Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 141 of 153
PDF/HTML Page 154 of 166

 

background image
૧૩૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
ઉદયભાવથી તો મરી ગયાં છે, આનંદથી જીવે છે. પરમાત્મા
પાસેથી આવ્યાં છે. સાક્ષાત્ પરમાત્મા ત્રણ લોકના નાથ બિરાજે
છે સીમંધરભગવાન, ત્યાં અમે સાથે હતા. શું કહીએ પ્રભુ!
સીમંધર પરમાત્મા પાસે ઘણી વાર જતા હતા. તે ભગવાનની
આ વાણી છે. બેન તો આનંદસાગરમાં...
**
આ કથા-વાર્તા નથી, ભાગવત કથા છે. પરમાત્માની
વાણીના ઈશારા છે. તેનો અનુભવ કરે તેને ખબર પડે... બેન
તો ભગવતી માતા છે.