અંશે આચરણ હોય તો શ્રદ્ધા-જ્ઞાન થાય? 0 Play aṁśe ācaraṇ hoy to śraddhā-jñān thāy? 0 Play
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું સમકિતી–જ્ઞાનીની નજીક રહીને જ્ઞાન યથાર્થ થઈ શકે? 1:00 Play jñān prāpta karavuṁ hoy to śuṁ samakitī–jñānīnī najīk rahīne jñān yathārtha thaī śake? 1:00 Play
આત્માનું એક જ કરવા જેવું છે, 4:20 Play ātmānuṁ ek ja karavā jevuṁ che, 4:20 Play
સમ્યગ્દર્શન થયા પહેલાના જ્ઞાનને યથાર્થ નામ આપી શકાય નહીં તે વિષે.... 5:15 Play samyagdarśan thayā pahelānā jñānane yathārtha nām āpī śakāy nahīṁ te viṣe.... 5:15 Play
(સમ્યગ્દર્શન થતા) બધા ગુણોની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તે કેવી રીતે? 6:05 Play (samyagdarśan thatā) badhā guṇonī śuddhinī vr̥ddhi thatī jāy che te kevī rīte? 6:05 Play
ગઈકાલની ચર્ચામાં આવ્યું હતું કે ભેદજ્ઞાન તો સ્વભાવ અને રાગ વચ્ચે કરવાનું પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહીં? સમયસાર ગાથા ૩૮માં આવે છે ‘નવ તત્ત્વથી અત્યંત જુદો હોવાથી અત્યંત શુદ્ધ છે’ તો તેમાં તો સંવર-નિર્જરા-મોક્ષ આવી ગયા, તથા દ્રવ્યદ્રષ્ટિ કરવી અને પર્યાયદ્રષ્ટિ છોડવી તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન આવ્યું વળી ધ્રુવ અને ઉત્પાદ તથા નિષ્ક્રિય અને સક્રિય ભાવમાં આ બધામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે તફાવત પાડવો, તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે ? 9:40 Play gaīkālanī carcāmāṁ āvyuṁ hatuṁ ke bhedajñān to svabhāv ane rāg vacce karavānuṁ paṇ dravya ane paryāy vacce nahīṁ? samayasār gāthā 38māṁ āve che ‘nav tattvathī atyaṁt judo hovāthī atyaṁt śuddha che’ to temāṁ to saṁvar-nirjarā-mokṣa āvī gayā, tathā dravyadraṣṭi karavī ane paryāyadraṣṭi choḍavī temāṁ paṇ dravya ane paryāy vacce bhedajñān āvyuṁ vaḷī dhruv ane utpād tathā niṣkriy ane sakriy bhāvamāṁ ā badhāmāṁ dravya ane paryāy vacce taphāvat pāḍavo, to pachī rāg ane svabhāv vaccenā bhedajñānane prādhānya kem āpavāmāṁ āve che ? 9:40 Play
આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું લક્ષણ જ્ઞાન છે અને આત્મા અનુભૂતિમાત્ર છે તેમાં વેદન લક્ષણથી ઓળખાણ કરાવી એેમાં કઈ પદ્ધતિ સરળ છે? 17:25 Play ātmā jñān svarūp che tenuṁ lakṣaṇ jñān che ane ātmā anubhūtimātra che temāṁ vedan lakṣaṇathī oḷakhāṇ karāvī eemāṁ kaī paddhati saraḷ che? 17:25 Play