ઉપયોગ એકમાં ન ટકે તો બીજા શુભભાવમાં જોડવો પણ ઘ્યેય તો એક આત્માનું જ રાખવું... 0 Play ଉପଯୋଗ ଏକମାଂ ନ ଟକେ ତୋ ବୀଜା ଶୁଭଭାଵମାଂ ଜୋଡଵୋ ପଣ ଘ୍ଯେଯ ତୋ ଏକ ଆତ୍ମାନୁଂ ଜ ରାଖଵୁଂ... 0 Play
....લાગી છે તેને લાગી છે તે પિયુ પિયુ પોકારે છે.... અમને એવી ઝંખના લાગતી નથી તેના માટે શું ભૂલ પડતી હશે? 2:50 Play ....ଲାଗୀ ଛେ ତେନେ ଲାଗୀ ଛେ ତେ ପିଯୁ ପିଯୁ ପୋକାରେ ଛେ.... ଅମନେ ଏଵୀ ଝଂଖନା ଲାଗତୀ ନଥୀ ତେନା ମାଟେ ଶୁଂ ଭୂଲ ପଡତୀ ହଶେ? 2:50 Play
વચનામૃતમાં આવે છે કે ‘સૂક્ષ્મ ઉપયોગ કરી જ્ઞાયકને પકડવો’ ત્યાં સૂક્ષ્મ ઉપયોગમાં શું ગૂઢાર્થ છે? 4:40 Play ଵଚନାମୃତମାଂ ଆଵେ ଛେ କେ ‘ସୂକ୍ଷ୍ମ ଉପଯୋଗ କରୀ ଜ୍ଞାଯକନେ ପକଡଵୋ’ ତ୍ଯାଂ ସୂକ୍ଷ୍ମ ଉପଯୋଗମାଂ ଶୁଂ ଗୂଢାର୍ଥ ଛେ? 4:40 Play
વચનામૃતમાં આવે છે કે આત્માને મુખ્ય રાખવો, કાર્યની ગણતરી કરવા જેવી નથી તેમ છતાં પરિણામમાં કાર્યની ગણતરી થઈ જતી હોય તો તેમાં મુખ્ય કારણ શું બનતું હશે? તેનાથી બચવા પ્રયોગાત્મક શું કરવું? 7:20 Play ଵଚନାମୃତମାଂ ଆଵେ ଛେ କେ ଆତ୍ମାନେ ମୁଖ୍ଯ ରାଖଵୋ, କାର୍ଯନୀ ଗଣତରୀ କରଵା ଜେଵୀ ନଥୀ ତେମ ଛତାଂ ପରିଣାମମାଂ କାର୍ଯନୀ ଗଣତରୀ ଥଈ ଜତୀ ହୋଯ ତୋ ତେମାଂ ମୁଖ୍ଯ କାରଣ ଶୁଂ ବନତୁଂ ହଶେ? ତେନାଥୀ ବଚଵା ପ୍ରଯୋଗାତ୍ମକ ଶୁଂ କରଵୁଂ? 7:20 Play
વચનામૃતમાં આવે છે કે ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરી અશુદ્ધતાને ખ્યાલમાં રાખી પુરુષાર્થ કરવો’ ત્યાં ખ્યાલ રાખવો તેમાં ઉપયોગાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી કે લબ્ધાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી? 9:10 Play ଵଚନାମୃତମାଂ ଆଵେ ଛେ କେ ‘ଶୁଦ୍ଧ ଦ୍ରଵ୍ଯସ୍ଵଭାଵନୀ ଦ୍ରଷ୍ଟି କରୀ ଅଶୁଦ୍ଧତାନେ ଖ୍ଯାଲମାଂ ରାଖୀ ପୁରୁଷାର୍ଥ କରଵୋ’ ତ୍ଯାଂ ଖ୍ଯାଲ ରାଖଵୋ ତେମାଂ ଉପଯୋଗାତ୍ମକ ଜ୍ଞାନଗୁଣନୀ ପର୍ଯାଯ ଲେଵୀ କେ ଲବ୍ଧାତ୍ମକ ଜ୍ଞାନଗୁଣନୀ ପର୍ଯାଯ ଲେଵୀ? 9:10 Play
‘જ્ઞાયકને પરિણામમાં પકડવો’ તેવું વચનામૃતના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું કે ‘જ્ઞાયકમાં અહંપણું કરવું’.....ઘણી વખત એમ આવે છે કે જ્ઞાયકની રુચિ કરવી તો પર્યાયમાં જ્ઞાયકનો મહિમા કરવો, રુચિ કરવી–અહંપણું કરવું તેમાં શું તફાવત છે? 10:45 Play ‘ଜ୍ଞାଯକନେ ପରିଣାମମାଂ ପକଡଵୋ’ ତେଵୁଂ ଵଚନାମୃତନା ପ୍ରଵଚନମାଂ ପୂଜ୍ଯ ଗୁରୁଦେଵଶ୍ରୀଏ ଫରମାଵ୍ଯୁଂ କେ ‘ଜ୍ଞାଯକମାଂ ଅହଂପଣୁଂ କରଵୁଂ’.....ଘଣୀ ଵଖତ ଏମ ଆଵେ ଛେ କେ ଜ୍ଞାଯକନୀ ରୁଚି କରଵୀ ତୋ ପର୍ଯାଯମାଂ ଜ୍ଞାଯକନୋ ମହିମା କରଵୋ, ରୁଚି କରଵୀ–ଅହଂପଣୁଂ କରଵୁଂ ତେମାଂ ଶୁଂ ତଫାଵତ ଛେ? 10:45 Play
વચનામૃતમાં આવે છે કે અનુભૂતિ માટે પોતાને પરદ્રવ્યથી ભિન્ન નક્કી કરી પોતાના ધ્રુવ સ્વભાવનો મહિમા લાવી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ ત્યાં પરદ્રવ્યથી ભિન્ન વિચાર કરતા લાગે છે, પણ પોતાના ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો મહિમા આવતો નથી તો શું કરવું? ‘મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે’ ત્યાં મુમુક્ષુના નેત્રોનો અર્થ સત્પુરુષની વાણીમાં આવતું આત્માનું શાબ્દિક માહાત્મ્ય અને અન્યના તેવા શબ્દોમાં આવતું કૃત્રિમ હાર્દ પરથી ઓળખી શકાય? 16:50 Play ଵଚନାମୃତମାଂ ଆଵେ ଛେ କେ ଅନୁଭୂତି ମାଟେ ପୋତାନେ ପରଦ୍ରଵ୍ଯଥୀ ଭିନ୍ନ ନକ୍କୀ କରୀ ପୋତାନା ଧ୍ରୁଵ ସ୍ଵଭାଵନୋ ମହିମା ଲାଵୀ ସମ୍ଯଗ୍ଦର୍ଶନ ପ୍ରାପ୍ତ କରଵାନୋ ପ୍ରଯାସ କରଵୋ ଜୋଈଏ ତ୍ଯାଂ ପରଦ୍ରଵ୍ଯଥୀ ଭିନ୍ନ ଵିଚାର କରତା ଲାଗେ ଛେ, ପଣ ପୋତାନା ଧ୍ରୁଵ ଜ୍ଞାଯକ ସ୍ଵଭାଵନୋ ମହିମା ଆଵତୋ ନଥୀ ତୋ ଶୁଂ କରଵୁଂ? ‘ମୁମୁକ୍ଷୁନା ନେତ୍ରୋ ସତ୍ପୁରୁଷନେ ଓଳଖୀ ଲେ ଛେ’ ତ୍ଯାଂ ମୁମୁକ୍ଷୁନା ନେତ୍ରୋନୋ ଅର୍ଥ ସତ୍ପୁରୁଷନୀ ଵାଣୀମାଂ ଆଵତୁଂ ଆତ୍ମାନୁଂ ଶାବ୍ଦିକ ମାହାତ୍ମ୍ଯ ଅନେ ଅନ୍ଯନା ତେଵା ଶବ୍ଦୋମାଂ ଆଵତୁଂ କୃତ୍ରିମ ହାର୍ଦ ପରଥୀ ଓଳଖୀ ଶକାଯ? 16:50 Play
દેવ -ગુરુ-શાસ્ત્રની મહિમા વખતે આપ આત્માની ખટક રાખવાની વાત ફરમાવો છો તો તે એક જ પરિણામમાં બંને પ્રયોગાત્મક કેવી રીતે બને? 17:50 Play ଦେଵ -ଗୁରୁ-ଶାସ୍ତ୍ରନୀ ମହିମା ଵଖତେ ଆପ ଆତ୍ମାନୀ ଖଟକ ରାଖଵାନୀ ଵାତ ଫରମାଵୋ ଛୋ ତୋ ତେ ଏକ ଜ ପରିଣାମମାଂ ବଂନେ ପ୍ରଯୋଗାତ୍ମକ କେଵୀ ରୀତେ ବନେ? 17:50 Play
પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા 20:10 Play ପୂଜ୍ଯ ଗୁରୁଦେଵଶ୍ରୀନୋ ମହିମା 20:10 Play