પૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે માર્ગ વિચારથી નક્કી કરી શકાય છે તે વિષે.... 0 Play pūjya gurudevashrīe mārga batāvyo te mārga vichārathī nakkī karī shakāy chhe te viṣhe.... 0 Play
આ આમ જ છે તેમ નક્કી થઈ ગયું છે પણ અનુભવમાં કેમ નથી આવતું ? 0:40 Play ā ām ja chhe tem nakkī thaī gayun chhe paṇ anubhavamān kem nathī āvatun ? 0:40 Play
ભેદજ્ઞાનની કોઈ રીત ખરી કે નહીં? 1:40 Play bhedagnānanī koī rīt kharī ke nahīn? 1:40 Play
યાદ રાખવા જેવું શું છે? 2:55 Play yād rākhavā jevun shun chhe? 2:55 Play
મેરુ પર્વત શું રત્નમય છે? ત્યાં શું સમ્યગ્દ્રષ્ટિ દેવ જ જાય? (મેરુ પર્વતનું વર્ણન) 4:00 Play meru parvat shun ratnamay chhe? tyān shun samyagdraṣhṭi dev ja jāy? (meru parvatanun varṇan) 4:00 Play
આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખી જ્ઞાયકને ગ્રહણ કરવો તે એક જ રસ્તો છે તે વિષે... 8:15 Play ātmāne gnān-lakṣhaṇathī oḷakhī gnāyakane grahaṇ karavo te ek ja rasto chhe te viṣhe... 8:15 Play
વચનામૃતમાં ‘જ્ઞાયક....જ્ઞાયક’ શબ્દ ઠેર ઠેર આવે છે તો શું જ્ઞાયકના આશ્રયે બધું પ્રગટ થવાનું છે? કે બીજું કાંઈ કરવાનું છે? 10:05 Play vachanāmr̥utamān ‘gnāyak....gnāyak’ shabda ṭher ṭher āve chhe to shun gnāyakanā āshraye badhun pragaṭ thavānun chhe? ke bījun kāī karavānun chhe? 10:05 Play
આપને જ્યારે અનુભૂતિ થઈ તે પહેલાં પંડિતજી (હિંમતભાઈને)ને કહેતા ‘‘આટલું બાકી છે, આટલું બાકી છે’’ તે શું જ્ઞાયકના બળે કહેતા હતા? 11:36 Play āpane jyāre anubhūti thaī te pahelān paṇḍitajī (himmatabhāīne)ne kahetā ‘‘āṭalun bākī chhe, āṭalun bākī chhe’’ te shun gnāyakanā baḷe kahetā hatā? 11:36 Play
નિશ્ચય-વ્યવહાર બંનેની સંધિ શું સાથે છે? જ્ઞાયકનું રટણ અને દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે શું સાથે છે? 12:35 Play nishchay-vyavahār bannenī sandhi shun sāthe chhe? gnāyakanun raṭaṇ ane dev-guru-shāstranun bahumān vagere shun sāthe chhe? 12:35 Play
જ્ઞાની ધર્માત્મા ભકિત આદિ કાર્યમાં જોડાતા દેખાય છે..... આપ કહો છો કે ‘જ્ઞાની બહારના કાર્યથી અલિપ્ત છે, અંદર જ્ઞાનીની જે પરિણતિ ચાલે છે તેને તું જો.’પણ અંદરમાં જોવાની દ્રષ્ટિ તો અમને મળી નથી તે દ્રષ્ટિ મેળવવા અમારે શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. 13:35 Play gnānī dharmātmā bhakit ādi kāryamān joḍātā dekhāy chhe..... āp kaho chho ke ‘gnānī bahāranā kāryathī alipta chhe, andar gnānīnī je pariṇati chāle chhe tene tun jo.’paṇ andaramān jovānī draṣhṭi to amane maḷī nathī te draṣhṭi meḷavavā amāre shun karavun joīe te kr̥upā karī samajāvasho. 13:35 Play
સામાન્ય ઉપર દ્રષ્ટિ અને ભેદજ્ઞાનમાં શો તફાવત છે? તે સમજાવશો 15:50 Play sāmānya upar draṣhṭi ane bhedagnānamān sho taphāvat chhe? te samajāvasho 15:50 Play