ઉપયોગ એકમાં ન ટકે તો બીજા શુભભાવમાં જોડવો પણ ઘ્યેય તો એક આત્માનું જ રાખવું... 0 Play ഉപയോഗ ഏകമാം ന ടകേ തോ ബീജാ ശുഭഭാവമാം ജോഡവോ പണ ഘ്യേയ തോ ഏക ആത്മാനും ജ രാഖവും... 0 Play
....લાગી છે તેને લાગી છે તે પિયુ પિયુ પોકારે છે.... અમને એવી ઝંખના લાગતી નથી તેના માટે શું ભૂલ પડતી હશે? 2:50 Play ....ലാഗീ ഛേ തേനേ ലാഗീ ഛേ തേ പിയു പിയു പോകാരേ ഛേ.... അമനേ ഏവീ ഝംഖനാ ലാഗതീ നഥീ തേനാ മാടേ ശും ഭൂല പഡതീ ഹശേ? 2:50 Play
વચનામૃતમાં આવે છે કે ‘સૂક્ષ્મ ઉપયોગ કરી જ્ઞાયકને પકડવો’ ત્યાં સૂક્ષ્મ ઉપયોગમાં શું ગૂઢાર્થ છે? 4:40 Play വചനാമൃതമാം ആവേ ഛേ കേ ‘സൂക്ഷ്മ ഉപയോഗ കരീ ജ്ഞായകനേ പകഡവോ’ ത്യാം സൂക്ഷ്മ ഉപയോഗമാം ശും ഗൂഢാര്ഥ ഛേ? 4:40 Play
વચનામૃતમાં આવે છે કે આત્માને મુખ્ય રાખવો, કાર્યની ગણતરી કરવા જેવી નથી તેમ છતાં પરિણામમાં કાર્યની ગણતરી થઈ જતી હોય તો તેમાં મુખ્ય કારણ શું બનતું હશે? તેનાથી બચવા પ્રયોગાત્મક શું કરવું? 7:20 Play വചനാമൃതമാം ആവേ ഛേ കേ ആത്മാനേ മുഖ്യ രാഖവോ, കാര്യനീ ഗണതരീ കരവാ ജേവീ നഥീ തേമ ഛതാം പരിണാമമാം കാര്യനീ ഗണതരീ ഥഈ ജതീ ഹോയ തോ തേമാം മുഖ്യ കാരണ ശും ബനതും ഹശേ? തേനാഥീ ബചവാ പ്രയോഗാത്മക ശും കരവും? 7:20 Play
વચનામૃતમાં આવે છે કે ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરી અશુદ્ધતાને ખ્યાલમાં રાખી પુરુષાર્થ કરવો’ ત્યાં ખ્યાલ રાખવો તેમાં ઉપયોગાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી કે લબ્ધાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી? 9:10 Play വചനാമൃതമാം ആവേ ഛേ കേ ‘ശുദ്ധ ദ്രവ്യസ്വഭാവനീ ദ്രഷ്ടി കരീ അശുദ്ധതാനേ ഖ്യാലമാം രാഖീ പുരുഷാര്ഥ കരവോ’ ത്യാം ഖ്യാല രാഖവോ തേമാം ഉപയോഗാത്മക ജ്ഞാനഗുണനീ പര്യായ ലേവീ കേ ലബ്ധാത്മക ജ്ഞാനഗുണനീ പര്യായ ലേവീ? 9:10 Play
‘જ્ઞાયકને પરિણામમાં પકડવો’ તેવું વચનામૃતના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું કે ‘જ્ઞાયકમાં અહંપણું કરવું’.....ઘણી વખત એમ આવે છે કે જ્ઞાયકની રુચિ કરવી તો પર્યાયમાં જ્ઞાયકનો મહિમા કરવો, રુચિ કરવી–અહંપણું કરવું તેમાં શું તફાવત છે? 10:45 Play ‘ജ്ഞായകനേ പരിണാമമാം പകഡവോ’ തേവും വചനാമൃതനാ പ്രവചനമാം പൂജ്യ ഗുരുദേവശ്രീഏ ഫരമാവ്യും കേ ‘ജ്ഞായകമാം അഹംപണും കരവും’.....ഘണീ വഖത ഏമ ആവേ ഛേ കേ ജ്ഞായകനീ രുചി കരവീ തോ പര്യായമാം ജ്ഞായകനോ മഹിമാ കരവോ, രുചി കരവീ–അഹംപണും കരവും തേമാം ശും തഫാവത ഛേ? 10:45 Play
વચનામૃતમાં આવે છે કે અનુભૂતિ માટે પોતાને પરદ્રવ્યથી ભિન્ન નક્કી કરી પોતાના ધ્રુવ સ્વભાવનો મહિમા લાવી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ ત્યાં પરદ્રવ્યથી ભિન્ન વિચાર કરતા લાગે છે, પણ પોતાના ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો મહિમા આવતો નથી તો શું કરવું? ‘મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે’ ત્યાં મુમુક્ષુના નેત્રોનો અર્થ સત્પુરુષની વાણીમાં આવતું આત્માનું શાબ્દિક માહાત્મ્ય અને અન્યના તેવા શબ્દોમાં આવતું કૃત્રિમ હાર્દ પરથી ઓળખી શકાય? 16:50 Play വചനാമൃതമാം ആവേ ഛേ കേ അനുഭൂതി മാടേ പോതാനേ പരദ്രവ്യഥീ ഭിന്ന നക്കീ കരീ പോതാനാ ധ്രുവ സ്വഭാവനോ മഹിമാ ലാവീ സമ്യഗ്ദര്ശന പ്രാപ്ത കരവാനോ പ്രയാസ കരവോ ജോഈഏ ത്യാം പരദ്രവ്യഥീ ഭിന്ന വിചാര കരതാ ലാഗേ ഛേ, പണ പോതാനാ ധ്രുവ ജ്ഞായക സ്വഭാവനോ മഹിമാ ആവതോ നഥീ തോ ശും കരവും? ‘മുമുക്ഷുനാ നേത്രോ സത്പുരുഷനേ ഓളഖീ ലേ ഛേ’ ത്യാം മുമുക്ഷുനാ നേത്രോനോ അര്ഥ സത്പുരുഷനീ വാണീമാം ആവതും ആത്മാനും ശാബ്ദിക മാഹാത്മ്യ അനേ അന്യനാ തേവാ ശബ്ദോമാം ആവതും കൃത്രിമ ഹാര്ദ പരഥീ ഓളഖീ ശകായ? 16:50 Play
દેવ -ગુરુ-શાસ્ત્રની મહિમા વખતે આપ આત્માની ખટક રાખવાની વાત ફરમાવો છો તો તે એક જ પરિણામમાં બંને પ્રયોગાત્મક કેવી રીતે બને? 17:50 Play ദേവ -ഗുരു-ശാസ്ത്രനീ മഹിമാ വഖതേ ആപ ആത്മാനീ ഖടക രാഖവാനീ വാത ഫരമാവോ ഛോ തോ തേ ഏക ജ പരിണാമമാം ബംനേ പ്രയോഗാത്മക കേവീ രീതേ ബനേ? 17:50 Play
પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા 20:10 Play പൂജ്യ ഗുരുദേവശ്രീനോ മഹിമാ 20:10 Play