આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play আত্মামাং জ্ঞান স্বভাব অনংতো ছে তে তো অনংতা জ্ঞেযোনে একসাথে জাণে ছে তেথী অনংতজ্ঞাননো খ্যাল আবে ছে তেম আত্মামাং অনংত সুখ কেবী রীতে ছে? তেনো বিচার লংবাতো নথী. (প্রশ্ননো সারাংশ) 0 Play
સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play সমযসারনী পহেলী গাথামাং শ্রীগুরুএ পোতানা আত্মামাং অনে শ্রোতানা আত্মামাং অনংতা সিদ্ধোনী স্থাপনা করী ছে তেমাং শ্রোতাওএ পোতামাং অনংতা সিদ্ধোনী স্থাপনা করবা শুং করবানুং? তেমাং শুং কহেবা মাংগে ছে 4:00 Play
અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play অংতরমাং মনোমংথন করী ব্যবস্থিত নির্ণয করবামাং শী শী আবশ্যকতা হোয ছে? 6:25 Play
‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play ‘দ্রব্য’ পর্যায দ্বারা গ্রহণ থায ছে কে সীধুং ওলখায ? 7:50 Play
ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play উপদেশমাং আবে ছে কে পোতানা নানা অবগুণনে পর্বত জেবো মানবো অনে বীজানা নানা গুণনে মোটো করীনে জোবো. বলী এম পণ আবে ছে কে পর্যাযনী পামরতানে গৌণ করী পোতানে পরমাত্মা স্বরূপ জোবো আবা বংনে কথনোনুং তাত্পর্য শুং ছে? 12:20 Play
પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play পরমাগমসারমাং আবে ছে কে শ্রোতানো প্রশ্ন–জ্ঞান বিভাব রূপে পরিণমে ছে? পূজ্য গুরুদেবশ্রী উত্তর–জ্ঞানমাং বিভাবরূপ পরিণমন নথী. জ্ঞান স্ব-পরপ্রকাশক স্বভাবী ছে পণ জে জ্ঞান স্বনে প্রকাশে নহীং অনে একলা পরনে জ প্রকাশে তে জ্ঞাননো দোষ ছে. বিভাব অনে দোষমাং শুং তফাবত ছে তে সমজাবশো. 18:10 Play
પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play পূজ্য গুুরুদেবশ্রী ফরমাবতা ‘জেনাথী লাভ মানে তেনে পোতানুং মান্যা বিনা রহে নহীং’ পরপদার্থমাং ইষ্ট- অনিষ্টবুদ্ধি জীবনে ছে তো শুং অনিষ্ট পদার্থমাং পোতাপণুং মানে ছে? আমাং পূজ্য গুরুদেবশ্রীনো আশয স্পষ্ট করশো. 20:35 Play