વચનામૃત ૪૦૧ બોલમાં ‘વિભાવભાવમાં પરદેશપણાની અનુભૂતિ વ્યકત કરી અને અનંતગુણ પરિવાર અમારો સ્વદેશ છે, તે તરફ જઈ રહ્યા છીએ આમ એક જ દ્રવ્યમાં એક જ સ્થાનેથી બીજા સ્થાને ગતિક્રિયા અને જુદા જુદા વિભાગ હોય તેવો અનુભવ કેવી રીતે છે? 0 Play ଵଚନାମୃତ ୪୦୧ ବୋଲମାଂ ‘ଵିଭାଵଭାଵମାଂ ପରଦେଶପଣାନୀ ଅନୁଭୂତି ଵ୍ଯକତ କରୀ ଅନେ ଅନଂତଗୁଣ ପରିଵାର ଅମାରୋ ସ୍ଵଦେଶ ଛେ, ତେ ତରଫ ଜଈ ରହ୍ଯା ଛୀଏ ଆମ ଏକ ଜ ଦ୍ରଵ୍ଯମାଂ ଏକ ଜ ସ୍ଥାନେଥୀ ବୀଜା ସ୍ଥାନେ ଗତିକ୍ରିଯା ଅନେ ଜୁଦା ଜୁଦା ଵିଭାଗ ହୋଯ ତେଵୋ ଅନୁଭଵ କେଵୀ ରୀତେ ଛେ? 0 Play
ભેદજ્ઞાનમાં તો (ભેદ વર્તે છે) અને સ્વસંવેદનમાં સ્વભાવ સાથે અભેદ જ્ઞાન વર્તે છે તો પછી ભેદજ્ઞાનની વ્યવસ્થા શું?પર્યાયમાં દ્રવ્યપણું નથી અને દ્રવ્યમાં–ધ્રૌવ્યમાં પર્યાયપણું નથી તો પછી પર્યાય દ્રવ્ય સાથે એકત્વનો અનુભવ કેવી રીતે કરી શકે? 3:25 Play ଭେଦଜ୍ଞାନମାଂ ତୋ (ଭେଦ ଵର୍ତେ ଛେ) ଅନେ ସ୍ଵସଂଵେଦନମାଂ ସ୍ଵଭାଵ ସାଥେ ଅଭେଦ ଜ୍ଞାନ ଵର୍ତେ ଛେ ତୋ ପଛୀ ଭେଦଜ୍ଞାନନୀ ଵ୍ଯଵସ୍ଥା ଶୁଂ?ପର୍ଯାଯମାଂ ଦ୍ରଵ୍ଯପଣୁଂ ନଥୀ ଅନେ ଦ୍ରଵ୍ଯମାଂ–ଧ୍ରୌଵ୍ଯମାଂ ପର୍ଯାଯପଣୁଂ ନଥୀ ତୋ ପଛୀ ପର୍ଯାଯ ଦ୍ରଵ୍ଯ ସାଥେ ଏକତ୍ଵନୋ ଅନୁଭଵ କେଵୀ ରୀତେ କରୀ ଶକେ? 3:25 Play
પહેલા નિરપેક્ષથી જાણવું જોઈએ પછી સાપેક્ષતા લગાવવી જોઈએ. ધ્રુવ ધ્રુવથી છે પર્યાયથી નથી અને પર્યાય પર્યાયથી છે ધ્રુવથી નથી એમ નિરપેક્ષ લઈને પછી દ્રવ્યની પર્યાય છે અને પર્યાય દ્રવ્યથી છે એમ સાપેક્ષ લેવામાં શો દોષ આવે ? 7:05 Play ପହେଲା ନିରପେକ୍ଷଥୀ ଜାଣଵୁଂ ଜୋଈଏ ପଛୀ ସାପେକ୍ଷତା ଲଗାଵଵୀ ଜୋଈଏ. ଧ୍ରୁଵ ଧ୍ରୁଵଥୀ ଛେ ପର୍ଯାଯଥୀ ନଥୀ ଅନେ ପର୍ଯାଯ ପର୍ଯାଯଥୀ ଛେ ଧ୍ରୁଵଥୀ ନଥୀ ଏମ ନିରପେକ୍ଷ ଲଈନେ ପଛୀ ଦ୍ରଵ୍ଯନୀ ପର୍ଯାଯ ଛେ ଅନେ ପର୍ଯାଯ ଦ୍ରଵ୍ଯଥୀ ଛେ ଏମ ସାପେକ୍ଷ ଲେଵାମାଂ ଶୋ ଦୋଷ ଆଵେ ? 7:05 Play
જીવને રાગના પરિણામનો પરિચય છે. જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે તે પણ પર વિષય હોય તે રીતે. આ સ્થિતિમાં આગળ કઈ રીતે વધવું? તે માટે માર્ગદર્શન આપવા કૃપા કરશો. 8:40 Play ଜୀଵନେ ରାଗନା ପରିଣାମନୋ ପରିଚଯ ଛେ. ଜ୍ଞାନ ଆଛୁଂ ଆଛୁଂ ଖ୍ଯାଲମାଂ ଆଵେ ଛେ ତେ ପଣ ପର ଵିଷଯ ହୋଯ ତେ ରୀତେ. ଆ ସ୍ଥିତିମାଂ ଆଗଳ କଈ ରୀତେ ଵଧଵୁଂ? ତେ ମାଟେ ମାର୍ଗଦର୍ଶନ ଆପଵା କୃପା କରଶୋ. 8:40 Play
જ્ઞાનપર્યાય પરથી જ્ઞાનસ્વભાવનો ખ્યાલ કેવી રીતે આવી જાય? 10:25 Play ଜ୍ଞାନପର୍ଯାଯ ପରଥୀ ଜ୍ଞାନସ୍ଵଭାଵନୋ ଖ୍ଯାଲ କେଵୀ ରୀତେ ଆଵୀ ଜାଯ? 10:25 Play
પૂજ્ય ગુરુદેવશ્રીએ ચારે બાજુથી બધું સમજાવ્યું છે તે વિષે... 12:20 Play ପୂଜ୍ଯ ଗୁରୁଦେଵଶ୍ରୀଏ ଚାରେ ବାଜୁଥୀ ବଧୁଂ ସମଜାଵ୍ଯୁଂ ଛେ ତେ ଵିଷେ... 12:20 Play
આત્મા બિના ચૈન નહીં પડે વહ પાત્રતા હૈ ઉસકો આત્મા પ્રાપ્ત હોતા હૈ? 13:05 Play ଆତ୍ମା ବିନା ଚୈନ ନହୀଂ ପଡେ ଵହ ପାତ୍ରତା ହୈ ଉସକୋ ଆତ୍ମା ପ୍ରାପ୍ତ ହୋତା ହୈ? 13:05 Play