આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play
સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play
અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play
‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play ‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play
ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play
પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play
પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play