એક આવ્યા વિદેહી મહેમાન, નીરખી નેન ઠરે,
વિદેહી વિભૂતિ મહાન ભરતે પાય ધરે;
મા ‘તેજ’ તણે દરબાર ‘ચંપા’ પુષ્પ ખીલે....સખી૦ ૧.
શી બાળલીલા નિર્દોષ, સૌનાં ચિત્ત હરે;
શા મીઠા કુંવરીબોલ, મુખથી ફૂ લ ઝરે.
શી મુદ્રા ચંદ્રની ધાર, અમૃત
કરી બાળવયે બહુ જોર, આતમધ્યાન ધર્યું;
સાંધી આરાધનદોર, સમ્યક્ તત્ત્વ લહ્યું.
મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી;
અમ આત્મ ઉજાળનહાર, ધર્મપ્રકાશકરી....સખી૦ ૩.
સીમંધર
તુજ જ્ઞાન-ધ્યાનનો રંગ અમ આદર્શ રહો;
હો શિવપદ તક તુજ સંગ, માતા ! હાથ ગ્રહો....સખી૦ ૪.