પૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે માર્ગ વિચારથી નક્કી કરી શકાય છે તે વિષે.... 0 Play pūjya gurudevaśrīe mārga batāvyo te mārga vicārathī nakkī karī śakāy che te viṣe.... 0 Play
આ આમ જ છે તેમ નક્કી થઈ ગયું છે પણ અનુભવમાં કેમ નથી આવતું ? 0:40 Play ā ām ja che tem nakkī thaī gayuṁ che paṇ anubhavamāṁ kem nathī āvatuṁ ? 0:40 Play
ભેદજ્ઞાનની કોઈ રીત ખરી કે નહીં? 1:40 Play bhedajñānanī koī rīt kharī ke nahīṁ? 1:40 Play
યાદ રાખવા જેવું શું છે? 2:55 Play yād rākhavā jevuṁ śuṁ che? 2:55 Play
મેરુ પર્વત શું રત્નમય છે? ત્યાં શું સમ્યગ્દ્રષ્ટિ દેવ જ જાય? (મેરુ પર્વતનું વર્ણન) 4:00 Play meru parvat śuṁ ratnamay che? tyāṁ śuṁ samyagdraṣṭi dev ja jāy? (meru parvatanuṁ varṇan) 4:00 Play
આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખી જ્ઞાયકને ગ્રહણ કરવો તે એક જ રસ્તો છે તે વિષે... 8:15 Play ātmāne jñān-lakṣaṇathī oḷakhī jñāyakane grahaṇ karavo te ek ja rasto che te viṣe... 8:15 Play
વચનામૃતમાં ‘જ્ઞાયક....જ્ઞાયક’ શબ્દ ઠેર ઠેર આવે છે તો શું જ્ઞાયકના આશ્રયે બધું પ્રગટ થવાનું છે? કે બીજું કાંઈ કરવાનું છે? 10:05 Play vacanāmr̥tamāṁ ‘jñāyak....jñāyak’ śabda ṭher ṭher āve che to śuṁ jñāyakanā āśraye badhuṁ pragaṭ thavānuṁ che? ke bījuṁ kāṁī karavānuṁ che? 10:05 Play
આપને જ્યારે અનુભૂતિ થઈ તે પહેલાં પંડિતજી (હિંમતભાઈને)ને કહેતા ‘‘આટલું બાકી છે, આટલું બાકી છે’’ તે શું જ્ઞાયકના બળે કહેતા હતા? 11:36 Play āpane jyāre anubhūti thaī te pahelāṁ paṁḍitajī (hiṁmatabhāīne)ne kahetā ‘‘āṭaluṁ bākī che, āṭaluṁ bākī che’’ te śuṁ jñāyakanā baḷe kahetā hatā? 11:36 Play
નિશ્ચય-વ્યવહાર બંનેની સંધિ શું સાથે છે? જ્ઞાયકનું રટણ અને દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે શું સાથે છે? 12:35 Play niścay-vyavahār baṁnenī saṁdhi śuṁ sāthe che? jñāyakanuṁ raṭaṇ ane dev-guru-śāstranuṁ bahumān vagere śuṁ sāthe che? 12:35 Play
જ્ઞાની ધર્માત્મા ભકિત આદિ કાર્યમાં જોડાતા દેખાય છે..... આપ કહો છો કે ‘જ્ઞાની બહારના કાર્યથી અલિપ્ત છે, અંદર જ્ઞાનીની જે પરિણતિ ચાલે છે તેને તું જો.’પણ અંદરમાં જોવાની દ્રષ્ટિ તો અમને મળી નથી તે દ્રષ્ટિ મેળવવા અમારે શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. 13:35 Play jñānī dharmātmā bhakit ādi kāryamāṁ joḍātā dekhāy che..... āp kaho cho ke ‘jñānī bahāranā kāryathī alipta che, aṁdar jñānīnī je pariṇati cāle che tene tuṁ jo.’paṇ aṁdaramāṁ jovānī draṣṭi to amane maḷī nathī te draṣṭi meḷavavā amāre śuṁ karavuṁ joīe te kr̥pā karī samajāvaśo. 13:35 Play
સામાન્ય ઉપર દ્રષ્ટિ અને ભેદજ્ઞાનમાં શો તફાવત છે? તે સમજાવશો 15:50 Play sāmānya upar draṣṭi ane bhedajñānamāṁ śo taphāvat che? te samajāvaśo 15:50 Play