ઉપયોગ એકમાં ન ટકે તો બીજા શુભભાવમાં જોડવો પણ ઘ્યેય તો એક આત્માનું જ રાખવું... 0 Play உபயோக ஏகமாஂ ந டகே தோ பீஜா ஶுபபாவமாஂ ஜோடவோ பண க்யேய தோ ஏக ஆத்மாநுஂ ஜ ராகவுஂ... 0 Play
....લાગી છે તેને લાગી છે તે પિયુ પિયુ પોકારે છે.... અમને એવી ઝંખના લાગતી નથી તેના માટે શું ભૂલ પડતી હશે? 2:50 Play ....லாகீ சே தேநே லாகீ சே தே பியு பியு போகாரே சே.... அமநே ஏவீ ஜஂகநா லாகதீ நதீ தேநா மாடே ஶுஂ பூல படதீ ஹஶே? 2:50 Play
વચનામૃતમાં આવે છે કે ‘સૂક્ષ્મ ઉપયોગ કરી જ્ઞાયકને પકડવો’ ત્યાં સૂક્ષ્મ ઉપયોગમાં શું ગૂઢાર્થ છે? 4:40 Play வசநாம்ருதமாஂ ஆவே சே கே ‘ஸூக்ஷ்ம உபயோக கரீ ஜ்ஞாயகநே பகடவோ’ த்யாஂ ஸூக்ஷ்ம உபயோகமாஂ ஶுஂ கூடார்த சே? 4:40 Play
વચનામૃતમાં આવે છે કે આત્માને મુખ્ય રાખવો, કાર્યની ગણતરી કરવા જેવી નથી તેમ છતાં પરિણામમાં કાર્યની ગણતરી થઈ જતી હોય તો તેમાં મુખ્ય કારણ શું બનતું હશે? તેનાથી બચવા પ્રયોગાત્મક શું કરવું? 7:20 Play வசநாம்ருதமாஂ ஆவே சே கே ஆத்மாநே முக்ய ராகவோ, கார்யநீ கணதரீ கரவா ஜேவீ நதீ தேம சதாஂ பரிணாமமாஂ கார்யநீ கணதரீ தஈ ஜதீ ஹோய தோ தேமாஂ முக்ய காரண ஶுஂ பநதுஂ ஹஶே? தேநாதீ பசவா ப்ரயோகாத்மக ஶுஂ கரவுஂ? 7:20 Play
વચનામૃતમાં આવે છે કે ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરી અશુદ્ધતાને ખ્યાલમાં રાખી પુરુષાર્થ કરવો’ ત્યાં ખ્યાલ રાખવો તેમાં ઉપયોગાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી કે લબ્ધાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી? 9:10 Play வசநாம்ருதமாஂ ஆவே சே கே ‘ஶுத்த த்ரவ்யஸ்வபாவநீ த்ரஷ்டி கரீ அஶுத்ததாநே க்யாலமாஂ ராகீ புருஷார்த கரவோ’ த்யாஂ க்யால ராகவோ தேமாஂ உபயோகாத்மக ஜ்ஞாநகுணநீ பர்யாய லேவீ கே லப்தாத்மக ஜ்ஞாநகுணநீ பர்யாய லேவீ? 9:10 Play
‘જ્ઞાયકને પરિણામમાં પકડવો’ તેવું વચનામૃતના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું કે ‘જ્ઞાયકમાં અહંપણું કરવું’.....ઘણી વખત એમ આવે છે કે જ્ઞાયકની રુચિ કરવી તો પર્યાયમાં જ્ઞાયકનો મહિમા કરવો, રુચિ કરવી–અહંપણું કરવું તેમાં શું તફાવત છે? 10:45 Play ‘ஜ்ஞாயகநே பரிணாமமாஂ பகடவோ’ தேவுஂ வசநாம்ருதநா ப்ரவசநமாஂ பூஜ்ய குருதேவஶ்ரீஏ பரமாவ்யுஂ கே ‘ஜ்ஞாயகமாஂ அஹஂபணுஂ கரவுஂ’.....கணீ வகத ஏம ஆவே சே கே ஜ்ஞாயகநீ ருசி கரவீ தோ பர்யாயமாஂ ஜ்ஞாயகநோ மஹிமா கரவோ, ருசி கரவீ–அஹஂபணுஂ கரவுஂ தேமாஂ ஶுஂ தபாவத சே? 10:45 Play
વચનામૃતમાં આવે છે કે અનુભૂતિ માટે પોતાને પરદ્રવ્યથી ભિન્ન નક્કી કરી પોતાના ધ્રુવ સ્વભાવનો મહિમા લાવી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ ત્યાં પરદ્રવ્યથી ભિન્ન વિચાર કરતા લાગે છે, પણ પોતાના ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો મહિમા આવતો નથી તો શું કરવું? ‘મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે’ ત્યાં મુમુક્ષુના નેત્રોનો અર્થ સત્પુરુષની વાણીમાં આવતું આત્માનું શાબ્દિક માહાત્મ્ય અને અન્યના તેવા શબ્દોમાં આવતું કૃત્રિમ હાર્દ પરથી ઓળખી શકાય? 16:50 Play வசநாம்ருதமாஂ ஆவே சே கே அநுபூதி மாடே போதாநே பரத்ரவ்யதீ பிந்ந நக்கீ கரீ போதாநா த்ருவ ஸ்வபாவநோ மஹிமா லாவீ ஸம்யக்தர்ஶந ப்ராப்த கரவாநோ ப்ரயாஸ கரவோ ஜோஈஏ த்யாஂ பரத்ரவ்யதீ பிந்ந விசார கரதா லாகே சே, பண போதாநா த்ருவ ஜ்ஞாயக ஸ்வபாவநோ மஹிமா ஆவதோ நதீ தோ ஶுஂ கரவுஂ? ‘முமுக்ஷுநா நேத்ரோ ஸத்புருஷநே ஓளகீ லே சே’ த்யாஂ முமுக்ஷுநா நேத்ரோநோ அர்த ஸத்புருஷநீ வாணீமாஂ ஆவதுஂ ஆத்மாநுஂ ஶாப்திக மாஹாத்ம்ய அநே அந்யநா தேவா ஶப்தோமாஂ ஆவதுஂ க்ருத்ரிம ஹார்த பரதீ ஓளகீ ஶகாய? 16:50 Play
દેવ -ગુરુ-શાસ્ત્રની મહિમા વખતે આપ આત્માની ખટક રાખવાની વાત ફરમાવો છો તો તે એક જ પરિણામમાં બંને પ્રયોગાત્મક કેવી રીતે બને? 17:50 Play தேவ -குரு-ஶாஸ்த்ரநீ மஹிமா வகதே ஆப ஆத்மாநீ கடக ராகவாநீ வாத பரமாவோ சோ தோ தே ஏக ஜ பரிணாமமாஂ பஂநே ப்ரயோகாத்மக கேவீ ரீதே பநே? 17:50 Play
પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા 20:10 Play பூஜ்ய குருதேவஶ்ரீநோ மஹிமா 20:10 Play