगपद्यप्रवृत्तिमासाद्यान्वयशक्तित्वमापन्नाभिरङ्गदादिपर्याया अपि हेमी-
क्रियेरन्
द्रव्याभिधेयतायामपि सदुत्पत्तौ द्रव्यनिष्पादिका अन्वयशक्तयः क्रमप्रवृत्तिमासाद्य
तत्तद्वयतिरेकव्यक्तित्वमापन्ना द्रव्यं पर्यायीकुर्युः, तथा हेमनिष्पादिकाभिरन्वयशक्तिभिः
દ્રવ્યને *અસદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ જ. તે આ પ્રમાણેઃ જ્યારે
બાજુબંધ વગેરે પર્યાયો જ કહેવામાં આવે છેસુવર્ણ નહિ, ત્યારે બાજુબંધ વગેરે પર્યાયો
જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક-
વ્યક્તિઓ વડે, સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વય-
શક્તિઓને પામતા સુવર્ણને અસદ્ભાવયુક્ત જ ઉત્પાદ છે.
હવે, પર્યાયોની અભિધેયતા વખતે પણ, અસત્ -ઉત્પાદમાં પર્યાયોની નિપજાવનારી
તે તે વ્યતિરેકવ્યક્તિઓ યુગપદ્પ્રવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી પર્યાયોને દ્રવ્ય
કરે છે (
પર્યાયોની વિવક્ષા વખતે પણ, વ્યતિરેકવ્યક્તિઓ અન્વયશક્તિરૂપ બનતી થકી
પર્યાયોને દ્રવ્યરૂપ કરે છે); જેમ બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે
વ્યતિરેકવ્યક્તિઓ યુગપદ્પ્રવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી બાજુબંધ વગેરે
પર્યાયોને સુવર્ણ કરે છે તેમ. દ્રવ્યની અભિધેયતા વખતે પણ, સત
્ -ઉત્પાદમાં દ્રવ્યની
નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી
દ્રવ્યને પર્યાયો (
પર્યાયોરૂપ) કરે છે, જેમ સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ
नानन्तसुखामृततृप्तो जातः, न चान्य इति, तदा सद्भावनिबद्ध एवोत्पादः कस्मादिति चेत्
पुरुषत्वेनाविनष्टत्वात् यदा तु पर्यायनयविवक्षा क्रियते पूर्वं सरागावस्थायाः सकाशादन्योऽयं
भरतसगररामपाण्डवादिकेवलिपुरुषाणां संबन्धी निरुपरागपरमात्मपर्यायः स एव न भवति, तदा
*
અસદ્ભાવસંબદ્ધ = અહયાતી સાથે સંબંધવાળોસંકળાયેલો. [પર્યાયોની વિવક્ષા વખતે, વ્યતિરેક-
વ્યક્તિઓને મુખ્ય અને અન્વયશક્તિઓને ગૌણ કરાતી હોવાથી, દ્રવ્યને અસદ્ભાવસંબદ્ધ ઉત્પાદ
(અસત
્ -ઉત્પાદ, અવિદ્યમાનનો ઉત્પાદ) છે.]

Page 219 of 513
PDF/HTML Page 250 of 544
single page version

क्रमप्रवृत्तिमासाद्य तत्तद्वयतिरेकमापन्नाभिर्हेमाङ्गदादिपर्यायमात्रीक्रियेत ततो द्रव्यार्थादेशा-
त्सदुत्पादः, पर्यायार्थादेशादसत् इत्यनवद्यम् ।।१११।।
अथ सदुत्पादमनन्यत्वेन निश्चिनोति
जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो
किं दव्वत्तं पजहदि ण जहं अण्णो कहं होदि ।।११२।।
ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યકિતપણાને પામતી થકી સુવર્ણને બાજુબંધઆદિ પર્યાયમાત્ર
(
પર્યાયમાત્રરૂપ) કરે છે તેમ.
માટે દ્રવ્યાર્થિક કથનથી સત્ -ઉત્પાદ છે, પર્યાયાર્થિક કથનથી અસત્ -ઉત્પાદ છે
તે વાત અનવદ્ય (નિર્દોષ, અબાધ્ય) છે.
ભાવાર્થઃજે પહેલાં હયાત હોય તેની જ ઉત્પત્તિને સત્ -ઉત્પાદ કહે છે અને
જે પહેલાં હયાત ન હોય તેની ઉત્પત્તિને અસત્ -ઉત્પાદ કહે છે. જ્યારે પર્યાયોને ગૌણ
કરીને દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન
થાય છે (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળે હયાત છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત
્-
ઉત્પાદ છે. અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે,
ત્યારે જે હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે (કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત
નહોતો), તેથી પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત
્ -ઉત્પાદ છે.
અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી; તેથી
પર્યાયોની વિવક્ષા વખતે પણ, અસત્ -ઉત્પાદમાં, જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે, અને
દ્રવ્યની વિવક્ષા વખતે પણ, સત્ -ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. ૧૧૧.
હવે (સર્વ પર્યાયોમાં દ્રવ્ય અનન્ય છે અર્થાત્ તેનું તે જ છે માટે તેને સત્ -ઉત્પાદ
છેએમ) સત્ -ઉત્પાદને અનન્યપણા વડે નક્કી કરે છેઃ
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે -રૂપે
શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો ક્યમ અન્ય એ?૧૧૨.
पुनरसद्भावनिबद्ध एवोत्पादः कस्मादिति चेत् पूर्वपर्यायादन्यत्वादिति यथेदं जीवद्रव्ये सदुत्पादा-
सदुत्पादव्याख्यानं कृतं तथा सर्वद्रव्येषु यथासंभवं ज्ञातव्यमिति ।।१११।। अथ पूर्वोक्तमेव सदुत्पादं
द्रव्यादभिन्नत्वेन विवृणोतिजीवो जीवः कर्ता भवं भवन् परिणमन् सन् भविस्सदि भविष्यति तावत्

Page 220 of 513
PDF/HTML Page 251 of 544
single page version

जीवो भवन् भविष्यति नरोऽमरो वा परो भूत्वा पुनः
किं द्रव्यत्वं प्रजहाति न जहदन्यः कथं भवति ।।११२।।
द्रव्यं हि तावद्द्रव्यत्वभूतामन्वयशक्तिं नित्यमप्यपरित्यजद्भवति सदेव यस्तु द्रव्यस्य
पर्यायभूताया व्यतिरेकव्यक्तेः प्रादुर्भावः तस्मिन्नपि द्रव्यत्वभूताया अन्वयशक्तेरप्रच्यवनात
द्रव्यमनन्यदेव ततोऽनन्यत्वेन निश्चीयते द्रव्यस्य सदुत्पादः तथाहिजीवो द्रव्यं
भवन्नारकतिर्यग्मनुष्यदेवसिद्धत्वानामन्यतमेन पर्यायेण द्रव्यस्य पर्यायदुर्ललितवृत्तित्वाद-
वश्यमेव भविष्यति
स हि भूत्वा च तेन किं द्रव्यत्वभूतामन्वयशक्तिमुज्झति, नोज्झति
અન્વયાર્થઃ[जीवः] જીવ [भवन्] પરિણમતો હોવાથી [नरः] મનુષ્ય, [अमरः]
દેવ [वा] અથવા [परः] બીજું કાંઈ (-તિર્યંચ, નારક કે સિદ્ધ) [भविष्यति] થશે. [पुनः] પરંતુ
[भूत्वा] મનુષ્યદેવાદિક થઇને [किं] શું તે [द्रव्यत्वं प्रजहाति] દ્રવ્યપણાને છોડે છે? [न जहत्]
નહિ છોડતો થકો તે [अन्यः कथं भवति] અન્ય કેમ હોય? (અર્થાત્ તે અન્ય નથી, તેનો
તે જ છે.)
ટીકાઃપ્રથમ તો દ્રવ્ય દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને સદાય નહિ છોડતું થકું સત
જ (હયાત જ) છે. અને દ્રવ્યને જે પર્યાયભૂત વ્યતિરેકવ્યક્તિનો ઉત્પાદ થાય છે તેમાં પણ
દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું અચ્યુતપણું હોવાથી દ્રવ્ય અનન્ય જ છે (અર્થાત
્ તે ઉત્પાદમાં
પણ અન્વયશક્તિ તો અપતિતઅવિનષ્ટનિશ્ચળ હોવાથી દ્રવ્ય તેનું તે જ છે, અન્ય
નથી). માટે અનન્યપણા વડે દ્રવ્યનો સત્ -ઉત્પાદ નક્કી થાય છે (અર્થાત્ ઉપર કહ્યું તેમ
દ્રવ્યનું દ્રવ્ય -અપેક્ષાએ અનન્યપણું હોવાથી, તેને સત્ -ઉત્પાદ છેએમ અનન્યપણા દ્વારા
સિદ્ધ થાય છે).
આ વાતને (ઉદાહરણથી) સ્પષ્ટ કરવામાં આવે છેઃ
જીવ દ્રવ્ય હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી જીવ નારકત્વ, તિર્યંચત્વ,
મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વમાંના કોઈ એક પર્યાયે અવશ્યમેવ થશેપરિણમશે. પરંતુ
તે જીવ તે પર્યાયરૂપે થઇને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? નથી છોડતો. જો નથી
किं किं भविष्यति निर्विकारशुद्धोपयोगविलक्षणाभ्यां शुभाशुभोपयोगाभ्यां परिणम्य णरोऽमरो वा परो
नरो देवः परस्तिर्यङ्नारकरूपो वा निर्विकारशुद्धोपयोगेन सिद्धो वा भविष्यति भवीय पुणो एवं
पूर्वोक्तप्रकारेण पुनर्भूत्वापि अथवा द्वितीयव्याख्यानम् भवन् वर्तमानकालापेक्षया भविष्यति
भाविकालापेक्षया भूत्वा भूतकालापेक्षया चेति कालत्रये चैवं भूत्वापि किं दव्वत्तं पजहदि किं द्रव्यत्वं
परित्यजति ण चयदि द्रव्यार्थिकनयेन द्रव्यत्वं न त्यजति, द्रव्याद्भिन्नो न भवति अण्णो कहं हवदि

Page 221 of 513
PDF/HTML Page 252 of 544
single page version

यदि नोज्झति कथमन्यो नाम स्यात्, येन प्रकटितत्रिकोटिसत्ताकः स एव न
स्यात।।११२।।
अथासदुत्पादमन्यत्वेन निश्चिनोति
मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा
एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि ।।११३।।
मनुजो न भवति देवो देवो वा मनुषो वा सिद्धो वा
एवमभवन्ननन्यभावं कथं लभते ।।११३।।
છોડતો તો તે અન્ય કઈ રીતે હોય કે જેથી ત્રિકોટિ સત્તા(ત્રણ પ્રકારની સત્તા,) જેને
પ્રગટ છે એવો તે (જીવ), તે જ ન હોય? (અર્થાત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યાત્મક જીવ,
મનુષ્યાદિ પર્યાયોરૂપે પરિણમતાં છતાં, અન્વયશક્તિને નહિ છોડતો હોવાથી અનન્યતેનો
તે જછે.)
ભાવાર્થઃજીવ મનુષ્ય -દેવાદિક પર્યાયે પરિણમતાં છતાં અન્ય થઈ જતો નથી,
અનન્ય રહે છે, તેનો તે જ રહે છે; કારણ કે ‘તે જ આ દેવનો જીવ છે, જે પૂર્વ ભવે
મનુષ્ય હતો અને અમુક ભવે તિર્યંચ હતો’ એમ જ્ઞાન થઈ શકે છે. આ રીતે, જીવની માફક,
દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું તે જ રહે છે, અન્ય થઈ જતું નથી
અનન્ય રહે
છે. આમ દ્રવ્યનું અનન્યપણું હોવાથી દ્રવ્યનો સત્ -ઉત્પાદ નક્કી થાય છે. ૧૧૨.
હવે અસત્ -ઉત્પાદને અન્યપણા વડે (અન્યપણા દ્વારા) નક્કી કરે છેઃ
માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે;
એ રીત નહિ હોતો થકો ક્યમ તે અનન્યપણું ધરે?૧૧૩.
અન્વયાર્થઃ[मनुजः] મનુષ્ય તે [देवः न भवति] દેવ નથી, [वा] અથવા [देवः]
દેવ તે [मानुषः वा सिद्धः वा] મનુષ્ય કે સિદ્ધ નથી; [एवम् अभवन्] એમ નહિ હોતો થકો
[अनन्यभावं कथं लभते] અનન્ય કેમ હોય?
अन्यो भिन्नः कथं भवति किंतु द्रव्यान्वयशक्तिरूपेण सद्भावनिबद्धोत्पादः स एवेति द्रव्यादभिन्न इति
भावार्थः ।।११२।। अथ द्रव्यस्यासदुत्पादं पूर्वपर्यायादन्यत्वेन निश्चिनोतिमणुवो ण हवदि देवो
आकुलत्वोत्पादकमनुजदेवादिविभावपर्यायविलक्षणमनाकुलत्वरूपस्वभावपरिणतिलक्षणं परमात्मद्रव्यं
यद्यपि निश्चयेन मनुष्यपर्याये देवपर्याये च समानं तथापि मनुजो देवो न भवति
कस्मात्

Page 222 of 513
PDF/HTML Page 253 of 544
single page version

पर्याया हि पर्यायभूताया आत्मव्यतिरेकव्यक्तेः काल एव सत्त्वात्ततोऽन्यकालेषु
भवन्त्यसन्त एव यश्च पर्यायाणां द्रव्यत्वभूतयान्वयशक्त्यानुस्यूतः क्रमानुपाती स्वकाले
प्रादुर्भावः तस्मिन्पर्यायभूताया आत्मव्यतिरेकव्यक्तेः पूर्वमसत्त्वात्पर्याया अन्य एव ततः
पर्यायाणामन्यत्वेन निश्चीयते पर्यायस्वरूपकर्तृकरणाधिकरणभूतत्वेन पर्यायेभ्योऽपृथग्भूतस्य
द्रव्यस्यासदुत्पादः
तथाहिन हि मनुजस्त्रिदशो वा सिद्धो वा स्यात्, न हि त्रिदशो मनुजो
वा सिद्धो वा स्यात एवमसन् कथमनन्यो नाम स्यात्, येनान्य एव न स्यात्; येन च
निष्पद्यमानमनुजादिपर्यायं जायमानवलयादिविकारं काञ्चनमिव जीवद्रव्यमपि प्रतिपद-
मन्यन्न स्यात
।।११३।।
ટીકાઃપર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિના કાળે જ સત્ (-હયાત) હોવાને
લીધે તેનાથી અન્ય કાળોમાં અસત્ જ (-અહયાત જ) છે. અને પર્યાયોનો દ્રવ્યત્વભૂત
અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુપાતી (ક્રમાનુસાર) સ્વકાળે
ઉત્પાદ થાય છે તેમાં પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિનું પૂર્વે અસત્પણું હોવાથી, પર્યાયો અન્ય
જ છે. માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનોકે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, કરણ અને
અધિકરણ હોવાને લીધે પર્યાયોથી અપૃથક્ છે તેનોઅસત્ -ઉત્પાદ નક્કી થાય છે.
આ વાતને (ઉદાહરણ વડે) સ્પષ્ટ કરવામાં આવે છેઃ
મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એ રીતે નહિ હોતો
થકો અનન્ય (તેનો તે જ) કેમ હોય, કે જેથી અન્ય જ ન હોય અને જેથી મનુષ્યાદિ
પર્યાયો જેને નીપજે છે એવું જીવદ્રવ્ય પણવલયાદિ વિકારો (કંકણ વગેરે પર્યાયો) જેને
ઊપજે છે એવા સુવર્ણની જેમપદે પદે (પગલે પગલે, પર્યાયે પર્યાયે) અન્ય ન હોય?
[જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે (-ભિન્નભિન્ન છે, તેના તે જ નથી) તેથી તે
પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે, તેમ મનુષ્ય, દેવ વગેરે પર્યાયો અન્ય છે તેથી તે
પર્યાયો કરનારું જીવદ્રવ્ય પણ પર્યાય -અપેક્ષાએ અન્ય છે.]
ભાવાર્થઃજીવ અનાદિ -અનંત હોવા છતાં, મનુષ્યપર્યાયકાળે દેવપર્યાયની કે
સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે અર્થાત્ મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી માટે તે
પર્યાયો અન્ય -અન્ય છે. આ રીતે પર્યાયો અન્ય હોવાથી, તે પર્યાયોનો કરનાર, સાધન અને
આધાર એવો જીવ પણ પર્યાય -અપેક્ષાએ અન્યપણાને પામે છે. આ રીતે, જીવની માફક,
देवपर्यायकाले मनुष्यपर्यायस्यानुपलम्भात् देवो वा माणुसो व सिद्धो वा देवो वा मनुष्यो न भवति
स्वात्मोपलब्धिरूपसिद्धपर्यायो वा न भवति कस्मात् पर्यायाणां परस्परं भिन्नकालत्वात्,
सुवर्णद्रव्ये कुण्डलादिपर्यायाणामिव एवं अहोज्जमाणो एवमभवन्सन् अणण्णभावं कधं लहदि अनन्यभाव-

Page 223 of 513
PDF/HTML Page 254 of 544
single page version

अथैकद्रव्यस्यान्यत्वानन्यत्वविप्रतिषेधमुद्धुनोति
दव्वट्ठिएण सव्वं दव्वं तं पज्जयट्ठिएण पुणो
हवदि य अण्णमणण्णं तक्काले तम्मयत्तादो ।।११४।।
द्रव्यार्थिकेन सर्वं द्रव्यं तत्पर्यायार्थिकेन पुनः
भवति चान्यदनन्यत्तत्काले तन्मयत्वात।।११४।।
सर्वस्य हि वस्तुनः सामान्यविशेषात्मकत्वात्तत्स्वरूपमुत्पश्यतां यथाक्रमं सामान्य-
विशेषौ परिच्छिन्दती द्वे किल चक्षुषी, द्रव्यार्थिकं पर्यायार्थिकं चेति तत्र पर्यायार्थिक-
દરેક દ્રવ્યને પર્યાય -અપેક્ષાએ અન્યપણું છે. આમ દ્રવ્યને અન્યપણું હોવાથી દ્રવ્યને અસત્-
ઉત્પાદ છે એમ નિશ્ચિત થાય છે. ૧૧૩.
હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત
તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે)ઃ
દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિકે
છે અન્ય, જેથી તે સમય તદ્રૂપ હોઈ અનન્ય છે.૧૧૪.
અન્વયાર્થઃ[द्रव्यार्थिकेन] દ્રવ્યાર્થિક (નય) વડે [सर्वं] સઘળું [द्रव्यं] દ્રવ્ય છે;
[पुनः च] અને વળી [पर्यायार्थिकेन] પર્યાયાર્થિક (નય) વડે [तत्] તે (દ્રવ્ય) [अन्यत्]
અન્ય -અન્ય છે, [तत्काले तन्मयत्वात्] કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે [अनन्यत्]
(દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે.
ટીકાઃખરેખર સર્વ વસ્તુ સામાન્ય -વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ
જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે
(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક.
मेकत्वं कथं लभते, न कथमपि तत एतावदायाति असद्भावनिबद्धोत्पादः पूर्वपर्यायाद्भिन्नो
भवतीति ।।११३।। अथैकद्रव्यस्य पर्यायैस्सहानन्यत्वाभिधानमेकत्वमन्यत्वाभिधानमनेकत्वं च नय-
विभागेन दर्शयति, अथवा पूर्वोक्तसद्भावनिबद्धासद्भावनिबद्धमुत्पादद्वयं प्रकारान्तरेण समर्थयतिहवदि
भवति किं कर्तृ सव्वं दव्वं सर्वं विवक्षिताविवक्षितजीवद्रव्यम् किंविशिष्टं भवति अणण्णं
अनन्यमभिन्नमेकं तन्मयमिति केन सह तेन नारकतिर्यङ्मनुष्यदेवरूपविभावपर्यायसमूहेन केवल-
ज्ञानाद्यनन्तचतुष्टयशक्तिरूपसिद्धपर्यायेण च केन कृत्वा दव्वट्ठिएण शुद्धान्वयद्रव्यार्थिकनयेन
कस्मात् कुण्डलादिपर्यायेषु सुवर्णस्येव भेदाभावात् तं पज्जयट्ठिएण पुणो तद्द्रव्यं पर्यायार्थिकनयेन

Page 224 of 513
PDF/HTML Page 255 of 544
single page version

मेकान्तनिमीलितं विधाय केवलोन्मीलितेन द्रव्यार्थिकेन यदावलोक्यते तदा नारकतिर्यङ्-
मनुष्यदेवसिद्धत्वपर्यायात्मकेषु विशेषेषु व्यवस्थितं जीवसामान्यमेकमवलोकयतामनव-
लोकितविशेषाणां तत्सर्वं जीवद्रव्यमिति प्रतिभाति
यदा तु द्रव्यार्थिकमेकान्तनिमीलितं विधाय
केवलोन्मीलितेन पर्यायार्थिकेनावलोक्यते तदा जीवद्रव्ये व्यवस्थितान्नारकतिर्यङ्मनुष्यदेव-
सिद्धत्वपर्यायात्मकान् विशेषाननेकानवलोकयतामनवलोकितसामान्यानामन्यदन्यत्प्रतिभाति,
द्रव्यस्य तत्तद्विशेषकाले तत्तद्विशेषेभ्यस्तन्मयत्वेनानन्यत्वात
्, गणतृणपर्णदारुमयहव्यवाहवत
यदा तु ते उभे अपि द्रव्यार्थिकपर्यायार्थिके तुल्यकालोन्मीलिते विधाय तत इतश्चावलोक्यते
तदा नारकतिर्यङ्मनुष्यदेवसिद्धत्वपर्यायेषु व्यवस्थितं जीवसामान्यं जीवसामान्ये च व्यवस्थिता
नारकतिर्यङ्मनुष्यदेवसिद्धत्वपर्यायात्मका विशेषाश्च तुल्यकालमेवावलोक्यन्ते
तत्रैकचक्षुरव-
તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે
જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને
સિદ્ધપણું
એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને
વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને ‘તે બધુંય જીવદ્રવ્ય છે’ એમ ભાસે છે. અને જ્યારે
દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે
છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું
એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહિ અવલોકનારા એવા
એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય -અન્ય ભાસે છે, કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય
હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે
છાણાં, તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક
(અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે
તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે -મય હોવાને
લીધે તેમનાથી અનન્ય છે
જુદું નથી). અને જ્યારે તે બન્ને ચક્ષુઓદ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિકતુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા (દ્રવ્યાર્થિક ચક્ષુ
દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે નારકત્વ -તિર્યંચત્વ-
મનુષ્યત્વ -દેવત્વ -સિદ્ધત્વપર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા નારકત્વ-
તિર્યંચત્વ -મનુષ્યત્વ -દેવત્વ -સિદ્ધત્વપર્યાયોસ્વરૂપ વિશેષો તુલ્યકાળે જ દેખાય છે.
पुनः अण्णं अन्यद्भिन्नमनेकं पर्यायैः सह पृथग्भवति कस्मादिति चेत् तक्काले तम्मयत्तादो तृणाग्नि-
काष्ठाग्निपत्राग्निवत् स्वकीयपर्यायैः सह तत्काले तन्मयत्वादिति एतावता किमुक्तं भवति द्रव्यार्थिक-
नयेन यदा वस्तुपरीक्षा क्रियते तदा पर्यायसन्तानरूपेण सर्वं पर्यायकदम्बकं द्रव्यमेव प्रतिभाति यदा
तु पर्यायनयविवक्षा क्रियते तदा द्रव्यमपि पर्यायरूपेण भिन्नं भिन्नं प्रतिभाति यदा च परस्परसापेक्ष-
नयद्वयेन युगपत्समीक्ष्यते, तदैकत्वमनेकत्वं च युगपत्प्रतिभातीति यथेदं जीवद्रव्ये व्याख्यानं कृतं तथा

Page 225 of 513
PDF/HTML Page 256 of 544
single page version

लोकनमेकदेशावलोकनं, द्विचक्षुरवलोकनं सर्वावलोकनम् ततः सर्वावलोकने द्रव्यस्या-
न्यत्वानन्यत्वं च न विप्रतिषिध्यते ।।११४।।
अथ सर्वविप्रतिषेधनिषेधिकां सप्तभङ्गीमवतारयति
अत्थि त्ति य णत्थि त्ति य हवदि अवत्तव्वमिदि पुणो दव्वं
पज्जाएण दु केण वि तदुभयमादिट्ठमण्णं वा ।।११५।।
ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુઓ વડે
અવલોકન તે સર્વ અવલોકન (સંપૂર્ણ અવલોકન) છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં
અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.
ભાવાર્થઃદરેક દ્રવ્ય સામાન્ય -વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ
રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના
અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમકે, મરીચિ અને શ્રી મહાવીરસ્વામીનું
જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં
કોઈ પ્રકારનો વિરોધ નથી.
દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે તેથી દ્રવ્ય અનન્ય
અર્થાત્ તેનું તે જ ભાસે છે અને પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જોતાં દ્રવ્યના
પર્યાયોરૂપી વિશેષો જણાય છે તેથી દ્રવ્ય અન્યઅન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને
ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ
જ અન્ય -અન્ય બન્ને ભાસે છે. ૧૧૪.
હવે સર્વ વિરોધને દૂર કરનારી સપ્તભંગી પ્રગટ કરે છેઃ
અસ્તિ, તથા છે નાસ્તિ, તેમ જ દ્રવ્ય અણવક્તવ્ય છે,
વળી ઉભય કો પર્યાયથી, વા અન્યરૂપ કથાય છે.૧૧૫.
सर्वद्रव्येषु यथासंभवं ज्ञातव्यमित्यर्थः ।।११४।। एवं सदुत्पादासदुत्पादकथनेन प्रथमा, सदुत्पाद-
विशेषविवरणरूपेण द्वितीया, तथैवासदुत्पादविशेषविवरणरूपेण तृतीया, द्रव्यपर्याययोरेकत्वानेकत्व-
प्रतिपादनेन चतुर्थीति सदुत्पादासदुत्पादव्याख्यानमुख्यतया गाथाचतुष्टयेन सप्तमस्थलं गतम्
अथ
समस्तदुर्नयैकान्तरूपविवादनिषेधिकां नयसप्तभङ्गीं विस्तारयतिअत्थि त्ति य स्यादस्त्येव स्यादिति
પ્ર. ૨૯

Page 226 of 513
PDF/HTML Page 257 of 544
single page version

अस्तीति च नास्तीति च भवत्यवक्तव्यमिति पुनर्द्रव्यम्
पर्यायेण तु केनचित् तदुभयमादिष्टमन्यद्वा ।।११५।।
स्यादस्त्येव १, स्यान्नास्त्येव २, स्यादवक्तव्यमेव ३, स्यादस्तिनास्त्येव ४, स्याद-
स्त्यवक्तव्यमेव ५, स्यान्नास्त्यवक्तव्यमेव ६, स्यादस्तिनास्त्यवक्तव्यमेव ७, स्वरूपेण १,
पररूपेण २, स्वपररूपयौगपद्येन ३, स्वपररूपक्र मेण ४, स्वरूपस्वपररूपयौगपद्याभ्यां ५,
पररूपस्वपररूपयौगपद्याभ्यां ६, स्वरूपपररूपस्वपररूपयौगपद्यैः ७, आदिश्यमानस्य स्वरूपेण
અન્વયાર્થઃ[द्रव्यं] દ્રવ્ય [अस्ति इति च] કોઈ પર્યાયથી ‘અસ્તિ’, [नास्ति इति
च] કોઈ પર્યાયથી ‘નાસ્તિ’ [पुनः] અને [अवक्तव्यम् इति भवति] કોઈ પર્યાયથી ‘અવક્તવ્ય’
છે; [केनचित् पर्यायेण तु तदुभयं] વળી કોઈ પર્યાયથી ‘અસ્તિ -નાસ્તિ’ [वा] અથવા [अन्यत
आदिष्टम् ] કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ કહેવામાં આવે છે.
ટીકાઃદ્રવ્ય (૧) *‘સ્યાત્ અસ્તિ જ’ છે, સ્વરૂપની અપેક્ષાએ; (૨) ‘સ્યાત
નાસ્તિ જ’ છે, પરરૂપની અપેક્ષાએ; (૩) ‘સ્યાત+અવક્તવ્ય જ’ છે, સ્વરૂપ -પરરૂપના
યુગપદ્પણાની અપેક્ષાએ; (૪) ‘સ્યાત્ અસ્તિ -નાસ્તિ જ’ છે, સ્વરૂપ -પરરૂપના ક્રમની
અપેક્ષાએ; (૫) ‘સ્યાત્ અસ્તિ -અવક્તવ્ય જ’ છે, સ્વરૂપની અને સ્વરૂપ -પરરૂપના
યુગપદ્પણાની અપેક્ષાએ; (૬) ‘સ્યાત્ નાસ્તિ -અવક્તવ્ય જ’ છે, પરરૂપની અને સ્વરૂપ-
પરરૂપના યુગપદ્પણાની અપેક્ષાએ; (૭) ‘સ્યાત્ અસ્તિ -નાસ્તિ -અવક્તવ્ય જ’ છે,
સ્વરૂપની, પરરૂપની અને સ્વરૂપ -પરરૂપના યુગપદ્પણાની અપેક્ષાએ.
कोऽर्थः कथंचित् कथंचित्कोऽर्थः विवक्षितप्रकारेण स्वद्रव्यादिचतुष्टयेन तच्चतुष्टयं शुद्ध-
जीवविषये कथ्यते शुद्धगुणपर्यायाधारभूतं शुद्धात्मद्रव्यं द्रव्यं भण्यते, लोकाकाशप्रमिताः
शुद्धासंख्येयप्रदेशाः क्षेत्रं भण्यते, वर्तमानशुद्धपर्यायरूपपरिणतो वर्तमानसमयः कालो भण्यते,
शुद्धचैतन्यं भावश्चेत्युक्तलक्षणद्रव्यादिचतुष्टय इति प्रथमभङ्गः १
णत्थि त्ति य स्यान्नास्त्येव स्यादिति
*સ્યાત્ = કથંચિત્; કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ. (દરેક દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાએસ્વદ્રવ્ય,
સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ‘અસ્તિ’ છે. શુદ્ધ જીવનું સ્વચતુષ્ટય આ
પ્રમાણે છેઃ શુદ્ધ ગુણ -પર્યાયોના આધારભૂત શુદ્ધાત્મદ્રવ્ય તે દ્રવ્ય છે; લોકાકાશપ્રમાણ શુદ્ધ
અસંખ્ય પ્રદેશો તે ક્ષેત્ર છે; શુદ્ધપર્યાયરૂપે પરિણત વર્તમાન સમય તે કાળ છે; અને શુદ્ધ ચૈતન્ય
તે ભાવ છે.)
+અવક્તવ્ય = કહી શકાય નહિ એવું. (એકીસાથે સ્વરૂપ તેમ જ પરરૂપની અપેક્ષાએ દ્રવ્ય કથનમાં
આવી શકતું નથી તેથી ‘અવક્તવ્ય’ છે.)

Page 227 of 513
PDF/HTML Page 258 of 544
single page version

सतः, पररूपेणासतः, स्वपररूपाभ्यां युगपद्वक्तुमशक्यस्य, स्वपररूपाभ्यां क्रमेण सतोऽसतश्च,
स्वरूपस्वपररूपयौगपद्याभ्यां सतो वक्तुमशक्यस्य च, पररूपस्वपररूपयौगपद्याभ्यामसतो वक्तुम-
शक्यस्य च, स्वरूपपररूपस्वपररूपयौगपद्यैः सतोऽसतो वक्तुमशक्यस्य चानन्तधर्मणो द्रव्यस्यै-
कैकं धर्ममाश्रित्य विवक्षिताविवक्षितविधिप्रतिषेधाभ्यामवतरन्ती सप्तभङ्गिकैवकारविश्रान्तम-
દ્રવ્યનું કથન કરવામાં આવતાં, (૧) જે સ્વરૂપે ‘સત્’ છે, (૨) જે પરરૂપે
‘અસત્’ છે, (૩) જે સ્વરૂપે અને પરરૂપે યુગપદ્ ‘કથાવું અશક્ય’ છે, (૪) જે સ્વરૂપે
અને પરરૂપે ક્રમથી ‘સત્ અને અસત્’ છે, (૫) જે સ્વરૂપે અને સ્વરૂપ -પરરૂપના
યુગપદ્પણે ‘સત્ અને કથાવું અશક્ય’ છે, (૬) જે પરરૂપે અને સ્વરૂપ -પરરૂપના
યુગપદ્પણે ‘અસત્ અને કથાવું અશક્ય’ છે તથા (૭) જે સ્વરૂપે, પરરૂપે અને સ્વરૂપ-
પરરૂપના યુગપદ્પણે ‘સત્, અસત્ અને કથાવું અશક્ય’ છેએવું જે અનંત ધર્મોવાળું
દ્રવ્ય તેના એક એક ધર્મનો આશ્રય કરીને *વિવક્ષિત -અવિવક્ષિતના વિધિનિષેધ વડે પ્રગટ
कोऽर्थः कथंचिद्विवक्षितप्रकारेण परद्रव्यादिचतुष्टयेन २ हवदि भवति कथंभूतम् अवत्तव्वमिदि
स्यादवक्तव्यमेव स्यादिति कोऽर्थः कथंचिद्विवक्षितप्रकारेण युगपत्स्वपरद्रव्यादिचतुष्टयेन ३
स्यादस्ति, स्यान्नास्ति, स्यादवक्तव्यं, स्यादस्तिनास्ति, स्यादस्त्येवावक्तव्यं, स्यान्नास्त्येवावक्तव्यं,
स्यादस्तिनास्त्येवावक्तव्यम्
पुणो पुनः इत्थंभूतम् किं भवति दव्वं परमात्मद्रव्यं कर्तृ पुनरपि कथंभूतं
भवति तदुभयं स्यादस्तिनास्त्येव स्यादिति कोऽर्थः कथंचिद्विवक्षितप्रकारेण क्रमेण स्वपर-
द्रव्यादिचतुष्टयेन ४ कथंभूतं सदित्थमित्थं भवति आदिट्ठं आदिष्टं विवक्षितं सत् केन कृत्वा
पज्जाएण दु पर्यायेण तु प्रश्नोत्तररूपनयविभागेन तु कथंभूतेन केण वि केनापि विवक्षितेन
नैगमादिनयरूपेण अण्णं वा अन्यद्वा संयोगभङ्गत्रयरूपेण तत्कथ्यतेस्यादस्त्येवावक्तव्यं स्यादिति
कोऽर्थः कथंचित् विवक्षितप्रकारेण स्वद्रव्यादिचतुष्टयेन युगपत्स्वपरद्रव्यादिचतुष्टयेन च ५
स्यान्नास्त्येवावक्त व्यं स्यादिति कोऽर्थः क थंचित् विवक्षितप्रकारेण परद्रव्यादिचतुष्टयेन
युगपत्स्वपरद्रव्यादिचतुष्टयेन च ६ स्यादस्तिनास्त्येवावक्तव्यं स्यादिति कोऽर्थः कथंचित्
विवक्षितप्रकारेण क्रमेण स्वपरद्रव्यादिचतुष्टयेन युगपत्स्वपरद्रव्यादिचतुष्टयेन च ७ पूर्वं पञ्चास्तिकाये
स्यादस्तीत्यादिप्रमाणवाक्येन प्रमाणसप्तभङ्गी व्याख्याता, अत्र तु स्यादस्त्येव, यदेवकारग्रहणं
तन्नयसप्तभङ्गीज्ञापनार्थमिति भावार्थः
यथेदं नयसप्तभङ्गीव्याख्यानं शुद्धात्मद्रव्ये दर्शितं तथा यथासंभवं
*વિવક્ષિત (કહેવા ધારેલા) ધર્મને મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરવાથી અને અવિવક્ષિત (નહિ કહેવા
ધારેલા) ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ કરવાથી સપ્તભંગી પ્રગટ થાય છે.

Page 228 of 513
PDF/HTML Page 259 of 544
single page version

श्रान्तसमुच्चार्यमाणस्यात्कारामोघमन्त्रपदेन समस्तमपि विप्रतिषेधविषमोहमुदस्यति ।।११५।।
अथ निर्धार्यमाणत्वेनोदाहरणीकृतस्य जीवस्य मनुष्यादिपर्यायाणां क्रियाफलत्वेनान्यत्वं
द्योतयति
एसो त्ति णत्थि कोई ण णत्थि किरिया सहावणिव्वत्ता
किरिया हि णत्थि अफला धम्मो जदि णिप्फलो परमो ।।११६।।
થતી સપ્તભંગી સતત સમ્યક્ રીતે ઉચ્ચારવામાં આવતા ‘સ્યાત્’કારરૂપી અમોઘ મંત્રપદ
વડે, ‘જ’કારમાં રહેલા સઘળાય વિરોધવિષના મોહને દૂર કરે છે. ૧૧૫.
હવે, જેનો નિર્ધાર કરવાનો હોવાથી જેને ઉદાહરણરૂપ બનાવવામાં આવ્યો છે એવો
જે જીવ તેના મનુષ્યાદિપર્યાયો ક્રિયાનાં ફળ હોવાથી તે પર્યાયોનું અન્યત્વ (અર્થાત્ તે પર્યાયો
બદલાયા કરે છે એમ) પ્રકાશે છેઃ
નથી ‘આ જ’ એવો કોઈ, જ્યાં કિરિયા સ્વભાવ -નિપન્ન છે;
કિરિયા નથી ફળહીન, જો નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે.૧૧૬.
सर्वपदार्थेषु द्रष्टव्यमिति ।।११५।। एवं नयसप्तभङ्गीव्याख्यानगाथयाष्टमस्थलं गतम् एवं पूर्वोक्त-
प्रकारेण प्रथमा नमस्कारगाथा, द्रव्यगुणपर्यायकथनरूपेण द्वितीया, स्वसमयपरसमयप्रतिपादनेन
तृतीया, द्रव्यस्य सत्तादिलक्षणत्रयसूचनरूपेण चतुर्थीति स्वतन्त्रगाथाचतुष्टयेन पीठिकास्थलम्
तदनन्तरमवान्तरसत्ताकथनरूपेण प्रथमा, महासत्तारूपेण द्वितीया, यथा द्रव्यं स्वभावसिद्धं तथा
सत्तागुणोऽपीति कथनरूपेण तृतीया, उत्पादव्ययध्रौव्यत्वेऽपि सत्तैव द्रव्यं भवतीति कथनेन चतुर्थीति

गाथाचतुष्टयेन सत्तालक्षणविवरणमुख्यता
तदनन्तरमुत्पादव्ययध्रौव्यलक्षणविवरणमुख्यत्वेन गाथात्रयं,
तदनन्तरं द्रव्यपर्यायकथनेन गुणपर्यायक थनेन च गाथाद्वयं, ततश्च द्रव्यस्यास्तित्वस्थापनारूपेण प्रथमा,
૧. સ્યાદ્વાદમાં અનેકાંતને સૂચવતો ‘સ્યાત્’ શબ્દ સમ્યક્પણે વપરાય છે. તે ‘સ્યાત્’ પદ એકાંતવાદમાં
રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના ભ્રમને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે.
૨. અનેકાંતાત્મક વસ્તુસ્વભાવની અપેક્ષા રહિત એકાંતવાદમાં મિથ્યા એકાંતને સૂચવતો જે ‘જ’ શબ્દ
વપરાય છે તે વસ્તુસ્વભાવથી વિપરીત નિરૂપણ કરે છે તેથી તેનો અહીં નિષેધ કર્યો છે.
(અનેકાંતાત્મક વસ્તુસ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના, જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે
અપેક્ષાએ તેનું નિર્ણીતપણું
નિયમબદ્ધપણુંનિરપવાદપણું બતાવવા માટે જે ‘જ’ શબ્દ વાપરવામાં
આવે છે, તેનો અહીં નિષેધ ન સમજવો.)

Page 229 of 513
PDF/HTML Page 260 of 544
single page version

एष इति नास्ति कश्चिन्न नास्ति क्रिया स्वभावनिर्वृत्ता
क्रिया हि नास्त्यफला धर्मो यदि निःफलः परमः ।।११६।।
इह हि संसारिणो जीवस्यानादिकर्मपुद्गलोपाधिसन्निधिप्रत्ययप्रवर्तमानप्रतिक्षण-
विवर्तनस्य क्रिया किल स्वभावनिर्वृत्तैवास्ति ततस्तस्य मनुष्यादिपर्यायेषु न कश्चनाप्येष एवेति
टङ्कोत्कीर्णोऽस्ति, तेषां पूर्वपूर्वोपमर्दप्रवृत्तक्रियाफलत्वेनोत्तरोत्तरोपमर्द्यमानत्वात्; फल-
અન્વયાર્થઃ[एषः इति कश्चित् नास्ति] (મનુષ્યાદિપર્યાયોમાં) ‘આ જ’ એવો
કોઈ (શાશ્વત પર્યાય) નથી; [स्वभावनिर्वृत्ता क्रिया नास्ति न] (કારણ કે સંસારી જીવને)
સ્વભાવનિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત્ વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય
ક્રિયા અવશ્ય છે). [यदि] અને જો [परमः धर्मः निःफलः] પરમ ધર્મ અફળ છે તો
[क्रिया हि अफला नास्ति] ક્રિયા જરૂર અફળ નથી (અર્થાત્ એક વીતરાગ ભાવ જ
મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ ઉપજાવતો નથી, રાગદ્વેષમય ક્રિયા તો અવશ્ય તે ફળ
ઉપજાવે છે).
ટીકાઃઅહીં (આ વિશ્વમાં), અનાદિ કર્મપુદ્ગલની ઉપાધિના સદ્ભાવને આશ્રયે
(-કારણે) જેને પ્રતિક્ષણ વિવર્તન વર્તે છે એવા સંસારી જીવને ક્રિયા ખરેખર
સ્વભાવનિષ્પન્ન જ છે; તેથી તેને મનુષ્યાદિપર્યાયોમાંનો કોઈ પણ પર્યાય ‘આ જ’ એવો
ટંકોત્કીર્ણ નથી; કારણ કે તે પર્યાયો પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તતા ક્રિયાફળરૂપ હોવાથી
ઉત્તર ઉત્તર પર્યાય વડે નષ્ટ થાય છે. અને ક્રિયાનું ફળ તો, મોહ સાથે મિલનનો નાશ
पृथक्त्वलक्षणस्यातद्भावाभिधानान्यत्वलक्षणस्य च कथनरूपेण द्वितीया, संज्ञालक्षणप्रयोजनादिभेदरूप-
स्यातद्भावस्य विवरणरूपेण तृतीया, तस्यैव दृढीकरणार्थं चतुर्थीति गाथाचतुष्टयेन सत्ताद्रव्ययोर-

भेदविषये युक्तिकथनमुख्यता
तदनन्तरं सत्ताद्रव्ययोर्गुणगुणिकथनेन प्रथमा, गुणपर्यायाणां द्रव्येण
सहाभेदकथनेन द्वितीया चेति स्वतन्त्रगाथाद्वयम् तदनन्तरं द्रव्यस्य सदुत्पादासदुत्पादयोः
सामान्यव्याख्यानेन विशेषव्याख्यानेन च गाथाचतुष्टयं, ततश्च सप्तभङ्गीकथनेन गाथैका चेति समुदायेन
૧. પ્રતિક્ષણ = દરેક ક્ષણે
૨. વિવર્તન = વિપરિણમન; પલટો (ફેરફાર) થયા કરવો તે.
૩. ઉત્તર ઉત્તર = પછી પછીના. (મનુષ્યાદિપર્યાયો રાગદ્વેષમય ક્રિયાના ફળરૂપ છે તેથી કોઇ પણ પર્યાય
પૂર્વ પર્યાયને નષ્ટ કરે છે અને પછીના પર્યાયથી પોતે નષ્ટ થાય છે.
૪. મિલન = મળી જવું તે; મિશ્રિતપણું; સંબંધ; જોડાણ.