આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play ਆਤ੍ਮਾਮਾਂ ਜ੍ਞਾਨ ਸ੍ਵਭਾਵ ਅਨਂਤੋ ਛੇ ਤੇ ਤੋ ਅਨਂਤਾ ਜ੍ਞੇਯੋਨੇ ਏਕਸਾਥੇ ਜਾਣੇ ਛੇ ਤੇਥੀ ਅਨਂਤਜ੍ਞਾਨਨੋ ਖ੍ਯਾਲ ਆਵੇ ਛੇ ਤੇਮ ਆਤ੍ਮਾਮਾਂ ਅਨਂਤ ਸੁਖ ਕੇਵੀ ਰੀਤੇ ਛੇ? ਤੇਨੋ ਵਿਚਾਰ ਲਂਬਾਤੋ ਨਥੀ. (ਪ੍ਰਸ਼੍ਨਨੋ ਸਾਰਾਂਸ਼) 0 Play
સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play ਸਮਯਸਾਰਨੀ ਪਹੇਲੀ ਗਾਥਾਮਾਂ ਸ਼੍ਰੀਗੁਰੁਏ ਪੋਤਾਨਾ ਆਤ੍ਮਾਮਾਂ ਅਨੇ ਸ਼੍ਰੋਤਾਨਾ ਆਤ੍ਮਾਮਾਂ ਅਨਂਤਾ ਸਿਦ੍ਧੋਨੀ ਸ੍ਥਾਪਨਾ ਕਰੀ ਛੇ ਤੇਮਾਂ ਸ਼੍ਰੋਤਾਓਏ ਪੋਤਾਮਾਂ ਅਨਂਤਾ ਸਿਦ੍ਧੋਨੀ ਸ੍ਥਾਪਨਾ ਕਰਵਾ ਸ਼ੁਂ ਕਰਵਾਨੁਂ? ਤੇਮਾਂ ਸ਼ੁਂ ਕਹੇਵਾ ਮਾਂਗੇ ਛੇ 4:00 Play
અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play ਅਂਤਰਮਾਂ ਮਨੋਮਂਥਨ ਕਰੀ ਵ੍ਯਵਸ੍ਥਿਤ ਨਿਰ੍ਣਯ ਕਰਵਾਮਾਂ ਸ਼ੀ ਸ਼ੀ ਆਵਸ਼੍ਯਕਤਾ ਹੋਯ ਛੇ? 6:25 Play
‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play ‘ਦ੍ਰਵ੍ਯ’ ਪਰ੍ਯਾਯ ਦ੍ਵਾਰਾ ਗ੍ਰਹਣ ਥਾਯ ਛੇ ਕੇ ਸੀਧੁਂ ਓਲ਼ਖਾਯ ? 7:50 Play
ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play ਉਪਦੇਸ਼ਮਾਂ ਆਵੇ ਛੇ ਕੇ ਪੋਤਾਨਾ ਨਾਨਾ ਅਵਗੁਣਨੇ ਪਰ੍ਵਤ ਜੇਵੋ ਮਾਨਵੋ ਅਨੇ ਬੀਜਾਨਾ ਨਾਨਾ ਗੁਣਨੇ ਮੋਟੋ ਕਰੀਨੇ ਜੋਵੋ. ਵਲ਼ੀ ਏਮ ਪਣ ਆਵੇ ਛੇ ਕੇ ਪਰ੍ਯਾਯਨੀ ਪਾਮਰਤਾਨੇ ਗੌਣ ਕਰੀ ਪੋਤਾਨੇ ਪਰਮਾਤ੍ਮਾ ਸ੍ਵਰੂਪ ਜੋਵੋ ਆਵਾ ਬਂਨੇ ਕਥਨੋਨੁਂ ਤਾਤ੍ਪਰ੍ਯ ਸ਼ੁਂ ਛੇ? 12:20 Play
પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play ਪਰਮਾਗਮਸਾਰਮਾਂ ਆਵੇ ਛੇ ਕੇ ਸ਼੍ਰੋਤਾਨੋ ਪ੍ਰਸ਼੍ਨ–ਜ੍ਞਾਨ ਵਿਭਾਵ ਰੂਪੇ ਪਰਿਣਮੇ ਛੇ? ਪੂਜ੍ਯ ਗੁਰੁਦੇਵਸ਼੍ਰੀ ਉਤ੍ਤਰ–ਜ੍ਞਾਨਮਾਂ ਵਿਭਾਵਰੂਪ ਪਰਿਣਮਨ ਨਥੀ. ਜ੍ਞਾਨ ਸ੍ਵ-ਪਰਪ੍ਰਕਾਸ਼ਕ ਸ੍ਵਭਾਵੀ ਛੇ ਪਣ ਜੇ ਜ੍ਞਾਨ ਸ੍ਵਨੇ ਪ੍ਰਕਾਸ਼ੇ ਨਹੀਂ ਅਨੇ ਏਕਲਾ ਪਰਨੇ ਜ ਪ੍ਰਕਾਸ਼ੇ ਤੇ ਜ੍ਞਾਨਨੋ ਦੋਸ਼ ਛੇ. ਵਿਭਾਵ ਅਨੇ ਦੋਸ਼ਮਾਂ ਸ਼ੁਂ ਤਫਾਵਤ ਛੇ ਤੇ ਸਮਜਾਵਸ਼ੋ. 18:10 Play
પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play ਪੂਜ੍ਯ ਗੁੁਰੁਦੇਵਸ਼੍ਰੀ ਫਰਮਾਵਤਾ ‘ਜੇਨਾਥੀ ਲਾਭ ਮਾਨੇ ਤੇਨੇ ਪੋਤਾਨੁਂ ਮਾਨ੍ਯਾ ਵਿਨਾ ਰਹੇ ਨਹੀਂ’ ਪਰਪਦਾਰ੍ਥਮਾਂ ਇਸ਼੍ਟ- ਅਨਿਸ਼੍ਟਬੁਦ੍ਧਿ ਜੀਵਨੇ ਛੇ ਤੋ ਸ਼ੁਂ ਅਨਿਸ਼੍ਟ ਪਦਾਰ੍ਥਮਾਂ ਪੋਤਾਪਣੁਂ ਮਾਨੇ ਛੇ? ਆਮਾਂ ਪੂਜ੍ਯ ਗੁਰੁਦੇਵਸ਼੍ਰੀਨੋ ਆਸ਼ਯ ਸ੍ਪਸ਼੍ਟ ਕਰਸ਼ੋ. 20:35 Play