વચનામૃત ૪૦૧ બોલમાં ‘વિભાવભાવમાં પરદેશપણાની અનુભૂતિ વ્યકત કરી અને અનંતગુણ પરિવાર અમારો સ્વદેશ છે, તે તરફ જઈ રહ્યા છીએ આમ એક જ દ્રવ્યમાં એક જ સ્થાનેથી બીજા સ્થાને ગતિક્રિયા અને જુદા જુદા વિભાગ હોય તેવો અનુભવ કેવી રીતે છે? 0 Play ਵਚਨਾਮ੍ਰੁਤ ੪੦੧ ਬੋਲਮਾਂ ‘ਵਿਭਾਵਭਾਵਮਾਂ ਪਰਦੇਸ਼ਪਣਾਨੀ ਅਨੁਭੂਤਿ ਵ੍ਯਕਤ ਕਰੀ ਅਨੇ ਅਨਂਤਗੁਣ ਪਰਿਵਾਰ ਅਮਾਰੋ ਸ੍ਵਦੇਸ਼ ਛੇ, ਤੇ ਤਰਫ ਜਈ ਰਹ੍ਯਾ ਛੀਏ ਆਮ ਏਕ ਜ ਦ੍ਰਵ੍ਯਮਾਂ ਏਕ ਜ ਸ੍ਥਾਨੇਥੀ ਬੀਜਾ ਸ੍ਥਾਨੇ ਗਤਿਕ੍ਰਿਯਾ ਅਨੇ ਜੁਦਾ ਜੁਦਾ ਵਿਭਾਗ ਹੋਯ ਤੇਵੋ ਅਨੁਭਵ ਕੇਵੀ ਰੀਤੇ ਛੇ? 0 Play
ભેદજ્ઞાનમાં તો (ભેદ વર્તે છે) અને સ્વસંવેદનમાં સ્વભાવ સાથે અભેદ જ્ઞાન વર્તે છે તો પછી ભેદજ્ઞાનની વ્યવસ્થા શું?પર્યાયમાં દ્રવ્યપણું નથી અને દ્રવ્યમાં–ધ્રૌવ્યમાં પર્યાયપણું નથી તો પછી પર્યાય દ્રવ્ય સાથે એકત્વનો અનુભવ કેવી રીતે કરી શકે? 3:25 Play ਭੇਦਜ੍ਞਾਨਮਾਂ ਤੋ (ਭੇਦ ਵਰ੍ਤੇ ਛੇ) ਅਨੇ ਸ੍ਵਸਂਵੇਦਨਮਾਂ ਸ੍ਵਭਾਵ ਸਾਥੇ ਅਭੇਦ ਜ੍ਞਾਨ ਵਰ੍ਤੇ ਛੇ ਤੋ ਪਛੀ ਭੇਦਜ੍ਞਾਨਨੀ ਵ੍ਯਵਸ੍ਥਾ ਸ਼ੁਂ?ਪਰ੍ਯਾਯਮਾਂ ਦ੍ਰਵ੍ਯਪਣੁਂ ਨਥੀ ਅਨੇ ਦ੍ਰਵ੍ਯਮਾਂ–ਧ੍ਰੌਵ੍ਯਮਾਂ ਪਰ੍ਯਾਯਪਣੁਂ ਨਥੀ ਤੋ ਪਛੀ ਪਰ੍ਯਾਯ ਦ੍ਰਵ੍ਯ ਸਾਥੇ ਏਕਤ੍ਵਨੋ ਅਨੁਭਵ ਕੇਵੀ ਰੀਤੇ ਕਰੀ ਸ਼ਕੇ? 3:25 Play
પહેલા નિરપેક્ષથી જાણવું જોઈએ પછી સાપેક્ષતા લગાવવી જોઈએ. ધ્રુવ ધ્રુવથી છે પર્યાયથી નથી અને પર્યાય પર્યાયથી છે ધ્રુવથી નથી એમ નિરપેક્ષ લઈને પછી દ્રવ્યની પર્યાય છે અને પર્યાય દ્રવ્યથી છે એમ સાપેક્ષ લેવામાં શો દોષ આવે ? 7:05 Play ਪਹੇਲਾ ਨਿਰਪੇਕ੍ਸ਼ਥੀ ਜਾਣਵੁਂ ਜੋਈਏ ਪਛੀ ਸਾਪੇਕ੍ਸ਼ਤਾ ਲਗਾਵਵੀ ਜੋਈਏ. ਧ੍ਰੁਵ ਧ੍ਰੁਵਥੀ ਛੇ ਪਰ੍ਯਾਯਥੀ ਨਥੀ ਅਨੇ ਪਰ੍ਯਾਯ ਪਰ੍ਯਾਯਥੀ ਛੇ ਧ੍ਰੁਵਥੀ ਨਥੀ ਏਮ ਨਿਰਪੇਕ੍ਸ਼ ਲਈਨੇ ਪਛੀ ਦ੍ਰਵ੍ਯਨੀ ਪਰ੍ਯਾਯ ਛੇ ਅਨੇ ਪਰ੍ਯਾਯ ਦ੍ਰਵ੍ਯਥੀ ਛੇ ਏਮ ਸਾਪੇਕ੍ਸ਼ ਲੇਵਾਮਾਂ ਸ਼ੋ ਦੋਸ਼ ਆਵੇ ? 7:05 Play
જીવને રાગના પરિણામનો પરિચય છે. જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે તે પણ પર વિષય હોય તે રીતે. આ સ્થિતિમાં આગળ કઈ રીતે વધવું? તે માટે માર્ગદર્શન આપવા કૃપા કરશો. 8:40 Play ਜੀਵਨੇ ਰਾਗਨਾ ਪਰਿਣਾਮਨੋ ਪਰਿਚਯ ਛੇ. ਜ੍ਞਾਨ ਆਛੁਂ ਆਛੁਂ ਖ੍ਯਾਲਮਾਂ ਆਵੇ ਛੇ ਤੇ ਪਣ ਪਰ ਵਿਸ਼ਯ ਹੋਯ ਤੇ ਰੀਤੇ. ਆ ਸ੍ਥਿਤਿਮਾਂ ਆਗਲ਼ ਕਈ ਰੀਤੇ ਵਧਵੁਂ? ਤੇ ਮਾਟੇ ਮਾਰ੍ਗਦਰ੍ਸ਼ਨ ਆਪਵਾ ਕ੍ਰੁਪਾ ਕਰਸ਼ੋ. 8:40 Play
જ્ઞાનપર્યાય પરથી જ્ઞાનસ્વભાવનો ખ્યાલ કેવી રીતે આવી જાય? 10:25 Play ਜ੍ਞਾਨਪਰ੍ਯਾਯ ਪਰਥੀ ਜ੍ਞਾਨਸ੍ਵਭਾਵਨੋ ਖ੍ਯਾਲ ਕੇਵੀ ਰੀਤੇ ਆਵੀ ਜਾਯ? 10:25 Play
પૂજ્ય ગુરુદેવશ્રીએ ચારે બાજુથી બધું સમજાવ્યું છે તે વિષે... 12:20 Play ਪੂਜ੍ਯ ਗੁਰੁਦੇਵਸ਼੍ਰੀਏ ਚਾਰੇ ਬਾਜੁਥੀ ਬਧੁਂ ਸਮਜਾਵ੍ਯੁਂ ਛੇ ਤੇ ਵਿਸ਼ੇ... 12:20 Play
આત્મા બિના ચૈન નહીં પડે વહ પાત્રતા હૈ ઉસકો આત્મા પ્રાપ્ત હોતા હૈ? 13:05 Play ਆਤ੍ਮਾ ਬਿਨਾ ਚੈਨ ਨਹੀਂ ਪਡੇ ਵਹ ਪਾਤ੍ਰਤਾ ਹੈ ਉਸਕੋ ਆਤ੍ਮਾ ਪ੍ਰਾਪ੍ਤ ਹੋਤਾ ਹੈ? 13:05 Play