આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play ātmāmāṁ jñān svabhāv anaṁto che te to anaṁtā jñeyone ekasāthe jāṇe che tethī anaṁtajñānano khyāl āve che tem ātmāmāṁ anaṁt sukh kevī rīte che? teno vicār laṁbāto nathī. (praśnano sārāṁś) 0 Play
સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play samayasāranī pahelī gāthāmāṁ śrīgurue potānā ātmāmāṁ ane śrotānā ātmāmāṁ anaṁtā siddhonī sthāpanā karī che temāṁ śrotāoe potāmāṁ anaṁtā siddhonī sthāpanā karavā śuṁ karavānuṁ? temāṁ śuṁ kahevā māṁge che 4:00 Play
અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play aṁtaramāṁ manomaṁthan karī vyavasthit nirṇay karavāmāṁ śī śī āvaśyakatā hoy che? 6:25 Play
‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play ‘dravya’ paryāy dvārā grahaṇ thāy che ke sīdhuṁ oḷakhāy ? 7:50 Play
ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play upadeśamāṁ āve che ke potānā nānā avaguṇane parvat jevo mānavo ane bījānā nānā guṇane moṭo karīne jovo. vaḷī em paṇ āve che ke paryāyanī pāmaratāne gauṇ karī potāne paramātmā svarūp jovo āvā baṁne kathanonuṁ tātparya śuṁ che? 12:20 Play
પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play paramāgamasāramāṁ āve che ke śrotāno praśna–jñān vibhāv rūpe pariṇame che? pūjya gurudevaśrī uttar–jñānamāṁ vibhāvarūp pariṇaman nathī. jñān sva-paraprakāśak svabhāvī che paṇ je jñān svane prakāśe nahīṁ ane ekalā parane ja prakāśe te jñānano doṣ che. vibhāv ane doṣamāṁ śuṁ taphāvat che te samajāvaśo. 18:10 Play
પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play pūjya guurudevaśrī pharamāvatā ‘jenāthī lābh māne tene potānuṁ mānyā vinā rahe nahīṁ’ parapadārthamāṁ iṣṭa- aniṣṭabuddhi jīvane che to śuṁ aniṣṭa padārthamāṁ potāpaṇuṁ māne che? āmāṁ pūjya gurudevaśrīno āśay spaṣṭa karaśo. 20:35 Play