પરમ પારિણામિકભાવમાં ‘પારિણામિક’ શબ્દ પરિણામસૂચક લાગે છે, તો નિષ્ક્રિય ધ્રુવ સ્વભાવનું જે જાણપણું છે તેમાં પરિણામ છે ? 0 Play পরম পারিণামিকভাবমাং ‘পারিণামিক’ শব্দ পরিণামসূচক লাগে ছে, তো নিষ্ক্রিয ধ্রুব স্বভাবনুং জে জাণপণুং ছে তেমাং পরিণাম ছে ? 0 Play
વસ્તુનું બંધારણ પહેલા જાણવું જોઈએ તો બંધારણ વસ્તુનું કેવા પ્રકારનું છે ? 3:05 Play বস্তুনুং বংধারণ পহেলা জাণবুং জোঈএ তো বংধারণ বস্তুনুং কেবা প্রকারনুং ছে ? 3:05 Play
કોઈપણ પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તે ધ્રુવમાંથી નીકળતી નથી જો તેમાંથી નીકળતી હોય તો ધ્રુવ ખાલી થઈ જાય? તો પછી સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તો શુદ્ધ પર્યાય પ્રગટે તેનું શું કારણ? 4:05 Play কোঈপণ পর্যায শুদ্ধ হোয কে অশুদ্ধ হোয তে ধ্রুবমাংথী নীকলতী নথী জো তেমাংথী নীকলতী হোয তো ধ্রুব খালী থঈ জায? তো পছী স্বভাব উপর দ্রষ্টি জায তো শুদ্ধ পর্যায প্রগটে তেনুং শুং কারণ? 4:05 Play
....પરિણમવું એ તો સિદ્ધાંતિક વાત છે શુભાશુભભાવરૂપે અથવા શુદ્ધરૂપે પરિણમવું તેમાં જીવનો અમુક ગુણ નિમિત્ત બને જેમ કે જ્ઞાન-દર્શન? 6:35 Play ....পরিণমবুং এ তো সিদ্ধাংতিক বাত ছে শুভাশুভভাবরূপে অথবা শুদ্ধরূপে পরিণমবুং তেমাং জীবনো অমুক গুণ নিমিত্ত বনে জেম কে জ্ঞান-দর্শন? 6:35 Play
પ્રમાણના વિષયભૂત દ્રવ્ય લઈએ તો કથંચિત કુટસ્થ અને કથંચિત્ પરિણામી કહીએ પણ જે ધ્રુવત્વભાવ છે તેને કથંચિત કૂટસ્થ અને કથંચિત્ પરિણામી એમ કહેવાય? 9:40 Play প্রমাণনা বিষযভূত দ্রব্য লঈএ তো কথংচিত কুটস্থ অনে কথংচিত্ পরিণামী কহীএ পণ জে ধ্রুবত্বভাব ছে তেনে কথংচিত কূটস্থ অনে কথংচিত্ পরিণামী এম কহেবায? 9:40 Play
રાગ-દ્વેષ આવે છે તે ન આવે તેનો ઉપાય બતાવશો? 13:15 Play রাগ-দ্বেষ আবে ছে তে ন আবে তেনো উপায বতাবশো? 13:15 Play
સ્વાઘ્યાય કરવા બેસીએ ત્યારે કંઈક મન પરોવાય પણ વચમાં બીજા વિકલ્પો આવે છે તે વિકલ્પો ન આવે તેનો ઉપાય શો? 14:20 Play স্বাঘ্যায করবা বেসীএ ত্যারে কংঈক মন পরোবায পণ বচমাং বীজা বিকল্পো আবে ছে তে বিকল্পো ন আবে তেনো উপায শো? 14:20 Play
મુંઝવણનો ઉકેલ શું આ એક જ છે? 15:30 Play মুংঝবণনো উকেল শুং আ এক জ ছে? 15:30 Play