Benshreeno Gnan Vaibhav (Gujarati). Aamrut Varsha Varsavnar Gurudev Ne Namaskar.

< Previous Page   Next Page >


Page 92 of 153
PDF/HTML Page 105 of 166

 

background image
૯૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
આવવાથી, મહિમા આવવાથી લખાઈ જાય છે.
આસો વદ અમાસથી કારતક વદ એકમ સુધી ભગવાન
વારંવાર યાદ આવવાથી, અપૂર્વ દર્શન થવાથી ઉલ્લાસ આવતાં
લખાય જાય છે.
એ ભગવાન જુદા, ભગવાનની વાણી જુદી; ભગવાનની
વિભૂતિ, રત્નની અનેક વસ્તુઓથી ભરપૂર સમવસરણ બધું જુદું
દિવ્ય આશ્ચર્યકારી અદ્ભુત છે. આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં
બધું જોયેલું છે તેથી યાદ આવ્યા કરે છે. વિશેષ વિસ્તાર જણાતો
નથી.
પરમ ઉપકારી કહાનગુરુદેવને
પરમ ભક્તિથી નમસ્કાર
શ્રી કહાનગુરુદેવનો પરમ પ્રતાપ છે. આ બધું આપના
પ્રતાપે છે માટે આપનું છે. અંદરમાં આ બધી વાત ઘોળાતી
હોવાથી જે આવ્યું તે લખાઈ ગયું છે. વિશેષ વિસ્તાર જણાતો
નથી. આ વિષે અંદર રહેવાની ભાવના છે.
**
ભરતક્ષેત્રમાં અમૃત વર્ષા વરસાવનાર
અપૂર્વ શ્રુતસમુદ્રધારી ગુરુદેવને નમસ્કાર
૨૦૨૭, આસો સુદ એકમની સાંજે આવેલું સ્મરણ
આપનો (ગુરુદેવનો) પ્રશ્ન આવતાં આવેલું સ્મરણ
૨૦૨૩ની સાલમાં આ જાતનું સામાન્ય સ્મરણ આવ્યું