જાતિસ્મરણજ્ઞાન ૧૧૩
________________________________________________________
” ” ” ” સવારના દશ લગભગઃ
પૂર્વનું સ્પષ્ટ. વૈશાખ સુદ ૩ઃ લોક આદિનું સ્વરૂપ.
” ” ૬, નવ લગભગઃ નાના બાળક આદિ.
” ” ૧૨, ૮ થી ૮।। લગભગ.
” ” ૧૩, ૯ વાગ્યેઃ ત્રીજા દેવલોકથી ચવીને વગેરે.
જેઠ વદ ૧૩, ૬ થી ૬।।ः રાજકુમારનો ભવ.
૧૯૯૪, કારતક વદ ૧૨, બપોરના ૩ થી ૩।। લગભગઃ
રાજકુમાર ભવિષ્યે તીર્થંકર તથા શાંતાબેનનું પૂર્વભવનું સ્મરણ.
માગસર વદ ૧, બપોરે ૪ વાગ્યેઃ રાજકુમારનું નામ વગેરે.
માગસર વદ ૧૦, સવારે પ। ઃ વાગે લખ્યું.
માગસર વદ ૯, ૭ થી ૭।। ઃ ચંપાબેનનું પૂર્વ નામ વગેરે.
માગસર વદ ૧૨, ૯, વાગ્યેઃ સમોસરણ વગેરે.
પોષ શુદ ૯, સવારના ૭ થી ૭।। ઃ ગામ વગેરે.
પોષ શુદ ૧૦,ઃ ગાથા.
પોષ શુદ ૧૧, રાત્રે ૧૦ પછીઃ રાજા વગેરે.
પોષ શુદ ૧૧, રાત્રેઃ ક્ષાયકના ત્રણ પ્રકાર કુમારને યાદ.
પોષ વદ પ, પરોઢિયેઃ આઠ દિવસનું તથા ચક્રવર્તી.
પોષ વદ ૬, સાંજે ૪ વાગ્યેઃ કુંડલપુર.
પોષ વદ ૮, ૧૦।। થી ૧૧.
પોષ વદ ૧૩ઃ કુમારની ભક્તિનું સ્મરણ.
પોષ વદ ૧૨ રાત્રેઃ વિરાધકનું સ્મરણ.
**