ઉપયોગ એકમાં ન ટકે તો બીજા શુભભાવમાં જોડવો પણ ઘ્યેય તો એક આત્માનું જ રાખવું... 0 Play ఉపయోగ ఏకమాం న టకే తో బీజా శుభభావమాం జోడవో పణ ఘ్యేయ తో ఏక ఆత్మానుం జ రాఖవుం... 0 Play
....લાગી છે તેને લાગી છે તે પિયુ પિયુ પોકારે છે.... અમને એવી ઝંખના લાગતી નથી તેના માટે શું ભૂલ પડતી હશે? 2:50 Play ....లాగీ ఛే తేనే లాగీ ఛే తే పియు పియు పోకారే ఛే.... అమనే ఏవీ ఝంఖనా లాగతీ నథీ తేనా మాటే శుం భూల పడతీ హశే? 2:50 Play
વચનામૃતમાં આવે છે કે ‘સૂક્ષ્મ ઉપયોગ કરી જ્ઞાયકને પકડવો’ ત્યાં સૂક્ષ્મ ઉપયોગમાં શું ગૂઢાર્થ છે? 4:40 Play వచనామృతమాం ఆవే ఛే కే ‘సూక్ష్మ ఉపయోగ కరీ జ్ఞాయకనే పకడవో’ త్యాం సూక్ష్మ ఉపయోగమాం శుం గూఢార్థ ఛే? 4:40 Play
વચનામૃતમાં આવે છે કે આત્માને મુખ્ય રાખવો, કાર્યની ગણતરી કરવા જેવી નથી તેમ છતાં પરિણામમાં કાર્યની ગણતરી થઈ જતી હોય તો તેમાં મુખ્ય કારણ શું બનતું હશે? તેનાથી બચવા પ્રયોગાત્મક શું કરવું? 7:20 Play వచనామృతమాం ఆవే ఛే కే ఆత్మానే ముఖ్య రాఖవో, కార్యనీ గణతరీ కరవా జేవీ నథీ తేమ ఛతాం పరిణామమాం కార్యనీ గణతరీ థఈ జతీ హోయ తో తేమాం ముఖ్య కారణ శుం బనతుం హశే? తేనాథీ బచవా ప్రయోగాత్మక శుం కరవుం? 7:20 Play
વચનામૃતમાં આવે છે કે ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરી અશુદ્ધતાને ખ્યાલમાં રાખી પુરુષાર્થ કરવો’ ત્યાં ખ્યાલ રાખવો તેમાં ઉપયોગાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી કે લબ્ધાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી? 9:10 Play వచనామృతమాం ఆవే ఛే కే ‘శుద్ధ ద్రవ్యస్వభావనీ ద్రష్టి కరీ అశుద్ధతానే ఖ్యాలమాం రాఖీ పురుషార్థ కరవో’ త్యాం ఖ్యాల రాఖవో తేమాం ఉపయోగాత్మక జ్ఞానగుణనీ పర్యాయ లేవీ కే లబ్ధాత్మక జ్ఞానగుణనీ పర్యాయ లేవీ? 9:10 Play
‘જ્ઞાયકને પરિણામમાં પકડવો’ તેવું વચનામૃતના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું કે ‘જ્ઞાયકમાં અહંપણું કરવું’.....ઘણી વખત એમ આવે છે કે જ્ઞાયકની રુચિ કરવી તો પર્યાયમાં જ્ઞાયકનો મહિમા કરવો, રુચિ કરવી–અહંપણું કરવું તેમાં શું તફાવત છે? 10:45 Play ‘జ్ఞాయకనే పరిణామమాం పకడవో’ తేవుం వచనామృతనా ప్రవచనమాం పూజ్య గురుదేవశ్రీఏ ఫరమావ్యుం కే ‘జ్ఞాయకమాం అహంపణుం కరవుం’.....ఘణీ వఖత ఏమ ఆవే ఛే కే జ్ఞాయకనీ రుచి కరవీ తో పర్యాయమాం జ్ఞాయకనో మహిమా కరవో, రుచి కరవీ–అహంపణుం కరవుం తేమాం శుం తఫావత ఛే? 10:45 Play
વચનામૃતમાં આવે છે કે અનુભૂતિ માટે પોતાને પરદ્રવ્યથી ભિન્ન નક્કી કરી પોતાના ધ્રુવ સ્વભાવનો મહિમા લાવી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ ત્યાં પરદ્રવ્યથી ભિન્ન વિચાર કરતા લાગે છે, પણ પોતાના ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો મહિમા આવતો નથી તો શું કરવું? ‘મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે’ ત્યાં મુમુક્ષુના નેત્રોનો અર્થ સત્પુરુષની વાણીમાં આવતું આત્માનું શાબ્દિક માહાત્મ્ય અને અન્યના તેવા શબ્દોમાં આવતું કૃત્રિમ હાર્દ પરથી ઓળખી શકાય? 16:50 Play వచనామృతమాం ఆవే ఛే కే అనుభూతి మాటే పోతానే పరద్రవ్యథీ భిన్న నక్కీ కరీ పోతానా ధ్రువ స్వభావనో మహిమా లావీ సమ్యగ్దర్శన ప్రాప్త కరవానో ప్రయాస కరవో జోఈఏ త్యాం పరద్రవ్యథీ భిన్న విచార కరతా లాగే ఛే, పణ పోతానా ధ్రువ జ్ఞాయక స్వభావనో మహిమా ఆవతో నథీ తో శుం కరవుం? ‘ముముక్షునా నేత్రో సత్పురుషనే ఓళఖీ లే ఛే’ త్యాం ముముక్షునా నేత్రోనో అర్థ సత్పురుషనీ వాణీమాం ఆవతుం ఆత్మానుం శాబ్దిక మాహాత్మ్య అనే అన్యనా తేవా శబ్దోమాం ఆవతుం కృత్రిమ హార్ద పరథీ ఓళఖీ శకాయ? 16:50 Play
દેવ -ગુરુ-શાસ્ત્રની મહિમા વખતે આપ આત્માની ખટક રાખવાની વાત ફરમાવો છો તો તે એક જ પરિણામમાં બંને પ્રયોગાત્મક કેવી રીતે બને? 17:50 Play దేవ -గురు-శాస్త్రనీ మహిమా వఖతే ఆప ఆత్మానీ ఖటక రాఖవానీ వాత ఫరమావో ఛో తో తే ఏక జ పరిణామమాం బంనే ప్రయోగాత్మక కేవీ రీతే బనే? 17:50 Play
પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા 20:10 Play పూజ్య గురుదేవశ్రీనో మహిమా 20:10 Play