Benshreeno Gnan Vaibhav (Gujarati). Param Purusho Ne Namaskar.

< Previous Page   Next Page >


Page 55 of 153
PDF/HTML Page 68 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન પપ
________________________________________________________
ખાય તેવડું સ્મરણમાં આવે છે.
આ લખાણ, જેમ આવ્યું છે તેમ, મધ્યસ્થતાથી લખાયું છે.
શ્રી વીતરાગાય નમઃ
પરમ કૃપાળુ સદ્ગુરુદેવને નમસ્કાર
**
મહા સુદ બારશે આવેલું સ્મરણ
બળદના ભવ પહેલાંના ભવે હું ઘોડે સવાર થઈને કયાંક
જતો હતો, રસ્તામાં-જંગલમાં-કોકે મને મારી નાખ્યો, ત્યાંથી
મરીને બળદ થયો તેમ સહજ સ્મરણ આવે છે.
૧૯૯૪, ફાગણ વદ અમાસ-
રાજકુમાર ભવિષ્યે તીર્થંકર થશે તેવું સહજ સ્મરણ ફરી
ફરી આવ્યા કરે છે અને પૂજ્ય કૃપાળુ સદ્ગુરુદેવ પ્રત્યે-જગત-
ઉદ્ધારક પ્રત્યે-બહુ મહત્તા આવે છે.
નમઃ
પરમપુરુષોને નમસ્કાર
ચૈત્ર વદી સાતમ ને ગુરુવાર, ૧૯૯૪ લખાયેલું-
શ્રી કુંદકુંદાચાર્ય મહાવિદેહક્ષેત્રમાં કુંડલપુરમાં પધાર્યા ત્યારે
નૌવલપુરથી દીપોહમંદ રાજા-તેમની મોટી સેના સહિત-તેમનાં
રાણી એટલે ફતેહકુમારની માતા, (કૃપાળુ ગુરુદેવનો આત્મા)
ફતેહકુમાર, તેમની રાણીઓ વગેરે કુટુંબ, રથ, બીજી જાતનું
કાંઈક